Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP

Ahmedabad February 27, 2026
આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મન થોડુક ભાવુક છે. હું આ દેશની કોર્ટનો ખૂબ-ખૂબ આભાર માનું છું. કહેવાય છે કે ભગવાન ન્યાય કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી મોદીજીએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, મનીષ સિસોદિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને આખી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે કહેતા હતા કે આ ખોટા કેસ છે અને બધા આરોપ ખોટા છે. આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ ચાર સ્તર પર કેસ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો. આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આજે મારા ઉપર પણ કેટલાય કેસ થયા છે, કેટલીય વખત સીબીઆઈ અને ઈડીએ બોલાવ્યો છે. આજે ખૂબ મોટી જીત મળી છે. અમે આ દેશને બદલવા માટે આવ્યા છીએ. આ દેશમાં નવી પ્રકારની રાજનીતિ સ્થાપવા માટે આવ્યા છીએ. અમારો માત્ર એક જ ઉદ્દેશ છે, દેશની સ્કૂલ,હોસ્પિટલ સારી બનાવવી, અને અમે સર્વોત્તમ કારકિર્દી છોડીને આ કાર્ય માટે આવ્યા છીએ.જેમણે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો અને અમારી સાથે ઊભા રહ્યા તે તમામનો ખૂબ-ખૂબ આભાર.

આમ આદમી પાર્ટી ગુજરાત
 
Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન
ahmedabad
February 27, 2026

કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન

પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.

કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય
new delhi
February 27, 2026

કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય

હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.

રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ
ahmedabad
February 27, 2026

રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ

ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.

Braking News

એર ઇન્ડિયાએ શિયાળા માટે ૧૭૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ વધારી: ગુજરાતને મોટી રાહત
એર ઇન્ડિયાએ શિયાળા માટે ૧૭૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ વધારી: ગુજરાતને મોટી રાહત
October 16, 2025

એર ઇન્ડિયાએ શિયાળુ શેડ્યૂલમાં ગુજરાત (ભુજ, રાજકોટ) સહિત ૮૦+ રૂટ પર ૧૭૪ સાપ્તાહિક ફ્લાઇટ્સનો ઉમેરો કર્યો. દિલ્હીથી જયપુર, જૈસલમેર માટે નવી ફ્લાઇટ્સ, A320neo કેબિન અપગ્રેડ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express