જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ
જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણવા પર શોક વ્યક્ત કર્યો છે.
જ્યોર્જિયાથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુદૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 11 ભારતીય નાગરિકોના મોત થયા છે. પૂર્વ સોવિયત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રાથમિક અહેવાલો અનુસાર, 11 ભારતીય લોકોના મોત કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે થયા હોઈ શકે છે.
જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણવા પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, "દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી કરીને મૃતદેહોને જલદી પરત મોકલી શકાય." જ્યોર્જિયામાં ભારતીય દૂતાવાસે 16 ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે શોકગ્રસ્ત પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ." શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ."
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."