Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે

ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વધુ વિગતો માટે આગળ વાંચો.

Ahmedabad June 17, 2025
અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે

ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી  આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1.  ટ્રેન સંખ્યા 15270 સાબરમતી-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટના બદલે ઇદગાહ સ્ટેશન પર 09.30 કલાકે પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15269 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટ ના બદલે ઇદગાહ સ્ટેશન પર  16.45 કલાકે પહોંચશે 16.50 કલાકે ઉપડ્શે.

2.  ટ્રેન સંખ્યા 12945 વેરાવળ-બનારસ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 04.30 કલાકે પહોંચશે અને 04.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ 06.08.2025 થી આગ્રા ફોર્ટ બદલે ઇદગાહ સ્ટેશન પર 17.20 કલાકે પહોંચશે અને 17.30 કલાકે ઉપડશે.

3.  ટ્રેન સંખ્યા 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર બપોરે 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે  ઉપડશે.

4.  ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 01.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 04.08.2025 થી આગરા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40 કલાકે પહોંચશે અને 23.45 કલાકે ઉપડશે.

5.  ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40  કલાકે પહોંચશે  અને 23.45  કલાકે  ઉપડશે.

6.  ટ્રેન સંખ્યા  12937 ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12938 હાવડા-ગાંધીધામ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 18.10 કલાકે પહોંચશે અને 18.20 કલાકે ઉપડશે.

7.  ટ્રેન સંખ્યા 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ 05.08.2025 થી આગ્રા ને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે ઉપડશે.

8.  ટ્રેન સંખ્યા 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 07.35 કલાકે પહોંચશે અને 07.40 કલાકે ઉપડશે.

ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ
ahmedabad
March 31, 2026

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય
porbandar news
March 31, 2026

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

Braking News

અરુણાચલમાં “બુલંદ ભારત”થી ચીન ચોંકી ગયું, સરહદ પર ભારતનો બહુસ્તરીય યુદ્ધ-અભ્યાસ
અરુણાચલમાં “બુલંદ ભારત”થી ચીન ચોંકી ગયું, સરહદ પર ભારતનો બહુસ્તરીય યુદ્ધ-અભ્યાસ
May 04, 2023

ભારતીય સેનાએ બુલંદ ભારત કવાયત હાથ ધરીને સરહદ પર પોતાની ક્ષમતા બતાવી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તોપો ગર્જના કરી રહી છે. ચીને ભૂતકાળમાં ઘણી વખત સરહદ પર ગતિવિધિઓ કરી છે. સરહદ પર ચીન સાથેના તણાવને જોતા ભારતીય સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express