Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્તમાં પોતાના અઢી વર્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

Ahmedabad September 16, 2023
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન

પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકી ને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્ત માં પોતાના અઢી વર્ષ ના પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો.

ચીમનભાઈ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગાઉ પાલનપુર શહેરમાં વિકાસકાર્યો થયાં છે અને અધૂરા છે તેને પૂરાં કરીશું અને પાલનપુરનાં વિકાસ માટે જરૂરી પ્રયત્ન કરીશું ચીમનભાઈ સોલંકીની તેમનાં સાથી નગરસેવકોએ ફૂલહાર પહેરાવીને શુભકામનાઓ પાઠવી હતી.

ચીમનભાઈ સોલંકી વાલ્મીકિ સમાજમાંથી આવે છે એટલે વાલ્મીકિ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું શુભકામનાઓ પાઠવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

J&K વિધાનસભા ચૂંટણીમાં વિલંબ: પ્રાદેશિક પક્ષો એ કેન્દ્રની પસંદગીની ટીકા કરી, ભાજપ પર લોકોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો
J&K વિધાનસભા ચૂંટણીમાં વિલંબ: પ્રાદેશિક પક્ષો એ કેન્દ્રની પસંદગીની ટીકા કરી, ભાજપ પર લોકોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો
December 16, 2023

જમ્મુ અને કાશ્મીર માં પ્રાદેશિક મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ઓ યોજવામાં લાંબા સમય સુધી વિલંબ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસ જેવા પક્ષોના નેતાઓએ ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પોતાના રાજકીય લાભ માટે ઇરાદાપૂર્વક ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express