મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

7634 लेख
હોળીની ભીડમાં વૈષ્ણોદેવી દર્શન સરળ બનશે, ખાસ ટ્રેનો 21 ફેબ્રુઆરીથી શરૂ – નવી દિલ્હી અને વારાણસી રૂટની સંપૂર્ણ વિગતો

હોળીની ભીડમાં વૈષ્ણોદેવી દર્શન સરળ બનશે, ખાસ ટ્રેનો 21 ફેબ્રુઆરીથી શરૂ – નવી દિલ્હી અને વારાણસી રૂટની સંપૂર્ણ વિગતો

હોળી પર વૈષ્ણોદેવી માટે ખાસ ટ્રેનો! કટરા-નવી દિલ્હી (04081/04082) 21 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી દોડશે – રાત્રે 11:45 નવી દિલ્હીથી, રાત્રે 9:20 કટરાથી. કટરા-વારાણસી (04603/04604) 22 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી – સવારે 5 વાગ્યે વારાણસીથી, સાંજે 6:15 કટરાથી. રૂટ, સ્ટોપેજ અને ટાઈમ ટેબલ જાણો.

Satish Patel · એક મહિનો પેહલા
અમેરિકામાં IIT મદ્રાસનો વિદ્યાર્થી 5 દિવસથી ગુમ, ઓવૈસીએ સંસદમાં સલામતી પર સવાલ ઉઠાવ્યા

અમેરિકામાં IIT મદ્રાસનો વિદ્યાર્થી 5 દિવસથી ગુમ, ઓવૈસીએ સંસદમાં સલામતી પર સવાલ ઉઠાવ્યા

અમેરિકાના કેલિફોર્નિયામાં IIT મદ્રાસનો ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રીનિવાસૈયા 5 દિવસથી ગુમ – બર્કલે યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરતો હતો. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં વિદેશમાં વિદ્યાર્થીઓની સલામતી પર પ્રશ્નો ઉઠાવ્યા. Lake Anza વિસ્તારમાં વોલન્ટિયર્સ અને પોલીસ શોધ અભિયાન ચાલુ. પરિવાર ચિંતામાં – તાજા અપડેટ જુઓ.

Satish Patel · એક મહિનો પેહલા
છેલ્લા 10 વર્ષમાં ન્યાયાધીશો વિરુદ્ધ 8,360 ફરિયાદો, સરકારે લોકસભાને માહિતી આપી

છેલ્લા 10 વર્ષમાં ન્યાયાધીશો વિરુદ્ધ 8,360 ફરિયાદો, સરકારે લોકસભાને માહિતી આપી

છેલ્લા 10 વર્ષમાં CJI ઓફિસમાં ન્યાયાધીશો વિરુદ્ધ 8,360 ફરિયાદો મળી: કેન્દ્રીય કાયદા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું, પરંતુ કાર્યવાહી અને ડેટાબેઝ પર મૌન. ભ્રષ્ટાચાર, જાતીય ગેરવર્તણૂક પર DMK સાંસદના પ્રશ્નના જવાબમાં માહિતી જાહેર. વિગતો જુઓ.

Satish Patel · એક મહિનો પેહલા
મણિપુરમાં ફરી હિંસા ફાટી. ઉખરુલમાં ઘરોમાં આગ, ગોળીબાર થયો, 5 દિવસ માટે ઇન્ટરનેટ બંધ

મણિપુરમાં ફરી હિંસા ફાટી. ઉખરુલમાં ઘરોમાં આગ, ગોળીબાર થયો, 5 દિવસ માટે ઇન્ટરનેટ બંધ

મણિપુરના ઉખરુલમાં ફરી હિંસા ફાટી! તાંગખુલ નાગા પર હુમલા બાદ ખાલી ઘરોમાં આગ લગાવી, ગોળીબાર થયો. પરિસ્થિતિ તંગ, 5 દિવસ માટે ઇન્ટરનેટ સ્થગિત. કુકી લોકો ગામ છોડી ભાગી રહ્યા, સુરક્ષા દળો તૈનાત પણ લોકોમાં અસંતોષ. વાંચો વિગતો.

Satish Patel · એક મહિનો પેહલા
પપ્પુ યાદવ જામીન 2026: પટના કોર્ટે 1995ના કેસમાં આપી રાહત

પપ્પુ યાદવ જામીન 2026: પટના કોર્ટે 1995ના કેસમાં આપી રાહત

પપ્પુ યાદવ જામીન પટના કોર્ટે મંજૂર કરી. 3 દિવસની કસ્ટડી બાદ રિલીઝ. જાણો 1995ના બનાવટી દસ્તાવેજ કેસની સંપૂર્ણ માહિતી.

Satish Patel · એક મહિનો પેહલા
મેઘાલય: ગેરકાયદે કોલસાની ખાણમાં વિસ્ફોટથી 28 મજૂરોના મોત, ગુજરાતી સમુદાય શોકમાં

મેઘાલય: ગેરકાયદે કોલસાની ખાણમાં વિસ્ફોટથી 28 મજૂરોના મોત, ગુજરાતી સમુદાય શોકમાં

પૂર્વ જયંતિયા હિલ્સમાં ગેરકાયદે રેટ-હોલ માઈનિંગ ઓપરેશનમાં વિસ્ફોટથી 28 મજૂરોના મોત. એનડીઆરએફ બચાવ કામગીરી ચાલુ, રાજ્યે ન્યાયિક તપાસના આદેશ.

Satish Patel · એક મહિનો પેહલા
અમદાવાદ ટ્રેનિંગ જતા શૂટર સંભાજી પાટીલનું પાલઘર પાસે અકસ્માતમાં મૃત્યુ

અમદાવાદ ટ્રેનિંગ જતા શૂટર સંભાજી પાટીલનું પાલઘર પાસે અકસ્માતમાં મૃત્યુ

અમદાવાદમાં પ્રેક્ટિસ માટે જતા જુનિયર વર્લ્ડ કપ ગોલ્ડ મેડલિસ્ટ સંભાજી પાટીલ પાલઘર નજીક ટ્રક સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા.

Satish Patel · એક મહિનો પેહલા
પૂર્વોત્તર માટે મોદી સરકારની મોટી પહેલ, અશ્વિની વૈષ્ણવે ગુવાહાટીમાં નવી રેલ સુવિધાઓ શરૂ કરી

પૂર્વોત્તર માટે મોદી સરકારની મોટી પહેલ, અશ્વિની વૈષ્ણવે ગુવાહાટીમાં નવી રેલ સુવિધાઓ શરૂ કરી

ઉત્તરપૂર્વને મોટી રેલ ભેટ! કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર નવી મુસાફર સુવિધાઓ (લાઉન્જ, સ્લીપિંગ પોડ્સ) ઉદ્ઘાટિત કરી અને સૈરંગ-શિલચર પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી. મિઝોરમ-આસામ કનેક્ટિવિટી મજબૂત, ₹11,486 કરોડનું ઐતિહાસિક બજેટ પૂર્વોત્તર વિકાસને વેગ આપશે. વાંચો વિગતો.

Satish Patel · એક મહિનો પેહલા
પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

મહાશિવરાત્રિ 2026 પર પ્રથમ વખત સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! 15 ફેબ્રુઆરીએ ઈશા યોગ સેન્ટરમાં આ દુર્લભ પ્રક્રિયા, ફ્રી ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ. sadhguru.co/ym પર માત્ર નામ-જન્મ તારીખ આપીને ફ્રી રજિસ્ટર કરો. આદિયોગીની કૃપા મેળવવાની શક્તિશાળી તક. વાંચો વિગતો.

Satish Patel · એક મહિનો પેહલા
જેલમાં જ આતંકીનું અંત. રામ મંદિર ઉડાવવાની સાજિશ રચનાર અબ્દુલ રહેમાનની હત્યા

જેલમાં જ આતંકીનું અંત. રામ મંદિર ઉડાવવાની સાજિશ રચનાર અબ્દુલ રહેમાનની હત્યા

ફરીદાબાદની નીમકા જેલમાં આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા. કાશ્મીરી કેદી અરુણ ચૌધરીએ માથા પર ધારદાર વસ્તુથી વાર કરી મારી નાખ્યો. 2025માં 2 હેન્ડ ગ્રેનેડ સાથે ધરપકડ, રામ મંદિર પર હુમલાની સાજિશ રચી હતી. પોસ્ટમોર્ટમ ચાલુ, તપાસ શરૂ. વાંચો સંપૂર્ણ વિગતો.

Satish Patel · એક મહિનો પેહલા
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદ – 100% સમયપાલન, શૂન્ય ફરિયાદ

વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદ – 100% સમયપાલન, શૂન્ય ફરિયાદ

વંદે ભારત સ્લીપર એક્સપ્રેસે કામાખ્યા-હાવડા રૂટ પર મુસાફરોના હૃદય જીતી લીધા છે! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરી 2026ના રોજ ઉદ્ઘાટન કરેલી આ ટ્રેનને મુસાફરો તરફથી અપાર પ્રેમ અને સંતોષ મળી રહ્યો છે. આધુનિક ડિઝાઇન, વધુ આરામ, શ્રેષ્ઠ સુવિધાઓ અને સ્વચ્છતાને કારણે મુસાફરો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Satish Patel · એક મહિનો પેહલા
ભયાનક કોતરમાં બસ: નેપાળમાં ૧૩ મોતની દુખદ કહાની

ભયાનક કોતરમાં બસ: નેપાળમાં ૧૩ મોતની દુખદ કહાની

બૈતાડી જિલ્લામાં મુસાફરોની બસ ૨૦૦ મીટર ઊંડી ખીણમાં પડી, ૧૩ માર્યા અને ૩૪ ઘાયલ. રાત્રિના અકસ્માતના કારણો, બચાવ અને અપડેટ્સ જાણો.

Satish Patel · એક મહિનો પેહલા
PM નરેન્દ્ર મોદીનો રાજ્યસભામાં હુંકાર: 'યુવરાજ'નું અભિમાન કોંગ્રેસને ડૂબાડશે, શીખ સમાજનું અપમાન નહીં સહે ભારત

PM નરેન્દ્ર મોદીનો રાજ્યસભામાં હુંકાર: 'યુવરાજ'નું અભિમાન કોંગ્રેસને ડૂબાડશે, શીખ સમાજનું અપમાન નહીં સહે ભારત

નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં કોંગ્રેસ અને તેના 'યુવરાજ' રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રવનીત સિંહ બિટ્ટુને 'ગદ્દાર' કહેવા મામલે પીએમએ તેને સમગ્ર શીખ સમાજનું અપમાન ગણાવ્યું હતું.

Satish Patel · એક મહિનો પેહલા
પ્રિયંકા ગાંધીનો પ્રહાર: પીએમ મોદીમાં હિંમત નથી - મોટા સમાચાર

પ્રિયંકા ગાંધીનો પ્રહાર: પીએમ મોદીમાં હિંમત નથી - મોટા સમાચાર

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનો સૌથી આકરો અને તીખો હુમલો કર્યો છે. તેમણે લોકસભામાં વડાપ્રધાનની ગેરહાજરી અને ચર્ચાથી ભાગવાના આરોપ લગાવીને રાજકીય ગરમાવો વધારી દીધો છે.

Satish Patel · એક મહિનો પેહલા
અમેિત શાહનો માસ્ટરસ્ટ્રોક: 'ભારત ટેક્સી' એપ લોન્ચ, ડ્રાઈવર બનશે માલિક!

અમેિત શાહનો માસ્ટરસ્ટ્રોક: 'ભારત ટેક્સી' એપ લોન્ચ, ડ્રાઈવર બનશે માલિક!

ભારત ટેક્સી એપના લોન્ચિંગ સાથે દેશના લાખો ટેક્સી ચાલકોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ સ્વદેશી અને સહકારી પ્લેટફોર્મ દ્વારા વિદેશી કંપનીઓની દાદાગીરી ખતમ કરવાનો શંખનાદ કર્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજશે 'ભારત ટેક્સી'નો હોર્ન: અમિત શાહ

Satish Patel · એક મહિનો પેહલા
વિકસિત ભારત માટે આગામી 25 વર્ષ નિર્ણાયક: PM મોદીનો હુંકાર

વિકસિત ભારત માટે આગામી 25 વર્ષ નિર્ણાયક: PM મોદીનો હુંકાર

જ્યસભામાં PM મોદીએ વિકસિત ભારત અને યુરોપિયન યુનિયન સાથેની 'મધર ઓફ ઓલ ડીલ્સ' પર આપ્યું ઐતિહાસિક ભાષણ.

Satish Patel · એક મહિનો પેહલા
લોકસભામાં હોબાળો: PM મોદીનું ભાષણ રોકાયું, આભાર પ્રસ્તાવ વિના પસાર

લોકસભામાં હોબાળો: PM મોદીનું ભાષણ રોકાયું, આભાર પ્રસ્તાવ વિના પસાર

લોકસભામાં બુધવારે વિપક્ષના હોબાળા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિના ભાષણ પરનું ભાષણ મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૃહે PMના પ્રતિભાવ વિના આભાર પ્રસ્તાવ પસાર કર્યો. લોકસભા અધ્યક્ષે વિપક્ષના વર્તનને "કાળા ડાઘ" ગણાવ્યું. હવે PM મોદી આજે સાંજે વાગ્યે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર બોલશે.

Satish Patel · એક મહિનો પેહલા
ભારત ટેક્સી શરૂ: મુસાફરો માટે 30% સસ્તી સવારી, ડ્રાઇવરો માટે વીમો અને આરોગ્ય લાભો

ભારત ટેક્સી શરૂ: મુસાફરો માટે 30% સસ્તી સવારી, ડ્રાઇવરો માટે વીમો અને આરોગ્ય લાભો

ભારતની પ્રથમ ડ્રાઇવર-કેન્દ્રિત સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આજે સત્તાવાર રીતે લોન્ચ થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ પહેલનું ઉદ્ઘાટન કર્યું. "સહકાર દ્વારા સમૃદ્ધિ"ના વિઝન સાથે શરૂ થયેલી આ સેવા ઓલા-ઉબેર જેવી ખાનગી કેબ સેવાઓને સીધો પડકાર ફેંકશે.

Satish Patel · એક મહિનો પેહલા
પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહાર ચૂંટણીને પડકારી – ₹10,000ના ટ્રાન્સફર ગેરકાયદેસર, સુપ્રીમ કોર્ટમાં અરજી

પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહાર ચૂંટણીને પડકારી – ₹10,000ના ટ્રાન્સફર ગેરકાયદેસર, સુપ્રીમ કોર્ટમાં અરજી

બિહારમાં નવેસરથી વિધાનસભા ચૂંટણી કરાવવાની માંગણી કરતી પીકેની જન સૂરજ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી – મહિલાઓને ₹10,000ના ટ્રાન્સફર પર આરોપ, સુનાવણી આવતીકાલે.

Satish Patel · એક મહિનો પેહલા
ગ્લેમરની દુનિયાનું કડવું સત્ય: અભિનેત્રી ઈશા રેબ્બા પર ગંદી કોમેન્ટ, ઈશાએ કહ્યું- ‘હવે બહુ થયું, આરોપીઓને જેલ ભેગા કરો!’

ગ્લેમરની દુનિયાનું કડવું સત્ય: અભિનેત્રી ઈશા રેબ્બા પર ગંદી કોમેન્ટ, ઈશાએ કહ્યું- ‘હવે બહુ થયું, આરોપીઓને જેલ ભેગા કરો!’

ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ કોમેન્ટથી પરેશાન અભિનેત્રી ઈશા રેબ્બા પહોંચી પોલીસ સ્ટેશન. ફેક એકાઉન્ટ સામે ગુનો દાખલ, તપાસ તેજ.

Satish Patel · એક મહિનો પેહલા