ક્રોમટેસ્ટિક ડિસેમ્બર સેલ 2025: મોબાઇલ-લેપટોપ-TV પર મોટા ડિસ્કાઉન્ટ
ક્રોમા ક્રોમટેસ્ટિક ડિસેમ્બર સેલમાં iPhone ₹40,990થી, Samsung S25 ₹69,999થી, 75" TV ₹62,990થી. 15 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ઓફર્સ.
જેમ-જેમ ગ્રાહકો વીતેલા વર્ષ વિશે પ્રતિતિ કરી રહ્યા છે અને તેમના ઘરોમાં નવી શરૂઆત કરવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ભારતની અત્યંત વિશ્વાસપાત્ર ઓમની ચેનલ ઈલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ ‘ક્રોમટેસ્ટીક ડિસેમ્બર સેલ’ની જાહેરાત કરી છે. તે વર્ષના અંત ભાગમાં શોપિંગ ઇવેન્ટ એવા ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે કે જે વર્ષ 2026માં પ્રવેશ કરતાં પહેલા પોતાની લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા ઈચ્છે છે.
15 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ચાલનાર આ સેલમાં ઈલેક્ટ્રોનિક્સ તથા હોમ અપ્લાયન્સિસના સ્ટોર્સ ખાતે વર્ષની સૌથી શ્રેષ્ઠ ડીલ્સની ઓફર મળી રહી છે, જેથી તે વર્ષ 2025ના અંતિમ અપગ્રેડની તક બની ગઈ છે.
• આઈફોન 16 રૂપિયા 40990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1833
• આઈફોન 15 રૂપિયા 36,490*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1604
• સેમસંગ એસ25 અલ્ટ્રા રૂપિયા 69,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 3361
• સેમસંગ ગેલેક્સિ ઝેડ ફોલ્ડ 7 રૂપિયા 99,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4639
• વિવો વી60 રૂપિયા 23,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 3083
• મેકબુક એર એમ4 રૂપિયા 55,911**થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2746
• નેક્સ્ટ જેન એઆઈ પીસી રૂપિયા 47,710*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2071
• 3050 જીએફએક્સ ગેમિંગ લેપટોપ રૂપિયા 64,950*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4330
• લેનોવો આઈ5 રૂપિયા 48,790*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4066
• 75" સેમસંગ સ્માર્ટ યુએચડી ટીવી રૂપિયા 62,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 5713
• 55" ક્રોમા યુએચડી ગુગલ ટીવી રૂપિયા 29,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2493
• 43" ક્રોમ ગુગલ ટીવી રૂપિયા 18490*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2299
• એલજી ફ્રન્ટ લોડ 7 કિલો વોશિંગ મશીન રૂપિયા 29,350*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2444
• સેમસંગ ટોપ લોડ 7 કિલો વોશિંગ મશીન રૂપિયા 16,417*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1368
• ક્રોમ ટોપ લોડ 7.5 કિલો વોશિંગ મશીન રૂપિયા 14,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1690
• વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર એસી રૂપિયા 29,019*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2950
• હાયર 1.5 ટન 5 સ્ટાર ઈન્વર્ટર એસી રૂપિયા 34,161*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4270
“ડિસેમ્બરમાં ગ્રાહક સક્રિયપણે સારા અપગ્રેડની તપાસ કરે છે, પછી તે પોતાના ઘરના સેટઅપને વધુ સારા બનાવવા માટે હોય કે પછી આગામી વર્ષની તૈયારી કરવી હોય, કે પછી આ તહેવારની સિઝન દરમિયાન જે ખરીદીને તેણે ટાળી હતી તેને પૂરી કરવાની હોય. ક્રોમટેસ્ટિક ડિસેમ્બર મહિના સાથે જ અમે શાનદાર પ્રાઈઝ ડ્રોપ, બેન્ક ઓફર અને ઈએમઆઈ બેનિફિટ તૈયાર કરેલ છે, જેથી કરી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો વર્ષ પૂરુ થાય તે અગાઉ સમજી-વિચારીને સારો ફાયદો થતો હોય તેવી ખરીદી કરી શકે,” તેમ ઈન્ફિનિટી રિટેલ લિમિટેડના એક પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
*ઓફર લાગૂ કેશબેક ઓફર અથવા ભાગ લેનાર બેન્કો અથવા કન્ઝ્યુમર ફાયનાન્સ દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ, યોગ્ય જૂની પ્રોડક્ટ્સ માટે એક્સચેન્જ વેલ્યુ પર આધાર ધરાવે છે. ઈએમઆઈ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં કેશબેક વેલ્યુ ઓછું હોઈ શકે છે અથવા લાગૂ ન થતુ હોય તેવું બની શકે છે. આ ઓફર ફક્ત ચોક્કસ બ્રાન્ડ, પ્રોડક્ટ ક્લાસ તથા કેટેગરી પર માન્ય છે તથા અલગ-અલગ સ્ટોર, શહેર, દિવસો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે તથા સ્ટોક રહેવા સુધી જ માન્ય છે. સેમસંગની કિંમતોમાં અપગ્રેડ/કેશબેક તથા જૂના ડિવાઈસની એક્સચેન્જ વેલ્યુનો સમાવેશ થાય છે. મેકબૂક એર એમ4ની કિંમતમાં સ્ટુડેન્ટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. શરતો અને નિયમો લાગૂ.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?