Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ માટે વધુમાં વાંચો.

Ahmedabad September 13, 2025
અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે.

ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.

અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો  

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ભોજપુરી સિનેમાની આ બે દિગ્ગજ નાયિકાઓ વચ્ચે સીધી લડાઈ, 'દેવરાણી જેઠાણી'નો ફર્સ્ટ લૂક
ભોજપુરી સિનેમાની આ બે દિગ્ગજ નાયિકાઓ વચ્ચે સીધી લડાઈ, 'દેવરાણી જેઠાણી'નો ફર્સ્ટ લૂક
June 10, 2023

દેવરાણી અને જેઠાણી વચ્ચે એવો સંબંધ હોય છે, જો બંને પોતપોતાની મર્યાદામાં રહીને એકબીજાનું સન્માન કરે તો આનાથી સુંદર બીજું કશું હોઈ જ ન શકે. જો દેરાણી તેની ભાભીને મોટી બહેન માને અને ભાભી તેની વહુને નાની બહેન જેવો પ્રેમ આપે તો આ સંબંધમાં ક્યારેય ખાટા ન આવી શકે. પણ દેવરાણી અને જેઠાણી વચ્ચેનો મધુર સંબંધ ભાગ્યે જ જોવા મળે છે. ભોજપુરી અભિનેત્રી રિંકુ ઘોષ અને કાજલ રાઘવાની પહેલીવાર ભોજપુરી ફિલ્મ 'દેવરાણી જેઠાણી'માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રિંકુ ઘોષ જેઠાણીના રોલમાં અને કાજલ રાઘવાની દેવરાણીના રોલમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ આજે ​​ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express