Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દેડિયાપાડા ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

દેડિયાપાડા ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

Ahmedabad June 17, 2023

આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા બાળકોને લગતી વિવિધ યોજનાઓ અને કાયદાઓની વિસ્તૃતમાં માહિતી મેળવી તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળ અધિકારોનું હનન ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે બાળ સુરક્ષા સમિતિ ની ફરજો અને ભૂમિકાની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક ગ્રામ્ય કક્ષાએ નિયમિત કરવામાં આવે અને બાળકોને વધુમાં વધુ યોજનાકીય લાભો મળે તે અંગે આશ્રમ શાળા, પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજોમાં પ્રચાર-પ્રસાર થકી માહિતગાર કરવામાં આવે તેમ ઉમેરી વધુમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકને લગતી યોજનાઓ અને કાયદાઓનો અમલીકરણ વધુ સારી રીતે થાય તે જોવા સમિતિના સભ્યોને સુચારુ સલાહ સૂચનો આપ્યા હતા.

બેઠકમાં સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારીશ્રી સેજલબેન સંગાડા, જિલ્લા બાળ સુરક્ષા એકમ - નર્મદાની ટીમ, દેડીયાપાડાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી હેમાંગીનીબેન ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રી રામસિંગભાઈ રાઠવા અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના પ્રતિનિધિઓ સહિત સંબંધિત ગામના સરપંચશ્રીઓ-સભ્યશ્રી, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે  ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
March 01, 2024

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express