Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

પૂજાની ચીજ-વસ્તુઓ, ચોકલેટ, ઇલેક્ટ્રોનિક્સ,ફેશન અને બ્યુટી એસેન્સિયલ્સ, ખાસ તૈયાર કરેલા ઇ-ગિફ્ટ કાર્ડથી માંડીને બીજી અનેક ચીજ-વસ્તુઓ-Amazon.inનો રાખી સ્ટોર તમારા ભાઇ-બહેન પ્રત્યે પ્રેમની અભિવ્યક્તનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે.

New delhi August 22, 2023
Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

બેંગાલુરુ: હવે સમય આવી ગયો છે તમારા ભાઇ-બહેનના વિશેષ પ્રેમના સંબંધોની ઉજવણી કરવાનો. Amazon.in ઉપર ખાસ તૈયાર કરવામાં આવેલા રાખી સ્ટોર સાથે તમારા ભાઇ-બહેનના વિશેષ પ્રેમના બંધનની ઉજવણી કરો. આ સ્ટોર 20 થી 30 ઑગસ્ટ સુધી લાઇવ રહેશે. ગ્રાહકો ટેક્નો, હર્સિસ, લિન્ડ્ટ, ફેબેલે, ફેરેરો, કેડબરી, બોડ, ફુજીફિલ્મ ઇન્સ્ટેક્ષ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સમાંથી આકર્ષક શ્રેણીઓ ઉપર રોમાંચક ઑફર્સ અને ડીલ્સનો આનંદ માણી શકે છે.

એમેઝોન ગ્રાહકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ લાખો પ્રોડક્ટ્સનો એક્સેસ ઉપલબ્ધ કરાવવા માટે તહેવારોનો શોપિંગ અનુભવ સરળ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખીને Amazon.in ઉપર રાખી સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાના ઘરે બેસીને આરામદાયક રીતે તેમના ભાઇ-બહેનને તેમના પ્રેમનો સંદેશ પહોચાડી શકે. ગ્રાહકો વ્યક્તિગત હેમ્પર્સ અને કોમ્બોસ, ટ્રેડિશનલ અને ડિઝાઇનર રાખી, ગિફ્ટ કાર્ડ, સજાવટની પ્રોડક્ટ્સ, ગ્રોસરી અને રોજિંદી આવશ્યકની ચીજ-વસ્તુઓ, હેન્ડબેગ્સ, ફ્રેગનન્સ, વૉચિસ, કપડાં, સંગીતના સાધનો, કૅમેરા, સ્માર્ટફોન, ફૂટવેર, રમકડાં અને બોર્ડ ગેમ, તૈયાર કરેલી ચોકલેટ સહિત બીજી અનેક ચીજ-વસ્તુઓની વ્યાપક શ્રેણીમાંથી ગિફ્ટના વિકલ્પો પસંદ કરી શકે છે.

શું તમારા ભાઇ-બહેનને શું ગિફ્ટ કરવી તેના વિશે હજુ પણ મુંઝવણ અનુભવો છો? તો હવે એલેક્સાને પૂછો - એલેક્સા, મને રક્ષાબંધનની ગિફ્ટ અંગે આઇડિયા આપ અને તમારી રક્ષાબંધનની ગિફ્ટિંગને સરળ બનાવવા માટે એલેક્સા પાસેથી કેટલાક મજેદાર આઇડિયા મેળવો. 

અહીં ભાગ લઇ રહેલા વિક્રેતાઓ તરફથી ઉપલબ્ધ કેટલીક ઑફર્સ અને ડીલ્સ આપેલી છે જેને ગ્રાહકો Amazon.inના રાખી સ્ટોર ઉપરથી પસંદ કરી શકે છે.

રાખીના કોમ્બો સેટ સાથે ભાઇ-બહેનના બંધનની ઉજવણી કરો:

 કંકુ અને ચોખા સાથે કામેરી બજાર કુંદન રાખીઃ પરંપરાગત હસ્તકળાથી બનાવેલી કુંદન રાખી સુંદર રીતે કારીગરીનું કૌશલ્ય પ્રદર્શિત કરે છે. આ સેટ કંકુ અને ચોખાના પાઉચ સાથે મળે છે. જ્યારે પ્રકૃતિ તરફથી મળેલી પ્રેરણામાં અને કારીગરોના કૌશલ્યબદ્ધ હાથોનો સંગમ થાય છે ત્યારે આ રાખડીનો જન્મ થાય છે. Amazon.in ઉપર તે રૂ.116માં ઉપલબ્ધ છે.

 કંકુ અને ચોખા અને ગ્રીટિંગ કાર્ડ સાથે રિદ્ધિકા વેન્ચર્સ સ્ટાઇલિશ કુંદન અને AD રિંગ રાખી (2નો સેટ) (બ્રેસલેટ): તે રાખડીના પરંપરાગત અને પવિત્ર ધાગામાં આધૂનિકતાનો સ્પર્શ આપે છે. રાખડીની પૂજાની સૌથી મહત્ત્વપૂર્ણ ચીજ-વસ્તુઓ કંકુ અને ચોખા છે. બન્નેનો ઉપયોગ રક્ષાબંધનની પૂજા કરતી વખતે ભાઇના કપાળ ઉપર પવિત્ર ચાંદલો લગાવવા માટે કરવામાં આવે છે. Amazon.in ઉપર તે રૂ.198માં ઉપલબ્ધ છે.

 કંકુ અને ચોખા, કોટન દોરો ધરાવતી GIVA 925 સ્ટર્લિંગ સિલ્વર ઇન્ફિનિટી રાખડીઃ આ રાખડી 925 સ્ટેમ્પ ધરાવતાં એન્ટી-ટાર્નિશ ઇ-કોટેડ (રોડિયમ સાથે) સ્ટર્લિંગ સિલ્વરમાંથી બનાવવામાં આવી છે. સંવેદનશીલ ત્વચા માટે હાઇપોએલેર્જિક શ્રેષ્ઠ છે. રાખી GIVA જ્વેલરી કિટની સાથે સરસ મજાના GIVA જ્વેલરી બોક્સ સાથે આવે છે જેમાં જ્વેલરીની સંભાળ માટે મુલાયમ સાફ કરવાના કપડાંનો સમાવેશ થાય છે. Amazon.in ઉપર તે રૂ.614માં ઉપલબ્ધ છે. 

 હેપ્પી રાખી મગ 330ml અને મેટલ કી ચેઇન સાથે 1 રાખડીના બ્રધર પેક માટે પ્રાઇડ સ્ટોર રાખીઃ આ પ્રાઇડ સ્ટોર દ્વારા કોમ્બો પેકની ગિફ્ટ છે, જે તમારા ભાઇ-બહેન માટે પ્રેમ અને સંભાળની લાગણી દર્શાવે છે. ઊચ્ચ ગુણવત્તાયુક્ત ચીજ-વસ્તુઓથી બનેલું આ પેક તમારા અંતિમ ઘડીના ગિફ્ટિંગ આઇડિયા માટે શ્રેષ્ઠ પસંદગી છે. Amazon.in ઉપર તે રૂ.349માં ઉપલબ્ધ છે.

તમારા નાના ભાઇ-બહેન આકર્ષક ભેટ આપોઃ

 બાબિક્યુ યુનિકોર્ન ટેડી બેર પ્લસ સોફ્ટ ટોય ક્યુટ કિડ્સ બર્થડે એનિમલ બેબી બોય/ગર્લ (25 cm, યલો): નોન-ટોક્સિક પોલિસ્ટર અને સારી ગુણવત્તા ધરાવતાં ફર ફેબ્રિકમાંથી બનેલું આ યુનિકોર્ન ટેડી બેર તમારા બાળકો માટે મુલાયમ અને શ્રેષ્ઠ કડલિંગ પાર્ટનર છે. તમારા બાળકની સર્જનાત્મકતા વિકસાવવા માટે ઝીણવટપૂર્ણ કારીગરીથી બનાવેલા આ સોફ્ટ ટોયનો ઉપયોગ લર્નિંગ ડિવાઇસ અને ઇમેજિનેટિવ ટૂલ તરીકે પણ કરી શકાય છે. Amazon.in ઉપર તે રૂ.153માં ઉપલબ્ધ છે.

 સોની PS5 પ્લેસ્ટેશન કોન્સોલઃ ઇન્સ્ટોલ કરેલી PS5 ગેમ્સ સાથે લગભગ ઇન્સ્ટન્ટ લોડ ટાઇમ ધરાવતાં તમારા પ્લે સેશનને નવા સ્તર પર લઇ જાઓ. PS5 કોન્સોલ સિસ્ટમની કસ્ટમ ઇન્ટિગ્રેશન ક્રિએટર્સને SSDમાંથી ડેટા મેળવવાની સુવિધા આપે છે કે તેઓ અગાઉ ક્યારેસ શક્ય ન હોય તે ઝડપથી ગેમ ડિઝાઇન કરી શકે છે. PS5 ગેમ્સની મદદથી પ્રકાશના કિરણો વ્યક્તિગત રીતે સિમ્યુલેટેડ થઇને ટ્રૂ-ટૂ-શેડો અને રિફ્લેક્શનનું સર્જન કરે છે, જેની મદદથી તમે વાસ્તવિકતાના નવા વિશ્વમાં પહોંચી શકો છો. Amazon.in ઉપર તે રૂ.54,990માં ઉપલબ્ધ છે.

 હર્સિસ બાર - રાખી ગિફ્ટ પેકઃ હર્સિસ બાર સાથે તમારા ભાઇ-બહેનના મિઠાશભર્યા સંબંધો વધારે મધૂર બનાવો. આ ડિલિસિયસ, ચોકલેટનો ક્રિમી બાર 3 ફ્લેવર્સ - ક્રિમી મિલ્ક, કૂકીઝ  ક્રીમ અને હોલ આલ્મન્ડમાં ઉપલબ્ધ છે. Amazon.in ઉપર તેને રૂ.400માં ખરીદો. 

ગેજેટ પ્રેમીઓ માટેઃ

 ઇકો ડોટ (4 જનરેશન, 2020 રિલીઝ) | એલેક્સા ધરાવતું સ્માર્ટ સ્પીકર (બ્લ્યૂ): એલેક્સાની મદદથી તમારા વૉઇસ મારફતે ઓપરેટ કરી શકાતું સ્માર્ટ સ્પીકર છે. તમે એલેક્સા સાથે અંગ્રેજી, હિંદી અને હિંગ્લિશમાં વાત કરી શકો છો. એલેક્સા સાથે, તમે લાઇટ્સ, AC, TV અને ગીઝર્સ સહિત કોમ્પેટિબલ સ્માર્ટ એપલાયન્સિસ કંટ્રોલ કરી શકો છો. વધુમાં તમે માત્ર તમારા અવાજથી સંગીતનો આનંદ માણી શકો છો, સમાચારો, વેધર અપડેટ્સ મેળવી શકો છો, જોક્સ સાંભળી શકો છો, બિલ ચૂકવવા સહિત બીજી અનેક કામગીરી કરી શકો છો. Amazon.in ઉપર તે રૂ.3,799માં ઉપલબ્ધ છે.

 ઓલ-ન્યૂ કિંડલે (2022 રિલીઝ) - સૌથી હળવું અને સૌથી કોમ્પેક્ટ કિંડલે, હવે 6" 300 ppi હાઇ-રિઝોલ્યુશન ડિસ્પ્લે, અને 16 GB સ્ટોરેજ (બ્લેક) સાથેઃ શાર્પ ટેક્સ્ટ અને ઇમેજ માટે 300 ppi હાઇ-રિઝોલ્યુશન ડિસ્પ્લે ધરાવતું સૌથી હળવું અને સૌથી કોમ્પેક્ટ કિંડલે તમારા ભાઇ-બહેન માટે એક પરફેક્ટ ગિફ્ટ છે. તેની સાથે તેઓ કલાકો સુધી કાગળ-જેવી ડિસ્પ્લે પર ગ્લેર-ફ્રી આરામદાયક વાંચનનો આનંદ ઉઠાવી શકે છે. એડજેસ્ટેબલ ફ્રન્ટ લાઇટ અને ડાર્ક મોડ દિવસે અને રાત્રે તેમના વાંચનને પ્રયત્નરહિત બનાવે છે. હવે તે 6 અઠવાડિયાની એક્સ્ટેન્ડેડ બેટરી લાઇફ અને 16 GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે.  Amazon.in ઉપર તે રૂ.9,999માં ઉપલબ્ધ છે.

 બોટ એરપોડ્સ 141 બ્લ્યૂટૂથ ટ્રૂલી વાયરલેસ 42H પ્લેટાઇમ, ગેમિંગ માટે લો લેટન્સી મોડ, ENx Tech, IWP, IPX4 વોટર રજિસ્ટન્સ, સ્મૂથ ટચ કંટ્રોલ ધરાવતાં ઇયર હેડફોન્સ (બોલ્ડ બ્લેક): તમારા ભાઇ-બહેનને તેમના ફેવરિટ ઓન સ્ટ્રીમ એપિસોડ્સ સાથે આ વિકએન્ડ્સ પર લાંબી રજાઓનો આનંદ માણવા દો. ઇયરબડ્સ માટે 6 કલાક નોનસ્ટોપ પ્લેટાઇમ સહિત 42 કલાક સુધીના પ્લેબેક ટાઇમ સાથે આ તેમના જીવનને વધુ મજેદાર બનાવવા માટે એક પરફેક્ટ સાથી છે. Amazon.in ઉપર તે રૂ.1,299માં ઉપલબ્ધ છે.

 ફુજી ફિલ્મ ઇન્સ્ટેક્ષ મિનિ 12 ઇન્સ્ટન્ટ કૅમેરા - લિલેક પર્પલઃ ઇન્સ્ટેક્ષ મિનિ 12™ ઇન્સ્ટન્ટ કૅમેરા તમારા આનંદ, સર્જનાત્મકતા અને રંગોને વધુ યાદગાર બનાવે છે. આ આઇકનિક ઇન્સ્ટન્ટ કૅમેરા પાંચ સુપર ક્યુટ અને અપીલિંગ ટોન - પેસ્ટલ બ્લ્યૂ, મિન્ટ ગ્રીન, બ્લોસમ પિંક, લિલેક પર્પલ અને ક્લે વ્હાઇટમાં ઉપલબ્ધ છે તેટલું જ નહીં તે ઇઝી-ટૂ-યુઝ મોડ અને કંટ્રોલ સાથે પણ ફૂલ્લી લોડેડ છે. જીવનના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે ડિઝાઇન કરેલો ઇન્સ્ટેક્ષ મિનિ 12™ ઇન્સ્ટન્ટ કૅમેરા લેન્સના સિમ્પલ ટ્વિસ્ટ સાથે તમારી મધૂર યાદોની ક્લિક ઝડપવા માટે હંમેશા તૈયાર રહે છે. Amazon.in ઉપર તે રૂ.7,499 માં ઉપલબ્ધ છે.

બેસ્ટ એસેસરીઝ સાથે તમારી ફેશનિસ્ટા સિસ્ટરની પસંદગીમાં મદદ કરોઃ

 લેવી વુમન્સ બીચ સેટચેલ બેગ | લેડીઝ પર્સ હેન્ડબેગઃ લેવી બીચ હેન્ડબેગ મહિલાઓ માટે સ્ટાઇલિશ બેગ છે. તે ટકાઉ, આકર્ષક અને હળવીફૂલ છે. ક્લાસિક બ્લેક અને ગોલ્ડ જેવા બે રંગોમાં ઉપલબ્ધ અને પ્રિમિયમ મેન-મેડ લેધરમાંથી બનાવેલી આ હેન્ડબેગ તમારી ફેશનેબલ બહેન માટે પરફેક્ટ રાખી ગિફ્ટ છે. Amazon.in ઉપર તે રૂ.1,349માં ઉપલબ્ધ છે.

 યુવતીઓ અને મહિલાઓ માટે યુબેલ્લા જ્વેલરી બોહેમિયન મલ્ટી-કલર ઇયરિંગ્સઃ આ ઇયરિંગની અત્યંત આકર્ષક પેર મેળવો અને તમારી બહેનના બેસ્ટ ફ્રેન્ડ બની જાઓ. આ આકર્ષક ઇયરિંગ જ્યારે પણ તે પહેરશે ત્યારે હંમેશા તે લોકોની પ્રશંસાને પાત્ર બનશે. Amazon.in ઉપર તે રૂ.205માં ખરીદો. 

 એડજેસ્ટેબલ અને ડિટેચેબલ સ્લિંગ સ્ટ્રેપ અને ટોપ હેન્ડલ્સ સાથે મિરાગ્ગિઓ ડેનિસ લાર્ઝ સાઇઝ ટોટે બેગઃ મિરાગ્ગિઓ તરફથી સ્ત્રીઓની આ ટોટે બેગ સાથે તમારી બહેનને એક અનોખી ભેટ આપો. ફેશનમાં હંમેશા અગ્રેસર રહેવા માટે આ ડેનિસ ટોટે તેના ફોર્મલ/ઓફિસ લૂક માટે ખૂબ જ જરૂરી છે. Amazon.in ઉપર તે રૂ.3,509માં ખરીદો.

 ZENEME ઇયરિંગ જ્વેલરી સેટ સાથે અમેરિકન ડાયમન્ડ સ્ટોન લગાવેલો રોડિયમ પ્લેટેડ સ્ક્વેર આકારનો સિલ્વર રંગનો નેકલેસઃ ઉત્કૃષ્ટ ગુણવત્તાના રત્નથી બનેલો અને પર્યાવરણ સાથે અનુકૂળ નોન-પ્રિસિયસ મેટલ, ઝેનેમી જ્વેલરી સાથે એક અર્થપૂર્ણ અને વૈભવી ગિફ્ટ આપે છે. ગિફ્ટ માટે સૌથી મનપસંદ મહિલાઓ માટે દરેક ઝેનેમી જ્વેલરી સિગ્નેચર ગિફ્ટ બોક્સ સાથે આવે છે અને રાખી ગિફ્ટિંગ માટે તેને એક ઉત્કૃષ્ટ પસંદગી બનાવે છે. Amazon.in ઉપર તે રૂ.1,308માં ઉપલબ્ધ છે.

તહેવારોની મોસમમાં તમારા ભાઇ-બહેનના સ્વાદની સંતુષ્ટિ કરોઃ

 લાલ કાજુ કતરી, 200g: લાલ સ્વીટ્સ કાજુકતરી સાથે એક ભવ્ય સ્વાદનો આનંદ માણો, જે શ્રેષ્ઠ ગુણવત્તાના કાજુ અને ખાંડમાંથી બનાવેલી પરંપરાગત ભારતીય મિઠાઇ છે. તહેવારો દરમિયાન આ મિઠાઇ લોકોની લોકપ્રિય પસંદગી છે અને મિત્રો અને પરિવાર માટે પરફેક્ટ ગિફ્ટ બનાવે છે. Amazon.in ઉપર તે રૂ.399માં ખરીદો.

 ઓપન એન્ડ ઇટ ગુલાબ જાંબુની ગિફ્ટઃ તહેવારોની આ મોસમમાં તૈયાર ગુલાબ જાંબુની ગિફ્ટ સાથે ભાઇ-બહેનના સંબંધોમાં મિઠાશની મહેક ઉમેરો. 35% સ્કિમ્ડ મિલ્ક અને ઇન-હાઉસ ખોયાથી બનાવેલી આ ભારતીય વાનગી તમને મિઠાઇઓના સ્વર્ગની સફર કરાવશે. વેલ્વેટી ટેક્ચરમાં તેનો ગોલ્ડન રંગ અને કેસરયુક્ત સુગર સિરપમાં લથપથ તેની ફ્લેવર તમારા તહેવારને હંમેશા યાદગાર બનાવશે. એમેઝોન ફ્રેશ ઉપર તે રૂ.174માં ખરીદો. 

 હેપ્પીલો 100% નેચરલ પ્રિમિયમ આખા કાજુ 500g વેલ્યુ પેકઃ હેપ્પીલોના 100% નેચરલ પ્રિમિયમ આખા કાજુ ખરીદો, જે તમારી રાખીની શોપિંગ લિસ્ટ વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ કુદરતી કાજુ લોહતત્વથી ભરપૂર હાર્ટ-હેલ્ધી ફેટ્સ અને પ્લાન્ટ પ્રોટીનના પાવરહાઉસ છે અને એક્ટિવ લાફઇસ્ટાઇલ માટે શ્રેષ્ઠ, નાસ્તા માટે પરફેક્ટ છે. Amazon.in ઉપર તે રૂ.477માં ખરીદો.

 તાતા સંપન્ન પ્યોર કેલિફોર્નિયા આલ્ડમન્ડ્સ હોલઃ તમારી ઊજવણીનો આનંદ બમણો કરો અને તમારા ઘરે તાતા સંપન્ન 100% પ્યોર કેલિફોર્નિયા આલ્ડમન્ડ્સ લઇ આવો. પરફેક્ટ ક્રન્ચ સાથે, આ પ્રિમિયમ બદામ પેક પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ છે, જે તમારા હાડકાંની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે અને હેલ્ધી બેલેન્સ ડાયટ જાળવવામાં મદદ કરે છે. Amazon.in ઉપર તે રૂ.497માં ખરીદો.

ગિફ્ટ શું કરવી તેની મુંઝવણ અનુભવોછો?

 તમારા ભાઇ-બહેનની રક્ષાબંધનની ઉજવણી યાદગાર બનાવવા તમારા ભાઇ-બહેનને એમેઝોન પે ગિફ્ટ કાર્ડ આપો.

 ઉગાઉ લકી બમ્બૂ 3 લેયર ફેંગ સુઇ પ્લાન્ટઃ આ સરળતાથી સંભાળ રાખી શકાય તેવો સૌથી લોકપ્રિય ઇન્ડોર પ્લાન્ટમાંથી એક છે, જે તેને ગૃહ સજાવટ માટે પરફેક્ટ પસંદગી બનાવે છે. ફેંગ સુઇ અનુસાર વાંસનો પ્લાન્ટ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધી લાવે છે. Amazon.in ઉપર તે રૂ.349માં ઉપલબ્ધ છે.

અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણો, વિશેષતાઓ, ડીલ્સ અને કિંમતો વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલા છે. એમેઝોન પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવામાં અથવા તેનું વિવરણ કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’ Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે
mumbai
June 14, 2025

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે
mumbai
June 14, 2025

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા
mumbai
June 13, 2025

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો. 

Braking News

ગોવા પોલીસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોકલ્યું સમન્સ, 27 એપ્રિલે હાજર થવા માટે સમન્સ જારી કર્યા
ગોવા પોલીસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોકલ્યું સમન્સ, 27 એપ્રિલે હાજર થવા માટે સમન્સ જારી કર્યા
April 14, 2023

ગોવામાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસમાં પરનેમ પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 27 એપ્રિલે હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express