Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

આ વર્ષે ઉનાળાની ઋતુમાં Amazon.in પર પ્રેસ્ટિજના સમર્થનથી યોજાવા જઈ રહેલા ‘હૉમ શોપિંગ સ્પ્રી’માંથી ખરીદી કરીતમારા ઘરમાંઠંડક ફેલાવો અને તેને આરામદાયક બનાવો.

Ahmedabad April 04, 2023
Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

ગ્રાહકો આ વર્ષે ઉનાળામાં 6થી 9 એપ્રિલ, 2023 દરમિયાન અત્યંત આવશ્યક ચીજો પર 70% સુધીની છુટ મેળવી આકર્ષક ડીલ્સ અને ઑફરોનો લાભ ઉઠાવી શકે છે, જેમાં પાણીની બોટલો અને લંચ બૉક્સ, ડીપફ્રીઝર્સ અને કૂલર્સ, પંખા અને કૂલર્સ, ઇન્વર્ટર્સ, ચાદરો, કર્ટેનલાઇન્સ, વૉટર ડિસ્પેન્સર્સ જેવા હૉમ અને કિચનએપ્લાયેન્સિસની વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે.

Amazon.in પર ‘હૉમ શોપિંગ સ્પ્રી’દરમિયાન ગ્રાહકોએચડીએફસીબેંકના ક્રેડિટ કાર્ડ પર 10%નું તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. પ્રાઇમ મેમ્બરશિપધરાવનારાગ્રાહકોકૂપનો, કૉમ્બોઑફરો, બાય મોર એન્ડ સેવ મોર ઑફરો, આકર્ષક ડીલ્સ અને એક્સચેન્જઑફરો જેવા વધારાના લાભની સાથે રૂ. 1000ના ઓછામાં ઓછા ટ્રાન્ઝેક્શન પર રૂ. 250 સુધીની છુટ મેળવી શકે છે. તેની સાથે-સાથે ગ્રાહકોપ્રેસ્ટિજ, હેવેલ્સ, બજાજ, એક્વાલીન, લ્યુમિનસ, બ્લ્યુ સ્ટાર, રોકવેલ, અર્બનટેરેન અને તેના જેવી બીજી ઘણી ટોચનીબ્રાન્ડ્સ પર પણ નાણાંની બચત કરી શકશે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ
ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ
August 23, 2023

Uber New Feature : Uber પર એક નવું ફીચર શરૂ થયું છે. આ ફીચરમાં ત્રણ મિત્રો એક ડેસ્ટિનેશન માટે કેબ બુક કરાવી શકે છે. Uber દાવો કરે છે કે યુઝર્સ ગ્રુપ રાઇડ્સ પસંદ કરીને 30% સુધીની બચત કરી શકે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express