Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે.

Rajpipla December 31, 2024
નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

રાજપીપલા : ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલા પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે. તા.૧૦ મીથી ૨૦ જાન્યુઆરી- ૨૦૨૫ દરમિયાન પતંગદોરીથી પક્ષીઓને ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. પ્રતિબંધિત દોરી ન વેચવા અને વાપરવા તેમજ ઈજા પામેલા પશુ- પક્ષીઓને સારવાર આપીને બચાવવા માટે વિવિધ તાબાના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાએ પશુચિકિત્સક કેન્દ્રો અને બિન-સરકારી સંસ્થાઓના નામ તથા સંપર્કની વિગતો જાહેર કરાઈ છે. જેને અનુલક્ષીને આ વર્ષે હેલ્પલાઈન અને સંપર્ક નંબર જારી કરી ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓ સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા નાગરિકોને નર્મદા વન વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

આ સમય ગાળામાં ઇજા પામેલા પશુ-પક્ષીઓને સારવાર અર્થે વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર-૮૩૨૦૦૦૨૦૦૦ પર વોટ્સએપ મેસેજમાં “Karuna” મેસેજથી ઓનલાઇન મેપની લીંક સ્વંય સંચાલિત છે. જેમાં તમામ સારવાર કેન્દ્રોની વિગતો દર્શાવવામાં આવી છે. તાલુકા પશુ ચિકિત્સા કેન્દ્ર નાંદોદ માટે સંપર્ક નં-(૦૨૬૪૦-૨૨૦૪૪૭) મો. ૮૭૮૦૫૬૬૦૨૪, દેડીયાપાડા માટે સંપર્ક નં- ૦૨૬૪૯ - ૨૩૪૧૨૦ મો. ૯૭૨૪૨૧૭૮૩૮, સાગબારા માટે સંપર્ક નં-(૦૨૬૪૯-૨૫૪૭૪૩) મો- ૮૪૬૦૨૮૩૨૪૨ તેવી જ રીતે પરિક્ષેત્ર વન અધિકારીશ્રી રાજપીપલા સંપર્ક નં-૯૯૨૫૮૯૯૦૮૮, દેડીયાપાડા સંપર્ક નં- ૯૬૮૭૭૦૫૮૫૮, સોરાપડા સંપર્ક નં- ૬૩૫૧૮૦૧૧૨૫, સગાઇ સંપર્ક નં-૯૬૮૭૪૭૩૭૫૯, ફુલસર સંપર્ક નં- ૯૯૭૯૭૪૩૩૯૫ અને પીપલોદ સંપર્ક નં-૯૭૨૬૮૩૧૯૭૩, સાગબારા સંપર્ક નં-૯૯૧૩૮૧૩૩૩૯  તેમજ બિન સરકારી સંગઠન ભાષા સંસ્થા સેલંબા સંપર્ક નં-૮૪૬૦૨૮૩૨૪૨ નો સંપર્ક સાધી શકાશે તેમ નર્મદા જિલ્લાના નાગરિકોને નાયબ વન સંરક્ષકશ્રી, નર્મદા દ્વારા એક અખબારી યાદીના માધ્યમથી જાહેર અનુરોધ કરાયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ
ahmedabad
February 02, 2026

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ

ભારતીય રેલ્વેએ ગુજરાત માટે 2026-27માં રેકોર્ડ ₹17,366 કરોડ ફાળવ્યા – 2009-14ની સરખામણીએ 29 ગણો વધારો! ₹1.28 લાખ કરોડના પ્રોજેક્ટ્સ, 87 અમૃત સ્ટેશનો, 100% વીજળીકરણ, 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત ટ્રેનો અને કવચ સિસ્ટમ સાથે આધુનિક રેલવે. વિગતો જુઓ.

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ
gandhinagar
February 02, 2026

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં DGH-MoPNG સાથે નેશનલ કોર રિપોઝિટરી (NCR) સ્થાપના: ₹75 કરોડ ફંડ, 26 સેડિમેન્ટરી બેસિન્સના રોક કોર્સ સંરક્ષણ, RCA-SCAL એનાલિસિસ, X-ray CT સ્કેનર, AI-ML ડિજિટલ ટ્વિન અને BP-ONGC MoU. ઊર્જા સંશોધનમાં મોટી છલાંગ જુઓ. 

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો
rajpipla
February 02, 2026

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો

રાજપીપલા RTOએ 1થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અનઅધિકૃત અતિ તીવ્ર White LED હેડલાઇટ વાળા 98 વાહનો સામે કાર્યવાહી કરી, ₹98,000 દંડ વસૂલ કર્યો. માર્ગ સુરક્ષા માટે સતત ચેકિંગ ચાલુ, દંડ ₹1,000 પ્રતિ વાહન. વિગતો અને અપડેટ જુઓ.

Braking News

Madhuri Dixit: ધક-ધક ગર્લએ વાઇન કલરની સાડીમાં શેર કર્યો સુંદર લુક
Madhuri Dixit: ધક-ધક ગર્લએ વાઇન કલરની સાડીમાં શેર કર્યો સુંદર લુક
February 21, 2025

વેડિંગ-પાર્ટી સિઝન ચાલી રહી છે, તેથી જો તમે સાડીમાં ફેશનેબલ, સ્ટાઇલિશ અને ખૂબસૂરત દેખાવા માંગતા હોવ, તો તમે ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો લુક રિક્રિએટ કરી શકો છો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express