Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કલ્યાણ જ્વેલર્સની રોમાંચક ઑફરનો લાભ લઈ આ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે ઘરે સમૃદ્ધિ લાવો

કલ્યાણ જ્વેલર્સની રોમાંચક ઑફરનો લાભ લઈ આ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે ઘરે સમૃદ્ધિ લાવો

જ્વેલરી બ્રાન્ડ દ્વારા તમામ આઇટમના મેકિંગ ચાર્જ ઉપર 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેકિંગ ચાર્જની શરૂઆત 5% થી થશે.

New delhi April 14, 2023
કલ્યાણ જ્વેલર્સની રોમાંચક ઑફરનો લાભ લઈ આ અક્ષય તૃતિયાના  પવિત્ર દિવસે ઘરે સમૃદ્ધિ લાવો

કલ્યાણ જ્વેલર્સની રોમાંચક ઑફરનો લાભ લઈ આ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે ઘરે સમૃદ્ધિ લાવો

ભારતની અગ્રણી અને સૌથી પહેલી પસંદગીની જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સે અક્ષય તૃતિયાના પવિત્ર દિવસની ઉજવણી માટે આજે અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જ્વેલરી બ્રાન્ડ દ્વારા તમામ આઇટમના મેકિંગ ચાર્જ ઉપર 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેકિંગ ચાર્જની શરૂઆત 5% થી થશે. આગામી અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે બ્રાન્ડના માનવંતા ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સના ‘સમૃદ્ધિના ઉત્સવ’નો લાભ લઇને મૂહુર્ત કલેક્શનમાંથી નવી વિશાળ જ્વેલરી ડિઝાઇનનો લાભ લઈ શકે છે અને સાથે જ જ્વેલરીની ખરીદી ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

તે ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ જે બજારમાં સૌથી નીચા દરે છે તથા કંપનીના તમામ શોરૂમમાં સમાનરૂપે લાગુ પડશે, પરિણામે તદ્દન સરળ અને સર્વિસ આધારિત ખરીદીનો  અનુભવ કરી શકાશે. આ અક્ષય તૃતિયા ઑફરનો લાભ 31 મે, 2023 સુધી કલ્યાણ જ્વેલર્સના કોઇપણ શોરૂમ પરથી લઈ શકાશે. ગ્રાહકો તેમના સગા-વહાલા અને મિત્રો પ્રત્યે લાગણીનું બંધન વ્યક્ત કરવા માટે કલ્યાણ જ્વેલર્સમાંથી સારા નસીબ અને સમૃદ્ધિના પ્રતીક સમાન સોનાના સિક્કા ખરીદીને ભેટ રૂપે પણ આપી શકે છે. આ પ્રસંગે પ્રતિભાવ આપતા કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરમને કહ્યું કે, “અક્ષય તૃતિયાએ હંમેશાં સુવર્ણની ખરીદી કરવામાં આવે છે.

કલ્યાણ જ્વેલર્સ જ્વેલરીની ખરીદી સાથે જોડાયેલી ગ્રાહકોની લાગણીઓને સમજે છે. અમે ખરીદીને વધુ સરળ અને રોચક બનાવવા માટે સતત કાર્યરત છીએ, જેમાં વર્તમાન પ્રોડક્ટ  પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાથી લઇને એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ ઊભી કરવાના પ્રયાસનો સમાવેશ થાય છે. આ ઑફરો દ્વારા ગ્રાહકોને ખરીદીનો સંતોષ વધે તે અમારો હેતુ છે અને સાથે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અક્ષય તૃતિયાના દિવસે ખરીદી કરનાર ગ્રાહકોને મહત્તમ લાભ મળે.”

કલ્યાણ જ્વેલર્સ ખાતે વેચાતી તમામ જ્વેલરી BIS હૉલમાર્ક ધરાવે છે અને તે શુદ્ધતાના અનેક ટેસ્ટમાંથી પસાર થાય છે. ગ્રાહકોને ખરીદી સાથે કલ્યાણ જ્વેલર્સનું 4-સ્તરનું એસ્યોરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે જેમાં શુદ્ધતાની ગેરન્ટી, ઘરેણાંનું આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિગતવાર માહિતી તથા પારદર્શી એક્સચેન્જ તથા બાય-બૅક નીતિનો સમાવેશ થાય છે. આ પ્રમાણપત્ર ગ્રાહકોને વિશ્વસનીય રીતે શ્રેષ્ઠ ઑફર કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો ભાગ છે.

બ્રાન્ડ દ્વારા ગ્રાહકોને મૂહુર્ત, જે દેશભરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલી બ્રાઇડલ જ્વેલરી લાઇન છે તે ઑફર કરવામાં આવશે. તે ઉપરાંત કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રન્ડ્સ જેવી કે, તેજસ્વી (પોલ્કી જ્વેલરી), મુદ્રા (હસ્તકળાથી તૈયાર થયેલી એન્ટિક જ્વેલરી), નિમાહ (મંદિર જ્વેલરી) તથા જીએલઓ (ડાન્સિંગ ડાયમન્ડ) પણ ઉપલબ્ધ થશે. શોરૂમના અન્ય વિભાગોમાં ઝિઆહ (સોલિટેર-જેવી ડાયમન્ડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમન્ડ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ), અંતરા (વેડિંગ ડાયમન્ડ), હેરા (રોજિંદા પહેરી શકાય તેવા ડાયમન્ડ) તથા રંગ (કીમતી સ્ટોન જ્વેલરી)નો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સ પાસે એક લાખ કરતાં વધુ સમકાલીન અને પરંપરાગત ડિઝાઇનના પોર્ટફોલિયો ઉપલબ્ધ છે અને તે રોજિંદા વપરાશના તેમજ બ્રાઇડલ અને તહેવારો માટે પસંદગીની વિશાળ શ્રેણી ઑફર કરે છે. 

બ્રાન્ડ, તેનું કલેક્શન તથા ઑફરો અંગે વધુ જાણવા મુલાકાત લો - https://www.kalyanjewellers.net/ 
શરતો લાગુ*

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

WPL 2024 ટ્રોફી જીત્યા બાદ, વિરાટ કોહલી સહિત સમગ્ર RCB ટીમે સ્મૃતિ મંધાના બ્રિગેડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
WPL 2024 ટ્રોફી જીત્યા બાદ, વિરાટ કોહલી સહિત સમગ્ર RCB ટીમે સ્મૃતિ મંધાના બ્રિગેડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
March 19, 2024

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબી અનબોક્સ ઇવેન્ટ દરમિયાન RCB મેન્સ ટીમે સ્મૃતિ મંધાનાની બ્રિગેડનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. WPL 2024 ટાઈટલ જીતનાર RCB ટીમને પુરુષોની RCB ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express