Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

2023ના વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડની કિંમતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ અને MCXમાં અનુક્રમે 7.5 ટકા અને 8 ટકાનું વળતર પ્રાપ્ત થયું હતું. ગોલ્ડની કિંમતમાં વિવિધ પરિબળોને કારણે ચળકાટ રહ્યો હતો જેમાં રશિયા-યુક્રેન યુદ્ધથી અમેરિકા અને યુરોપિયન માર્કેટના મંદીજનક પ્રવાહો અને સમગ્ર વિશ્વમાં મંદી, વધી રહેલા વ્યાજ દરમાં અસ્થિરતા, અમેરિકામાં નાણાંકીય સ્થિતિ વધુ વણસી હતી તેવા પરિબળ જવાબદાર છે.

Ahmedabad March 31, 2023
શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

શું 2023માં ગોલ્ડ માટે પરિસ્થિતિ?

ફૂગાવાત્મક દબાણો નથવા મટે અમેરિકન ફેડરલએ 2022માં કડકમાં કડક પગલાં લેવામાં આક્રમકતા દર્શાવી હતી અને 2023માં પણ વ્યાજ દર વધારાની સાયકલ સતત રાખી હતી. જોકે ઊંચા સ્તરે ફેડ ક્યાં સુધી વ્યાજ દરો જાળવી રાખશે તે અનિશ્ચિત છે
ત્યારે વૈશ્વિક રોકાણકારોને ખાસ કરીને ગોલ્ડમાં સેફ હેવન તરીકેના રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં અમેરિકામાં બેન્કિંગ કટોકટી (સિલીકોન વેલી બેન્ક, સિગ્નેચર બેન્ક અને ક્રેડિટ સ્યુઇસ બેન્કમાં ભંગાણ)એ રોકાણકારોમાં તાજેતરના વર્ષોમાં
સેફ હેવનમાં રસ પેદા કર્યો છે. ગોલ્ડ એક એવો મિલ્કત વર્ગ છે જેને સેફ હેવન તરીકે જોવામાં આવે છે, જેમાં નાણાંકીય વ્યવસ્થામાં પરિસ્થિતિ થોડી મુશ્કેલ બને ત્યારે નાણાંનો પ્રવાહ વધે છે. વધુમાં મધ્યસ્થ બેન્કએ 2022માં ગોલ્ડની મોટી માત્રા ખરીદવાનુ ચાલુ રાખ્યુ હતુ, જે આ મિલકત વર્ગમાં વૈશ્વિક રોકાણકોરાની રુચિ પણ ધીમે ધીમે વધી રહી છે. 2022નું વર્ષ મધ્યસ્થ બેન્ક માટે ગોલ્ડની ખરીદીની દ્રષ્ટિએ વિક્રમજનક વર્ષ રહ્યુ હતું જેમાં 1136 ટનની ખરીદી કરવામાં આવી હતી.

ડોલર ક્યાં જઇ રહી છે?
ડોલરની ચાલ કોમોડિટીની દિશા નિર્ધારિત કરવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે. 28 માર્ચ 2023 સુધીના વર્ષ સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં 1.13 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ગોલ્ડની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે. તુલના કરતા જણાય છે કે 2022માં
ડોલર ઇન્ડેક્સમા 8 ટકા સુધીનો વધારો થયો હતો અને ગોલ્ડમાં ઓછુ વળતર રહ્યુ હતું. અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે છે કે કેમ અને અન્ય આર્થિક ડેટા કે જે ડોલર ઇન્ડેક્સ 2023 ઉપરાંત પણ કેવી રીતે આગળ વધે છે તેમાં
અગત્યનો ભાગ ભજવે છે તેની પર ડોલરની ચાલ નિર્ધારિત થશે.

2023માં ગોલ્ડ ક્યાં જઇ રહ્યુ છે?

અણધારી નાણાંકીય સખ્તાઇએ અમેરિકાના તંદુરસ્ત અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યુ નથી અને માગ અને ફૂગાવાત્મક દબાણોમાં નિયંત્રણને મર્યાદામાં રાખવા માટે વધુ સખ્તાઇ જરૂરી છે. અમેરિકન ડોલરમાં મજબૂતાઇ અને નબળાઇ આગળ વધવા માટે શ્રેષ્ઠ
અગત્યતા ધરાવે છે કેમ કે 2023માં બાકી રહેલા મહિનામાં ગોલ્ડની કિંમત કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ રીતે નિર્ધારિત કરે છે. સર્વોચ્ચ ભૌગોલિક-રાજકીય જોખમ, વિકસિત બજારોમાં આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો અને અમેરિકન ડોલરમાં સંભવિત નબળાઇ, બેન્ક કટોકટીને કારણે ઇક્વિટી વેલ્યુએશન્સને જોખમ અને છેલ્લે મધ્યસ્થ બેન્ક દ્વારા ગોલ્ડની ખરીદી 2023માં ગોલ્ડ કેવુ પર્ફોમ કરશે તેની ખાતરી કરશે પરંતુ તેના સુધી સિમીત રહેશે નહી.

રોકાણકારો માટેનો સંગ્રહ (એક્યુમ્યુલેશન) ઝોન (ખરીદી કરી શકાય તે મથાળુ) 1800 ડોલર પર છે જેમાં અત્યંત ભરાવો છે અને 2023માં ટાર્ગેટ કિંમત ઔંસદીઠ 2200 ડોલરની છે. બીજી બાજુ ભારતમાં રોકાણકારો માટે એક્યુમ્યુલશન ઝોન દસગ્રામના
55000ની આસપાસનો છે ત્યારે ગોલ્ડ 2023ના અંત સુધીમાં 10 ગ્રામદીઠ રૂ. 62000 સુધી જઇ શકે છે.

શ્રી પ્રથમેશ માલ્યા, એવીપી- રિસર્ચ, નોન- એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સીઝ, એન્જલ વન લિ.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા
December 26, 2025

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express