દેવઘરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ-બિહાર સરહદે જમુઈની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પાછા ફરવાનું હતું. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.
PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું
પીએમ મોદીએ દેવઘર એરપોર્ટ પર જ થોડો સમય રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.
સંબંધિત સમાચાર
નાશિક ધર્માંતરણ કેસ: આરોપીઓએ પીડિતોને ‘બ્રેઈનવોશ’ કરવા માટે વાપરેલા ચોક્કસ પુસ્તક અને ડિજિટલ માધ્યમોનો પર્દાફાશ
ટીએમસી નેતા જહાંગીર ખાનને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા
UG પેપર લીક: દિલ્હી કોર્ટે આરોપી મનીષા વાઘમારેની જામીન અરજી ફગાવી, પાસેથી વચગાળાના જામીન પર જવાબ માંગ્યો