Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું

એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું

ડિજિટલ રૂપિ સાથે UPI ઇન્ટરઓપરેબિલિટી સાથે લાઇવ થનારી ખાનગી ક્ષેત્રની પ્રથમ બેન્ક, યુઝર્સ ડિજિટલ રૂપિની મદદથી કોઈપણ મર્ચન્ટ યુપીઆઈ ક્યુઆર પર ચૂકવણી કરી શકશે.

Mumbai August 25, 2023
એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI  ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું

એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું

ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંની એક, એક્સિસ બેન્કે આજે તેની CBDC એપ (એક્સિસ મોબાઈલ ડિજિટલ રૂપિ) પર UPI ઈન્ટરઓપરેબિલિટીનું ફંક્શન રજૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ચાલુ CBDC (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) પહેલનો એક ભાગ છે.

આ સુવિધાની રજૂઆત સાથે, ગ્રાહકો વેપારીના હાલના UPI QR કોડને ચૂકવણી કરવા માટે ડિજિટલ રૂપિનો સીમલેસ ઉપયોગ કરી શકશે. વધુમાં, આ ક્ષમતા વેપારીઓને તેમના હાલના QR કોડ્સ પર બોર્ડિંગ પર ફરિજ્યાત જરૂરિયાતને દૂર કરતાં ડિજિટલ રૂપિની ચૂકવણીની સ્વીકૃતિ સ્વીકારવામાં મદદ કરશે. આ જાહેરાત અંગે, એક્સિસ બેન્કના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રાજીવ આનંદે જણાવ્યું હતું કે, “અસંખ્ય ઈનોવેટિવ તકનીકી પ્રગતિઓને સ્વીકારવામાં અગ્રણી એક્સિસ બેન્ક એવા ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, કે જે ડિજિટલ ભારતના વિઝનને આગળ ધપાવવામાં મદદ કરી શકે. ડિજિટલ રૂપિ અને UPI ઇન્ટરઓપરેબિલિટીની આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સુવિધાની રજૂઆત, સમગ્ર દેશમાં ડિજિટલ રૂપિયાને વ્યાપક રીતે અપનાવવા માટે તૈયાર કરે છે.

UPIની વિસ્તૃત પહોંચ અને યુઝર ફ્રેન્ડલી ડિજિટલ રૂપિની સુરક્ષા અને ઝડપ ગ્રાહકો તથા વેપારીઓ બંને માટે વિશ્વની શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરશે. Axis Mobile Digital Rupee એપ પર UPI ઇન્ટરઓપરેબિલિટી કાર્યક્ષમતા Androidથી શરૂ કરીને તબક્કાવાર રીતે યુઝર માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે, આગામી દિવસોમાં તમામ ડિજિટલ રૂપિ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ 26 પાયલોટ શહેરોમાં નિર્ધારિત યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.

સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) ડિજિટલ રૂપિ એ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પહેલ છે. ડિજિટલ રૂપિ એ કાનૂની ટેન્ડર છે જે સેન્ટ્રલ બેન્ક દ્વારા ડિજિટલ સ્વરૂપમાં જારી કરવામાં આવે છે. ડિજિટલ રૂપિ (e₹) એ ભૌતિક રોકડ જેવી જ સુરક્ષા, વિશ્વસનીય, અને ઝડપી સેટલમેન્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. ‘Axis Mobile Digital Rupee’ એપ એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશન યુઝર્સને લિંક કરેલ એક્સિસ બેન્ક સેવિંગ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટ્સમાં જમા કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ સીમલેસ રીતે અન્ય ઓન બોર્ડેડ યુઝર્સ પાસેથી ડિજિટલ રૂપિ ટ્રાન્સફર કરી શકે છે અને પ્રાપ્ત/સ્ટોરેજ કરી શકે છે. તેઓ બોર્ડેડ મર્ચન્ટ QR પર કોઈપણ CBDC અથવા UPI ચૂકવવા માટે ડિજિટલ રૂપિનો ઉપયોગ પણ કરી શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું
મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું
April 26, 2023

22 માળની બિલ્ડિંગમાં પહેલા સાત માળ માત્ર પાર્કિંગના- આવો જાણીએ કોણ છે મનોજ મોદી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express