મનોરંજન & બોલિવૂડ
2133 लेख
student of the year cast: આલિયા ભટ્ટ બોલિવૂડમાં સરળ શરૂઆત સ્વીકારી , 'નેપો બેબી' ટેગ પર પોતાની પ્રતિક્રિયા આપી
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 'નેપો બેબી' હોવાના લેબલ વિશે વાત કરી છે અને સ્વીકાર્યું છે કે તેણીએ તેના પારિવારિક જોડાણોને કારણે ફિલ્મ ઉદ્યોગમાં સરળ શરૂઆત કરી હતી.
salman khan news: સલમાન ખાનની "કિસી કા ભાઈ કિસી કી જાન" એ બોક્સ ઓફિસ પર 6ઠ્ઠા દિવસે 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી
સલમાન ખાનની તાજેતરની એન્ટરટેઈનર "કિસી કા ભાઈ કિસી કી જાન" પ્રેક્ષકોને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે કારણ કે તે બોક્સ ઓફિસ પર તેના 6ઠ્ઠા દિવસે રૂ. 4.25 કરોડની કમાણી કરી છે.
Mamukkoya Passes Away : મલયાલમ અભિનેતા મામુકોયાનું 77 વર્ષની વયે નિધન
મામુકોયા તેમના ઉત્તમ કોમેડી,કોમિક ટાઈમિંગ અને બુદ્ધિ માટે જાણીતા હતા
વરુણ ધવન, સામંથા પ્રભુ લંડનમાં 'સિટાડેલ' પ્રીમિયરમાં હાજરી આપી
અભિનેતા વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુએ મંગળવારે આગામી એક્શન થ્રિલર શ્રેણી 'સિટાડેલ'ના ભવ્ય પ્રીમિયરમાં હાજરી આપી હતી.
આશા ભોંસલેને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ' આપવામાં આવશે
સ્વ.માસ્ટર દીનાનાથ મંગેશકરની 81મી સ્મૃતિ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી
રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગના સમાચાર પર પરિણીતીએ તોડ્યું મૌન, અભિનેત્રીએ શું કહ્યું?
પરિણીતી ચોપરાનું નામ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યું છે. પરિણીતીએ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગની અફવા પર મૌન તોડ્યું
શું ઇલિયાના ડીક્રુઝ લગ્ન વિના ગર્ભવતી છે?
ઇલિયાના ડીક્રૂઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આપી ખુશખબર
ભાઇજાનનું ગીત 'ઓ બલ્લે બલ્લે' થયું રિલીઝ
સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ધમાકેદાર ગીત 'ઓ બલ્લે બલ્લે' રિલીઝ થઈ ગયું છે. ગીત ખૂબ જ ધમાકેદાર છે, ચોક્કસ તે ઈદના ચાંદને વધુ ચમકદાર બનાવશે.
નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023 જીતી
રાહ આખરે પૂરી થઈ! નંદિની ગુપ્તાને ફેમિના મિસ ઈન્ડિયા 2023નો તાજ પહેરાવવામાં આવ્યો છે! તાજ સુધીની તેણીની મુસાફરી વિશે નવીનતમ અપડેટ્સ મેળવો. ચૂકશો નહીં!
આલિયાએ પહેલી વર્ષગાંઠ પર રણબીર સાથેની તસવીરો શેર કરી, હળદરની ઝલક અને પ્રપોઝલ
આલિયા ભટ્ટ-રણબીર કપૂર એનિવર્સરીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પછી તેમની પ્રથમ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં હળદરથી લઈને પ્રપોઝલ સુધી બંનેની ઝલક જોવા મળી રહી છે.
IPL મેચ દરમિયાન સોનુ સૂદના નામથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, લોકોએ કહ્યું રિયલ હીરો
હાલમાં જ સોનુ સૂદ IPL મેચ જોવા આવ્યો હતો, જ્યાં સ્ટેડિયમ તેના નામથી ગુંજી ઉઠ્યું હતું. સોનુ સૂદે પોતે આ ખાસ પળનો વીડિયો શેર કર્યો છે.
રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' આ દિવસે સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપશે
રાજકુમાર રાવની આ જબરજસ્ત ફિલ્મ ક્યારે આવસે સિનેમાઘરોમાં આવો જાણીએ...
બોલીવુડ સ્ટાર અજય દેવઘનના હાથ લાગી એક બીજી ફિલ્મ
આ ફિલ્મ બોલિવૂડની સફળ ફ્રેન્ચાઈઝી ફિલ્મોમાંથી એક છે. ચાલો જાણીએ અજય દેવગનની કઈ નવી ફિલ્મ છે
અલ્લુ અર્જુનની લાડલી અરહાનું ફિલ્મ શાકુંતલમ દ્વારા ધમાકેદાર ડેબ્યું
દીકરી અરહાનું જોરદાર ડેબ્યૂ જોઈને અર્જુનની છાતી ખુશીથી પહોળી થઈ ગઈ,આ રીતે ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી
શું KGF 3 આવી રહી છે? યશની ફિલ્મના નિર્માતાઓ તરફથી મોટો ઈશારો...
મેકર્સે આજે સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ KGF 3 વિશે એક મોટી હિંટ આપી
અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ CM યોગીની ફેન બની કંગના રનૌત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક ટ્વિટમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથના વખાણ કર્યા
'હું સારો પતિ નથી...', લગ્નની વર્ષગાંઠ પર રણબીર કપૂરે કેમ કહી આવી વાત
રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તે આલિયા માટે સારો પતિ નથી. ચાલો તમને આનું કારણ જણાવીએ.
અર્જુન કપૂરે લિફ્ટમાં મલાઈકા અરોરા સાથે આપ્યો પોઝ,જાણો અભિનેતાએ કેપ્શનમાં શું લખ્યું?
અર્જુન કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મલાઈકા અરોરા સાથેની તસવીરો શેર કરી છે.આ કપલની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
અર્જુન કપૂર સાથે વેકેશન પર ગઈ મલાઈકા અરોરા, એક્ટ્રેસનો નો મેકઅપ લુક જોઈને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ગઈકાલે રાત્રે જોવા મળ્યા હતા. આ દરમિયાન મલાઈકા નો મેકઅપ લુકમાં જોવા મળી, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
3 થી 4 કિલો વજનના કારણે રાધિકા આપ્ટે પાસેથી ફિલ્મ છીનવી લેવામાં આવી હતી, અભિનેત્રીએ કર્યો ખુલાસો
બોલિવૂડથી ઓટીટી સુધી રાજ કરનાર અભિનેત્રી રાધિકા આપ્ટે તેની આગામી ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. દરમિયાન, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે એક સમયે તેને વધારે વજનના કારણે ફિલ્મ મળી ન હતી.