સાવરકુંડલા તાલુકાના વંડા ગામે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં જીલ્લા ભાજ૫ના ઉ૫.પ્રમુખ રામભાઇ સાન૫રા,તાલુકા ભાજ૫ પ્રમુખ જીવનભાઇ વેકરીયા, તેમજ મામલતદાર શ્રી પીએસઆઇ વંડાની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ.
સાવરકુંડલા : હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનિ ભવ્ય તિરંગા યાત્રા વંડા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની ઉપસ્થિત માં યોજાઈ તેમાં ઉપસ્થિત. અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ સાનપરા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા,સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી વંડા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, મામલતદારશ્રી સાવરકુંડલા, ટીડીઓશ્રી સાવરકુંડલા ફોરેસ્ટ ના અધિકારીશ્રીઓ તથા જિલ્લાપંચાયતના સદસ્યો લાલજીભાઈ મોર,શરદભાઈ ગોદાની,રાહુલભાઈ રાદડીયા,સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ચેરમેન શ્રીઓ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખશ્રી તથા સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને કાર્યકર મિત્રો અને વંડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વાલભાઇ સાટીયા, ગ્રામજનો વાલા વિદ્યાર્થી મિત્રો આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર ભક્તિ મા ઓતપ્રોત થયા...સાથે વંડા ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."