Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આસ્ક ઓટોમોટિવ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

આસ્ક ઓટોમોટિવ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં ટુ-વ્હીલર્સ માટે બ્રેક-શૂ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમના સૌથી મોટાં નિર્માતા આસ્ક ઓટોમોટિવ લિમિટેડએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે.

Mumbai June 13, 2023
આસ્ક ઓટોમોટિવ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

આસ્ક ઓટોમોટિવ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં ટુ-વ્હીલર્સ માટે બ્રેક-શૂ અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમના સૌથી મોટાં નિર્માતા આસ્ક ઓટોમોટિવ લિમિટેડએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે.કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ઇક્વિટી શેર કેપિટલ ઓફર કરીને ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આ જાહેર ભરણામાં પ્રત્યેક રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 29,571,390 ઇક્વિટી શેર્સ સુધીના ‘ઓફર ફોર સેલ’નો સમાવેશ થાય છે. 

કુલ ઓફર ફોર સેલમાં કુલદીપ સિંઘ રાઠીના 20,699,973 ઇક્વિટી શેર્સ અને વિજય રાઠીના 8,871,417 ઇક્વિટી શેર્સ સામેલ છે, જેઓ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર છે. કંપની ઇન-હાઉસ ડિઝાઇનિંગ અને ઉત્પાદન ક્ષમતાઓ સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી સેફ્ટી સિસ્ટમ અને મહત્વપૂર્ણ એન્જિનિયરીંગ સોલ્યુશન્સ પ્રદાન કરી રહી છે. ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની ટુ-વ્હીલર, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ અને સ્વતંત્ર આફ્ટરમાર્કેટ બાબતે નાણાકીય વર્ષ 2022માં અંદાજે 50 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. કંપનીની ઓફરિંગ્સ પાવરટ્રેન એગ્નોસ્ટિક છે, જે ઇલેક્ટ્રિક વિહિકલ્સની સાથે-સાથે ઇન્ટર્નલ કમ્બશન એન્જિન ઓઇએમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપનીએ ટુ-વ્હીલર્સ માટે બ્રેક શૂ પ્રોડક્ટ્સના ઉત્પાદન સાથે વર્ષ 1989માં કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને ત્યારથી (1) એબી સિસ્ટમ્સ, (2) એલ્યુમિનિયમ લાઇટ વેઇટનિંગ પ્રિસિઝન સોલ્યુશન્સ જેવી ઓફરિંગ્સ સાથે કામગીરીને વૈવિધ્યસભર બનાવી હતી. કંપની ટુ-વ્હીલર ઓઇએમ માટે અગ્રેસર કંપની છે તથા વોલ્યુમની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2022માં 8 ટકા બજાર હિસ્સો ધરાવે છે. (3) વ્હીલ એસેમ્બલીથી લઇને ટુ-વ્હીલર ઓઇએમ, અને (5) સેફ્ટી કંટ્રોલ કેબલ્સ પ્રોડક્ટ્સ. કંપની તેના પોર્ટફોલિયોમાં એબી સિસ્ટમ્સ, એએલપી સોલ્યુશન્સ, વ્હીલ એસેમ્બલી અને એસસીસી પ્રોડક્ટ્સ ઓઇએમ જેમ કે (1) ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને કમર્શિયલ વ્હીકલ્સ માટે ઓટોમોટિવ સેક્ટર, (2) ઓલ-ટેરેન વ્હીકલ્સ, પાવર ટૂલ્સ અને આઉટડોર ઇક્વિપમેન્ટને સપ્લાય કરે છે.

નાણાકીય વર્ષ 2022માં કંપનીએ ભારતમાં 2 વ્હીલર ઇવી ઓઇએમને કમર્શિયલ સપ્લાય શરૂ કરી છે, જેમાં કેલેન્ડર વર્ષ 2022માં ભારતના સૌથી મોટા ટુવ્હીલર ઇવી ઓઇએમ (રિટેઇલ સેલ્સ વોલ્યુમની દ્રષ્ટિએ) (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ), ટીવીએસ મોટર કંપની લિમિટેડ (“ટીવીએસ”), એથર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (“એથર”), હીરો મોટોકોર્પ લિમિટેડ (“હીરો મોટોકોર્પ”), ગ્રિવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ (“ગ્રિવ્સ”), બજાજ ઓટો લિમિટેડ (“બજાજ”) અને રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ પ્રાઇવેટ લિમિટેડ (“રિવોલ્ટ”) સામેલ છે. તે તમામ છ ટોચના ટુવ્હીલર ઓઇએમસ ગ્રાહકો સાથે 15થી 20 વર્ષથી લાંબા સમય ધરાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

બ્રેકિંગ: ઈરાન ગાર્ડ્સે વાણિજ્યિક જહાજને 'બળજબરીપૂર્વક' જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય હલચલ મચાવી દીધી, યુએસ નેવી હાઈ એલર્ટ પર
બ્રેકિંગ: ઈરાન ગાર્ડ્સે વાણિજ્યિક જહાજને 'બળજબરીપૂર્વક' જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય હલચલ મચાવી દીધી, યુએસ નેવી હાઈ એલર્ટ પર
July 07, 2023

આંતરરાષ્ટ્રીય તણાવ વધે છે કારણ કે ઈરાનના રક્ષકોએ એક બળપૂર્વકની કાર્યવાહીમાં એક વ્યાવસાયિક જહાજને કબજે કર્યું હતું, જેનાથી યુએસ નેવી તરફથી સતર્કતા વધારી દેવામાં આવી હતી. આ બ્રેકિંગ ઘટના પર નવીનતમ વિગતો મેળવો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express