Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

ઓલ ઇન વન ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશન જે જીવન, તંદુરસ્ત જિંદગી અને આવકની સુરક્ષા માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવું પ્રોટેક્શન આપે છે.

Mumbai June 17, 2025
આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ : ભારતની અગ્રણી ડાયવર્સિફાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની આદિત્ય બિરલા કેપિટલની લાઇફ ઇન્શ્યોરન્સ પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“ABSLI”) એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓલ ઇન વન પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરન્સ લક્ષ્યાંક સાથે જોડાયેલી નાણાંકીય સુરક્ષા સાથે બિલ્ટ-ઇન હેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો છે. આ લોન્ચ પોલિસીધારકોની એકંદરે સુખાકારીને ટેકો આપવા માટે તેની પ્રતિબદ્ધતા અને કંપનીના ગ્રાહક પ્રથમ અભિગમને દર્શાવે છે.
 
એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન નીચે મુજબના ત્રણ ખાસ તૈયાર કરેલા કવરેજ વિકલ્પો પસંદ કરવાની સુવિધા આપે છેઃ

1.    લેવલ કવર પોલિસીની મુદત દરમિયાન ફિક્સ્ડ સમ એશ્યોર્ડ પૂરું પાડે છે જે લાઇફ ઇન્શ્યોરન્સ લેનારના મૃત્યુ થવા પર લમ્પસમ, માસિક આવક અથવા બંનેના મિશ્રણ તરીકે ચૂકવાય છે.

2.   ઇન્ક્રીઝિંગ કવર સમય જતા વધતી સુરક્ષા પૂરી પાડીને સમ એશ્યોર્ડને દર વર્ષે પાંચ ટકા (સાદું વ્યાજ) વધારે છે.

3.   પ્રીમિયમ પાછું આપવા સાથે લેવલ કવર ફિક્સ્ડ ડેથ બેનિફિટ સુનિશ્ચિત કરે છે અને સાથે સાથે જો મેચ્યોરિટી સુધી પોલિસીધારક જીવી જાય તો ચૂકવાયેલા કુલ પ્રીમિયમની 100 ટકા રકમ પણ પાછી આપે છે.

મજબૂત જીવન સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત પ્લાન સમગ્ર પોલિસીની મુદત દરમિયાન બિલ્ટ-ઇન હેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ પૂરી પાડે છે જે પોલિસીધારકને પરિવારના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે પોતાના આરોગ્યને સક્રિયપણે નિરીક્ષણ કરવા અને જાળવવા માટે સશક્ત બનાવે છે. આ ઉપરાંત તે Enhanced Life Stage Protection વિકલ્પ પૂરો પાડે છે જેનાથી લગ્ન, બાળકના જન્મ અથવા હોમ લોન જેવા જીવનના મહત્વના પ્રસંગે સમ એશ્યોર્ડમાં વધારો પણ કરી શકાય છે, એ શરતે કે પ્રારંભમાં જ આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય અને અન્ય ધારાધોરણોનું પાલન થયું હોય.
 
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી કમલેશ રાવે જણાવ્યું હતું કે એબીએસએલઆઈ ખાતે અમે કાયમી સુરક્ષા અને માનસિક શાંતિ આપે તેવા ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે લોકો અને પરિવારોને સશક્ત કરવા માટે સમર્પિત છીએ. એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન કાળજીપૂર્વક બનાવવામા આવ્યો છે જેથી તે ફ્લેક્સિબલ કવરેજ, ઇન-બિલ્ટ હેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ અને ગંભીર બીમારી તથા વિકલાંગતા સહિતની જીવનની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષા થકી વ્યાપક નાણાંકીય સુરક્ષા પૂરી પાડી શકે.
 
એબીએસએલઆઈ સુપર ટર્મ પ્લાન ક્લેઇમની જાણ કર્યા પછી તાત્કાલિક ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે, જેના હેઠળ ક્લેઇમની નોંધણીના કામકાજના એક દિવસની અંદર ચોક્કસ રકમ ચૂકવવાપાત્ર હોય છે. આ પ્લાન મૃત્યુ થવા પર વિતરણ કરવામાં પણ વધુ સુગમતા પ્રદાન કરે છે. શરૂઆતમાં, પોલિસીધારકો ત્રણ ચૂકવણી વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે: એક સામટી રકમ, સમાન માસિક આવક, અથવા બંનેનું મિશ્રણ (આવક વત્તા એક સામટી રકમ).

વધુમાં, Staggered Death Benefit વિકલ્પ નોમિનીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન માસિક હપ્તામાં લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, આ પ્લાનમાં Commutation of Income Benefit સમાવિષ્ટ છે, જેનાથી નોમિની ઇન્કમ બેનિફિટ સમયગાળા દરમિયાન કોઈપણ સમયે માસિક આવક ચૂકવણીને એક સાથે રકમમાં રૂપાંતરિત કરી શકે છે.
 
પ્રોડક્ટ વિશે વધુ માહિતી મેળવવા માટે ABSLI Super Term Plan લિંક પર ક્લિક કરો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ
mumbai
June 17, 2025

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ

વિશ્વની ટોચની 20 સૌથી વધુ વપરાશ થતી વ્હિસ્કી બ્રાન્ડ્સમાંથી અડધાથી વધુ ભારતીય છે. તાજેતરમાં, ડ્રિંક્સ ઇન્ટરનેશનલનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે
ahmedabad
June 16, 2025

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણને જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઇતિહાસનો સૌથી મોટો દાવો હોઈ શકે છે.

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 678 અને નિફ્ટી 228 પોઈન્ટના વધારા સાથે બંધ થયો
mumbai
June 16, 2025

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 678 અને નિફ્ટી 228 પોઈન્ટના વધારા સાથે બંધ થયો

આજે NSEનો નિફ્ટી 50 પણ 227.90 પોઈન્ટ (0.92%)ના વધારા સાથે 24,946.50 પોઈન્ટ પર બંધ થયો.

Braking News

હેલી મેથ્યુઝ શાઈન્સ, આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મન્થ તરીકે નામાંકિત
હેલી મેથ્યુઝ શાઈન્સ, આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મન્થ તરીકે નામાંકિત
May 13, 2024

હેલી મેથ્યુસ અને મુહમ્મદ વસીમના શાનદાર પ્રદર્શન વિશે વાંચો, તેમને એપ્રિલ 2024 માટે ICC મહિલા અને પુરૂષ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ મળ્યો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express