Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા

ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા સોમનાથ મહાદેવના આશીર્વાદથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને યુવા નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આ યાત્રા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓના હિતો માટે પરિવર્તનનો સંકલ્પ લઈને નીકળી છે. આવતીકાલે તા. 26 સાંજે 6 વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે મહાસભા યોજાશે.

Ahmedabad February 25, 2026
ખેડૂતોનો અવાજ બની AAP:

ખેડૂતોનો અવાજ બની AAP: "પરિવર્તન લાવો, કિસાન બચાવો" યાત્રા કાલે ભાણખોખરી ખાતે ઐતિહાસિક સભા

અમદાવાદ/જામનગર/ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે ત્યારે આ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખેડૂતોનો, મહિલાઓનો, યુવાનોનો, વેપારીઓનો અવાજ બની ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે ગઇકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સોમનાથથી નીકળીને ગાંધીનગર જઈ રહી છે. આ યાત્રા આવતી કાલે તારીખ 26 તારીખે સાંજે છ વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે પહોંચવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, યુવા નેતા પ્રવીણ રામ સાથે આમ આદમી પાર્ટીનું તમામ નેતૃત્વ આવતી કાલે ભાણખોખરી પહોંચી રહ્યું છે. તમામ ખેડૂતોને, તમામ માતાઓ-બહેનો, તમામને હું ખૂબ વિનંતી કરું છું કે આવતી કાલે આ સભાની અંદર આશીર્વાદ આપવા માટે આવે. આવો સાથે મળી ગુજરાતની અંદર પરિવર્તન લાવીએ, સાથે મળી ગુજરાતને ભાજપની ગુલામી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
ahmedabad
February 25, 2026

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

Braking News

કરોડો યુવાનો માટે સરકારની મોટી ભેટ, MY Bharat 2.0 પોર્ટલ લોન્ચ, નોંધણી કેવી રીતે કરવી તે જાણો
કરોડો યુવાનો માટે સરકારની મોટી ભેટ, MY Bharat 2.0 પોર્ટલ લોન્ચ, નોંધણી કેવી રીતે કરવી તે જાણો
June 30, 2025

સરકારે દેશના યુવાનોના કૌશલ્ય વિકસાવવા માટે એક નવું AI આધારિત MY Bharat 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ ડિજિટલ ઇન્ડિયા પહેલ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ઘણી AI આધારિત સુવિધાઓ હશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express