Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યું

અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યું

ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગજું કાઢનાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,799 મેગાવોટ સોલાર પાવર સપ્લાય કરવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ના અમલીકરણની જાહેરાત કરી છે.

Ahmedabad December 25, 2023
અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યું

અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યું

અમદાવાદ : ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગજું કાઢનાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,799 મેગાવોટ સોલાર પાવર સપ્લાય કરવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ના અમલીકરણની જાહેરાત કરી છે. જૂન 2020 માં SECI દ્વારા તેને આપવામાં આવેલ સમગ્ર 8,000 MWના ઉત્પાદનને સાંકળતા સોલાર ટેન્ડર માટે પાવર ઑફ ટેક ટાઈ-અપ આ બાકી PPA પર હસ્તાક્ષર કરવા સાથે અદાણી ગ્રીન એનર્જીએ પૂર્ણ કર્યું છે, જે વિશ્વનું સૌથી મોટું સોલાર ટેન્ડર હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

બે ગિગાવોટના PV સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓની સ્થાપનાના સમાવેશ સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇંડીઆ સાથેનાI ઉત્પાદન-સંકલિત સોલાર પીવી ટેન્ડરની કંપનીની પ્રતિબદ્ધતાઓ પરત્વે પ્રગતિ કરી છે.અદાણી એનર્જીએ તેની સહયોગી કંપની મુન્દ્રા સોલર એનર્જી લિ. (MSEL) દ્વારા વાર્ષિક ૨ ગિગાવોટની ક્ષમતા સાથે સોલાર પીવી સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કરી દીધો છે. ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલ આ પ્લાન્ટ માં AGEL તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ફોર લિ. દ્વારા MSEL ના 26% શેર ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત સિંઘે કહયું હતું કે “અદાણી ગ્રીન માત્ર ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પામવા માટે જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સૌથી મોટા ગ્રીન પીપીએને આખરી કરવા સાથે ટકાઉ ઊર્જા લેન્ડસ્કેપને સક્ષમ કરતા આનંદ અનુભવીએ છીએ.અદાણી ગ્રીને હવે આ સાથે 19.8 GW ના PPA સાથે જોડાણ કર્યું છે અને તેના 20.6 GW લૉક-ઇન પોર્ટફોલિયોમાં બાકીની મર્ચન્ટ ક્ષમતા છે.

ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકરથી વધુ જમીન પહેલેથી જ આવરી લેવાયેલી હોવાથી 2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતાના અમલ માટે પોર્ટફોલિયો સંપૂર્ણપણે જોખમમુક્ત છે.ચાલુ દાયકાના અંત સુધીમાં ૫૦૦ ગિગાવોટની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્યાંકને અનુરૂપ અદાણી ગ્રીન ૪૫ GW થી વધુ રિન્યુએબલ એનર્જી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમારા હાલના ઓપરેટિંગ પોર્ટફોલિયો કરતાં આ પાંચ ગણો વધારો છે. સસ્તી અને સુલભ સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાના અમારા સંકલ્પની આ બાબત પુનઃપુષ્ટી કરે છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે
mumbai
June 14, 2025

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે
mumbai
June 14, 2025

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા
mumbai
June 13, 2025

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો. 

Braking News

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023

ચાણક્ય નીતિના જ્ઞાનને અપનાવો અને સુમેળભર્યા અને પરિપૂર્ણ અસ્તિત્વનો માર્ગ શોધો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express