Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો

કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો

આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે. 

Gandhinagar December 17, 2024
કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો

કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો

કોડીનાર તાલુકામાં કોડીનાર નગરપાલીકા તથા તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર નાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય કેમ્પ યોજાયો. માન. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાંજા સાહેબ તથા કોડીનાર નગર પાલિકા પૂર્વપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી નાં પ્રયાસોથી કોડીનાર તાલુકાની લોકમાંગણી અને જનતાની સેવા માટેના આ કેમ્પમાં  કુલ ૨૬૫૩ જેટલાં લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધેલ. જેમાં pmjay કાર્ડ - ૪૭૮, રેશન કાર્ડ kyc - ૬૧, આધાર કાર્ડ અપડેટ - ૧૩૩ લાભાર્થીઓને સ્થળ પર જ કાર્ડ કાઢી સેવા આપવામાં આવેલ.

સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર તથા આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી લોકોએ પણ આ કેમ્પ ની સેવા ને બિરદાવી હતી. આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

Jagannath Rath Yatra 2024: જગન્નાથ યાત્રા 7મી જુલાઈથી શરૂ થઈ રહી છે, તમારા પ્રિયજનોને શુભકામનાઓ અને સંદેશાઓ મોકલો
Jagannath Rath Yatra 2024: જગન્નાથ યાત્રા 7મી જુલાઈથી શરૂ થઈ રહી છે, તમારા પ્રિયજનોને શુભકામનાઓ અને સંદેશાઓ મોકલો
July 06, 2024

આ વર્ષે એટલે કે 2024માં ભગવાન જગન્નાથની યાત્રા (Jagannath Rath Yatra) 7મી જુલાઈથી શરૂ થઈ રહી છે. તમે આ શુભ અવસર પર તમારા મિત્રો અને પરિચિતોને પણ અભિનંદન સંદેશ મોકલી શકો છો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express