Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સંત નિરંકારી મિશનનું “વનનેસ વન” પરિયોજનામાં વધારો તેમજ નિરીક્ષણ

સંત નિરંકારી મિશનનું “વનનેસ વન” પરિયોજનામાં વધારો તેમજ નિરીક્ષણ

નિરંકારી બાબા હરદેવસિંહ જી દ્વારા ઉચારેલ સ્વર્ણિમ શબ્દ ‘પ્રદુષણ અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે’- આ અનમોલ વાક્યને નિરંકારી મિશન કેટલાય વર્ષોથી વિભિન્ન સામાજિક ધર્માર્થ ગતિવિધિઓ માં ભાગીદારી લેવાના હેતુ એક પ્રેરક શક્તિના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે.

Ahmedabad August 12, 2023
સંત નિરંકારી મિશનનું “વનનેસ વન” પરિયોજનામાં વધારો તેમજ નિરીક્ષણ

સંત નિરંકારી મિશનનું “વનનેસ વન” પરિયોજનામાં વધારો તેમજ નિરીક્ષણ

નિરંકારી બાબા હરદેવસિંહ જી દ્વારા ઉચારેલ સ્વર્ણિમ શબ્દ ‘પ્રદુષણ અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે’- આ અનમોલ વાક્યને નિરંકારી મિશન કેટલાય વર્ષોથી વિભિન્ન સામાજિક ધર્માર્થ ગતિવિધિઓ માં ભાગીદારી લેવાના હેતુ એક પ્રેરક શક્તિના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે. આ કલ્યાણકારી ગતિવિધિઓમાં પ્રાયઃ મેગા વૃક્ષારોપણ અભિયાન, રક્તદાન શિબિર, સ્વચ્છતા
અભિયાન, જળ સંરક્ષણ પરિયોજનાઓ, પર્યાવરણીય વિષયપર જાગૃત્તતાઅભિયાન વગેરે સામેલ છે. માનવતાને સમર્પિત નિરંકારી મિશન ની આ દરેક સેવાઓ સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના નિર્દેશ હેઠળ નિરંતર ક્રમવાર રૂપમાં ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા ચાલુ છે.

સંત નિરંકારી મંડળના સચિવ પરમ આદરણીય જોગીન્દર સુખીજા જી એ જાણકારી આપતા જણાવ્યું કે ‘વનનેસ વન’ પરિયોજનાના બીજા ચરણમાં સન્ ૨૦૨૨ માં પણ કાર્યરત છે જેના અંતર્ગત સ્થળોની સંખ્યા ૩૧૭ થી વધીને ૪૦૩ થઇ અને વૃક્ષોની સંખ્યા વધીને ૧.૬૫ લાખ પહોંચી છે. પર્યાવરણ સંરક્ષણના હેતુ માટે ચાલુ આ શૃંખલાની અંતર્ગત સંત નિરંકારી મિશન, સદ્દગુરુ માતા જી તેમજ નિરંકારી રાજપિતા જી ના પાવન આશીર્વાદથી ‘વનનેસ વન’ પરિયોજનાના ત્રીજા ચરણમાં સેવાઓ આરંભ કરવા જઈ રહ્યા છીએ જેના અંતર્ગત સંપૂર્ણ ભારતવર્ષમાં લગભગ ૫૦૦ થી પણ વધારે સ્થળો પર તારીખ ૧૩ઓગસ્ટ, ૨૦૨૩, રવિવાર ના દિવસે સવારે ૮.૦૦ વાગ્યાથી ‘મેગા વૃક્ષારોપણ અભિયાન’ નું આયોજન કરવામાં આવશે.

‘વનનેસ વન’ પરિયોજના ના અનુસંધાનમાં ૧૩.૦૮.૨૦૨૩ રવિવાર ના રોજ અમદાવાદ ખાતે નીચે લખેલ સ્થળ પર કાર્યકર્મનું આયોજન કરવામાં આવેલ છે જેની નોંધ લેવી:

AMC ગ્રાઉન્ડ, અંકુર ચાર રસ્તા;
દેવનંદન પાર્ક ની બાજુમાં,
D’ mart ની પાછળ;
નવા નરોડા, અમદાવાદ

સમય: સવાર ના 06.00 થી 08.30 સુધી

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

હૃતિક રોશને સુઝાન ખાનના પાર્ટનર અર્સલાન ગોનીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી
હૃતિક રોશને સુઝાન ખાનના પાર્ટનર અર્સલાન ગોનીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી
December 20, 2023

તાજેતરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, હૃતિક રોશને સુઝેન ખાનના બોયફ્રેન્ડના જન્મદિવસ અવસર પર અર્સલાન ગોનીની એક તસવીર શેર કરી હતી. ઇમેજની સાથે એક કૅપ્શન હતું જેમાં લખ્યું હતું, "હેપ્પી બર્થડે, ભાઈ!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express