Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

 ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત   ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.

Ahmedabad September 16, 2023
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

ભાયાવદર: ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશો તથા સોમવારે સવારે 8 કલાક થિ  12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન ધ્વજા રોહન યજ્ઞનારાયણ હવન નું આયોજન કરવામાં આવે છે અને ત્રણ દિવસ મેળામાં કાર્યક્રમમો અને ભાયાવદરમાં ના ડુંગરની તળેટીમાં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે.

તારીખ 18 ના રોજ સવારમાં ૮ થી ૧૨ સુધી લોકો પરંપરાગત મુજબ ખોડીયાર પહોંચી જાય છે. તળેટીના પગથિયાં ચડી લોકો માતાજીના દર્શન કરી ધન્ય પામે
છે માતાજીના પૂજન અર્ચના ધ્વજા રોહન હવન યોજાશો તથા સાંજે ચાર વાગ્યે ભાયાવદરમાં  ખોડીયાર માતાજી મંદિર પુજારી ના હસ્તે મેળાનું પ્રારંભ કરાશે મેળામાં 18 થી 20 સપ્ટેમ્બર ના રાત્રે મંગળવાર અને બુધવારે બે દિવસ મ્યુઝિક પાર્ટી નું કાર્યક્રમ યોજાશો અને ભાયાવદરના મેળામાં ઋિષ પાચમ નિમિત્તે મેળાનું મહત્વ હોય છે અને આજુ બાજુના ગામના લોકોપણ પહોંચી જાય છે અને ત્યાંના ગ્રાઉન્ડમાં ચગડોળ .નાની હોળી અને ફજર ફારકા.. પ્લેન વાળી ચકડોળ.. બાળકો માટે રાઇડ્સ. રમકડા મોતનો કુવો અને આજુબાજુ ગામના લોકો હોશે હોશે ભાયાવદરના મેળામાં અને આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણવા પહોંચી જાય છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

શાર્દુલ ઠાકુરના 68 રનના ધડાકાએ KKRને IPL 2023માં RCB પર જોરદાર જીત અપાવી
શાર્દુલ ઠાકુરના 68 રનના ધડાકાએ KKRને IPL 2023માં RCB પર જોરદાર જીત અપાવી
April 07, 2023

શાર્દુલ ઠાકુરે 29 બોલમાં 68 રનની અદભૂત ઈનિંગ્સ વડે પોતાને અને બીજા બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જેણે કોલકાતા નાઈટ રાઈડર્સને 204/7નો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી અને આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express