Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સાગબારા નાં જાવલી ગામની સીમમાં શેરડીના ખેતર માં આગ લાગતાં 50 હજાર નું નુકશાન

સાગબારા નાં જાવલી ગામની સીમમાં શેરડીના ખેતર માં આગ લાગતાં 50 હજાર નું નુકશાન

સાગાબારાના જાવલી ગામની સીમમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને 50 હજારનું નુકસાન થયું હતું. આગ નજીકની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. અહીં વધુ વાંચો.

Gandhinagar November 19, 2023
સાગબારા નાં જાવલી ગામની સીમમાં શેરડીના ખેતર માં આગ લાગતાં 50 હજાર નું નુકશાન

સાગબારા નાં જાવલી ગામની સીમમાં શેરડીના ખેતર માં આગ લાગતાં 50 હજાર નું નુકશાન

રાજપીપળા (પ્રતિનિધિ ભરત શાહ): નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામના એક ખેતર માં આગ લાગતાં અડધું શેરડીનું ખેતર આ આગમાં બળી જતાં મોટું નુકશાન થયું છે

મળતી માહિતી અનુસાર કલાવતીબેન ધીરસીંગભાઇ રૂસ્તમભાઇ વળવી,રહે.તોરંદા (સરપંચ ફળીયુ), તા.કુકરમુંડા, જી.તાપી નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમના જાવલી ગામની સીમમા આવેલ શેરડીના ખેતરમા કોઇ કારણસર આકસ્મીક રીતે આગ લાગતા શેરડીનું વાવેતરવાળા અડધા ખેતર માં શેરડીનો પાક સળગી જતા અંદાજે રૂપિયા ૫૦,૦૦૦/- જેટલાનુ નુકશાન થયું છે સાગબારા પોલીસે આ મુદ્દે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ પછીના પરિણામોએ વિનાશની ગંભીર વાસ્તવિકતા જાહેર કરી: નર્કના ક્રોધને કારણે અંદાજિત 50 હજારનું નુકસાન. આ આંચકો કૃષિ સમુદાયને ગંભીર ફટકો આપે છે, આજીવિકા અને પ્રદેશની આર્થિક સ્થિરતાને અસર કરે છે.

સાગાબારાના શેરડીના ખેતરોમાં થયેલ વિનાશ એ કૃષિ ઇકોસિસ્ટમની નાજુકતાની સ્પષ્ટ યાદ અપાવે છે. આ ઘટના અણધાર્યા આફતો સામે મહત્વપૂર્ણ કૃષિ સંસાધનોની સુરક્ષામાં ઉન્નત નિવારક પગલાં અને સમુદાયની સ્થિતિસ્થાપકતાની આવશ્યક જરૂરિયાતને રેખાંકિત કરે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બદલ્યા 4 ઉમેદવારો, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બદલ્યા 4 ઉમેદવારો, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
October 25, 2023

કોંગ્રેસ (MP વિધાનસભા ચૂંટણી 2023) એ કુલદીપ શિકારવાર, ગુરુ ચરણ ખેર, રાજેન્દ્ર સિંહ સોલંકી અને હમ્મત શ્રીમલની ટિકિટો રદ કરી છે અને તેના બે ધારાસભ્યો મુરલી મોરવાલ અને અજાબ સિંહ કુશવાહાને ફરીથી ટિકિટ આપી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express