Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતીય જનતા પાર્ટીની સંસદીય-વિધાનસભા બેઠક અમદાવાદમાં યોજાઈ

ભારતીય જનતા પાર્ટીની સંસદીય-વિધાનસભા બેઠક અમદાવાદમાં યોજાઈ

અમદાવાદમાં ભાજપની સંસદીય-વિધાનસભા બેઠક યોજાઈ! રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માએ જનસંપર્ક, સોશિયલ મીડિયા અને વિકાસ પર ભાર મૂક્યો. ગુજરાતને દેશનું “ગ્રોથ એન્જિન” ગણાવી કાર્યસંસ્કૃતિની પ્રશંસા – વિગતો જુઓ.

Ahmedabad February 20, 2026
ભારતીય જનતા પાર્ટીની સંસદીય-વિધાનસભા બેઠક અમદાવાદમાં યોજાઈ

ભારતીય જનતા પાર્ટીની સંસદીય-વિધાનસભા બેઠક અમદાવાદમાં યોજાઈ

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીએ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી વર્ષોથી સુવ્યવસ્થિત, સમયબદ્ધ અને દેશ માટે ઉદાહરણરૂપ રહી છે. નરેન્દ્ર મોદી દ્વારા વિકસાવવામાં આવેલી કાર્યસંસ્કૃતિએ ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે મજબૂત બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું. મજબૂત નેતૃત્વ, સ્પષ્ટ નીતિ અને વિકાસકેન્દ્રિત રાજનીતિને કારણે જનતા ભાજપા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું.

તેમણે સાંસદો અને ધારાસભ્યોને જનસંપર્ક વધુ સક્રિય બનાવવા, માઇક્રો મેનેજમેન્ટ દ્વારા આયોજનબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરીને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું “ગ્રોથ એન્જિન” બની રહ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગને કેન્દ્રસ્થાને રાખીને યોજનાઓ અમલમાં મૂકી રાજ્ય સર્વાંગી વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. નાણાકીય શિસ્ત અને પારદર્શિતાને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર વિકાસયાત્રાને વધુ ગતિ આપી રહી છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાતની પ્રથમ મુલાકાતને બિહારની વૈચારિક ઊંડાણ અને ગુજરાતની પ્રગતિશીલ દ્રષ્ટિનો સમન્વય ગણાવ્યો. ભાજપા માટે સત્તા નહીં, પરંતુ સેવા, સંકલ્પ અને સંસ્કાર પ્રથમ છે—એમ જણાવતાં તેમણે વિકાસ, પારદર્શિતા અને રાષ્ટ્રહિતને પક્ષની મુખ્ય પ્રાથમિકતા ગણાવી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નીતિન નવીનને “મિલેનિયલ અધ્યક્ષ” તરીકે સંબોધતાં કહ્યું કે તેઓ રેડિયોથી લઈને AI સુધીના ભારતના પરિવર્તનના સાક્ષી રહ્યા છે અને યુવા કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

બંગાળ જીતવા ભાજપે ઉતાર્યું 'શાંતિ રક્ષકો'નું સૈન્ય, જૂના અને નવા નેતાઓ વચ્ચેના ડખા ઉકેલવા હાઈકમાન્ડનો માસ્ટર પ્લાન!
new delhi
January 20, 2026

બંગાળ જીતવા ભાજપે ઉતાર્યું 'શાંતિ રક્ષકો'નું સૈન્ય, જૂના અને નવા નેતાઓ વચ્ચેના ડખા ઉકેલવા હાઈકમાન્ડનો માસ્ટર પ્લાન!

પશ્ચિમ બંગાળ (Q1356) વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 'પ્રવાસી સદસ્યો' તૈનાત કર્યા. અમિત શાહ (Q4746875) ના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કરવાની રણનીતિ.

ભાજપ અધ્યક્ષની ચૂંટણી મુલતવી, જેપી નડ્ડા પ્રમુખ પદ જાળવી રાખશે
new delhi
April 28, 2025

ભાજપ અધ્યક્ષની ચૂંટણી મુલતવી, જેપી નડ્ડા પ્રમુખ પદ જાળવી રાખશે

સૂત્રો કહે છે કે ભાજપે હાલમાં તેની રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખી છે. આ નિર્ણય પછી, જગત પ્રકાશ નડ્ડા પ્રમુખ રહેશે. જેપી નડ્ડા 2020 થી ભાજપ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. ભાજપ છેલ્લા 6 મહિનાથી નડ્ડાના ઉત્તરાધિકારીની શોધ કરી રહી છે.

મધ્યપ્રદેશ: ભાજપે 18 વિભાગોની ચૂંટણી રદ કરી, 100થી વધુ ફરિયાદો અપીલ સમિતિ પાસે આવી
new delhi
December 25, 2024

મધ્યપ્રદેશ: ભાજપે 18 વિભાગોની ચૂંટણી રદ કરી, 100થી વધુ ફરિયાદો અપીલ સમિતિ પાસે આવી

મધ્યપ્રદેશમાં 1300 મંડળોમાં ભાજપની સંગઠનાત્મક ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ગેરરીતિ અંગે 100 જેટલી ફરિયાદો પક્ષની અપીલ સમિતિ સુધી પહોંચી હતી. તે જ સમયે, આ પછી, ભાજપ દ્વારા 18 વિભાગોની ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.

Braking News

ICC T20 રેન્કિંગમાં ભારતનો ડંકો! અભિષેક શર્મા નંબર-1, તિલક વર્મા ટોપ-5માં
ICC T20 રેન્કિંગમાં ભારતનો ડંકો! અભિષેક શર્મા નંબર-1, તિલક વર્મા ટોપ-5માં
November 20, 2025

ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં અભિષેક શર્મા 920 રેટિંગ સાથે નંબર-1! તિલક વર્મા 761 પોઈન્ટ સાથે 5મા ક્રમે. ભારતના 2 ખેલાડી ટોપ-5માં. નવી રેન્કિંગ જુઓ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express