Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Uttarakhand February 20, 2026
ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

મુંબઈ: ભારતની અગ્રણી લેઝર હોસ્પિટાલિટી કંપની મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (MHRIL) એ ઉત્તરાખંડમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતાં જીમ કોર્બેટમાં ક્લબ મહિન્દ્રા નાદિયા પરાવ રિસોર્ટ લોન્ચ કર્યો છે.

આ લોન્ચ કંપનીની વિસ્તરણ વ્યૂહરચનાને વેગ આપે છે. જે કંપનીની ભારતની નંબર વન લેઝર હોસ્પિટાલિટી કંપની બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે સંરેખિત છે, જે રિસોર્ટમાં વધારો, પોર્ટફોલિયોને પ્રીમિયમાઈઝેશન અને શિસ્તબદ્ધ મૂડી ફાળવણી દ્વારા સમર્થિત છે.

આ લોન્ચ જીમ કોર્બેટમાં MHRILનો બીજો રિસોર્ટ છે. આ સાથે અદ્ભૂત, અને પ્રકૃત્તિના ખોળે આનંદ માણતી મુસાફરી માટે સૌથી પસંદગીના સ્થળો પૈકી એકમાં તેની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ ઉમેરો કંપનીની લાંબા ગાળાની 10,000 કી સુધીના વિસ્તરણની મહત્ત્વાકાંક્ષા સાથે સુસંગત છે. જે કંપનીના નાણાકીય વર્ષ 26 સુધીમાં 1,000 રૂમ ઉમેરવાના અને નાણાકીય વર્ષ 2030 સુધીમાં એકંદરે 12,000 કી ઉમેરવાના લક્ષ્યાંકને વેગ આપે છે.

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ ઈન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મનોજ ભટ્ટે આ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “અમારી મહત્ત્વાકાંક્ષા ભારતમાં ટોચની લેઝર હોસ્પિટાલિટી કંપની બનવાની છે, જેમાં પરિવારો અમારા દરેક કાર્યમાં કેન્દ્રમાં હોય. સૌથી વધુ અને મજબૂત માગ ધરાવતા સ્થળ પર નાદિયા પરાવનું લોન્ચિંગ અમારી વિસ્તરણ યાત્રાને વેગ આપે છે. વિસ્તરણમાં અમે માત્ર રિસોર્ટનો ઉમેરો જ નથી કરી રહ્યા, પણ અમે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની અને આક્રમક રૂપે અમલીકરણ તથા ભાવિનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહ્યા છીએ.”

આશરે 10 એકરમાં ફેલાયેલા 57 રૂમવાળા રિસોર્ટમાં પ્રીમિયમ લેઝર સ્ટેને મોટા, લેન્ડસ્કેપ લૉનથી માંડી બેન્ક્વેટ હોલ અને રિવરફ્રન્ટ એક્સેસ સુધીના વ્યાપક ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. આ ફોર્મેટ રિસોર્ટને રજાઓ માણનારા પરિવારો, ડેસ્ટિનેશન વેડિંગ્સ અને કોર્પોરેટ ઑફસાઇટ્સ સહિતના સેગમેન્ટમાં મહેમાનોને આનંદદાયક અને આરામદાયક સ્થળ તરીકે સક્ષમ બનાવે છે, જે એક જ પ્રોપર્ટીમાં બહુવિધ માંગને અનલૉક કરે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ
new delhi
February 18, 2026

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ

ફેડએક્સે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પર ₹2,500 કરોડનું સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબ શરૂ કર્યું! 300,000 sq ft સુવિધા, 6,000+ રોજગારી, 3.25 MMT ક્ષમતા – દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ, US સાથે જોડાશે. CM દેવેન્દ્ર ફડણવીસ, રાજ સુબ્રમણ્યમે શિલાન્યાસ કર્યો – MSME નિકાસને બળ મળશે. વિગતો જુઓ.

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું
mumbai
February 18, 2026

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું

અંબુજા સિમેન્ટ્સે CSR અંતર્ગત ચંદ્રપુરની ઉપ્પરવાહી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM લેબ અને સિમેન્ટ કોંક્રીટ રોડનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ નવીન મોડેલ્સ રજૂ કરી પ્રભાવિત કર્યા – શાળાએ ‘માઝી શાળા’માં પ્રથમ સ્થાન જીતી ₹11 લાખનું ઇનામ મેળવ્યું. વિગતો જુઓ.

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી
new delhi
February 16, 2026

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી

ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી – જાન્યુઆરીમાં 36.56 અબજ, US ટેરિફ 50%થી 18% ઘટ્યા, EU કરાર 1 વર્ષમાં, UK કરાર એપ્રિલથી અમલમાં. ચીનના $1 ટ્રિલિયન વર્ચસ્વને મોટો પડકાર. વિગતો જુઓ.

Braking News

WhatsApp એ ભારતમાં 71 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો કેમ?
WhatsApp એ ભારતમાં 71 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો કેમ?
January 02, 2024

વોટ્સએપે +91 કોડ સાથેના ભારતીય યુઝર્સને નંબરથી ઓળખી કાઢ્યા છે. નવેમ્બર મહિનામાં વોટ્સએપને 8,841 ફરિયાદો મળી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express