Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લેન્કસેસ દ્વારા ખર્ચ ઓછો કરાયો અને કાર્યક્ષમતા વધારવામાં આવી

લેન્કસેસ દ્વારા ખર્ચ ઓછો કરાયો અને કાર્યક્ષમતા વધારવામાં આવી

લેન્ક્સેસના બીજાત્રિ માસિક માટેના વેપારી આંકડાઓએ ઘણા બધા ગ્રાહક ઉદ્યોગોમાં ફરી એક વાર નબળી વૈશ્વિક માગણી દ્વારા વર્ચસ બતાવ્યું હતુઃ વેચાણ 1.778 અબજે પહોંચ્યું હતું, જે 1.999 અબજ યુરોના ગત વર્ષના આંકડાની તુલનામાં 11.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ 107 મિલિયન યુરો પરથી 57.7 ટકા ઘટીને 253 મિલિયન યુરો થયું છે.

Mumbai August 11, 2023
લેન્કસેસ દ્વારા ખર્ચ ઓછો કરાયો અને કાર્યક્ષમતા વધારવામાં આવી

લેન્કસેસ દ્વારા ખર્ચ ઓછો કરાયો અને કાર્યક્ષમતા વધારવામાં આવી

ભાવિમાં ડોકિયું કરતી કૃતિયોજના સાથે વિશેષ રસાયણ કંપની લેન્ક્સેસ દ્વારા નબળી આર્થિક પ્રગતિના તબક્કા સામે પલટવાર કર્યો છે. તેને કારણે આરંભમાં લેન્ક્સેસના વન-ટાઈમ કોસ્ટ્સ ઘટાડો અને ઓછાં રોકાણો સાથે 2023માં આશરે 100 મિલિયન યુરો બચશે. ઉપરાંત ગ્રુપ કાર્યક્ષમ રીતે પોતાને સ્થાનબદ્ધ કરે છે અને 2025થી તેનો વાર્ષિક ખર્ચ આશરે 150 મિલિયન યુરો કાયમી ધોરણે ઓછો કરશે. 

લેન્ક્સેસના બીજાત્રિ માસિક માટેના વેપારી આંકડાઓએ ઘણા બધા ગ્રાહક ઉદ્યોગોમાં ફરી એક વાર નબળી વૈશ્વિક માગણી દ્વારા વર્ચસ બતાવ્યું હતુઃ વેચાણ 1.778 અબજે પહોંચ્યું હતું, જે 1.999 અબજ યુરોના ગત વર્ષના આંકડાની તુલનામાં 11.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ 107 મિલિયન યુરો પરથી 57.7 ટકા ઘટીને 253 મિલિયન યુરો થયું છે. આખું વર્ષ 2023 માટે લેન્ક્સેસ ઈબીઆઈટીડીએ પ્રી-એક્સેપ્શનલ્સ 600 મિલિયન યુરો અને 650 મિલિયન યુરો વચ્ચે રહેશે એવું ધારે છે. ગ્રુપે તેથી 19 જૂને પ્રસિદ્ધ બીજા ત્રિમાસિક અને આખું વર્ષ 2023
માટે જોગવાઈકીય માર્ગદર્શનને સમર્થન આપ્યું છે.

નકારાત્મક કમાણીની કામગીરી માટે ઘણા બધા ઉદ્યોગોમાં એકધારી નબળી માગણી, ગ્રાહકોમાં પ્રવર્તમાન ઈન્વેન્ટરી ઘટાડો અને ઓછા વેચાણ કારણભૂત હતાં. દુનિયાની સૌથી વિશાળ રસાયણ બજાર ચીન પણ માગણી ઉત્પ્રેરિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ફક્ત કસ્ટમર પ્રોટેક્શન સેગમેન્ટે વેચાણમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જુલાઈ 2022ના આરંભમાં આઈએફએફ પાસેથી પ્રાપ્ત માઈક્રોબાયલ કંટ્રોલ વેપારમાંથી યોગદાનની અત્રે હકારાત્મક અસર પડી છે.

ગ્રુપનું ઈબીઆઈટીડીએ માર્જિન પ્રી એક્સેપ્શનલ્સ વર્ષ પૂર્વે ત્રિમાસિકમાં 12.7 ટકા સો 6.0 ટકા હતું. એકધારી કામગીરીમાંથી ચોખ્ખી આવક ગત વર્ષના ત્રિમાસિકમાં 48 મિલિયન યુરોની તુલનામાં બીજા ત્રિમાસિકમાં -145 મિલિયન યુરો ઘટ્યું છે. “રસાયણ ઉદ્યોગ અને લેન્કસેસ હાલમાં મુશ્કેલ સ્થિતિમાં છે.

હાલ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં ધારેલી માગણીમાં રિકવરીનુંકોઈ ચિહન નથી. આથી અમે સુધારાત્મક પગલાં લઈ રહ્યાં છીએઃ અમારી ભાવિમા ડોકિયું કરતી કૃતિ યોજના સાથે અમે લાંબે ગાળે અમારો ખર્ચ ઓછો કરીને અને અમારાં માળખાં અને પ્રક્રિયાઓનું વધુ સરળીકરણ કરીને ટૂંકા ગાળામાં અમારી કમાણીઓ સ્થિર કરવા માગીએ છીએ. અર્થવ્યવસ્થા ફરી ઊછળશે ત્યારે અમે ઝડપથી પાછા પાટા પર આવી જવા માગીએ છીએ,” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન માથિયાઝ ઝકર્ટે જણાવ્યું હતું. “જોકે આ પૂરતું નથી. રાજકારણીઓએ આખરે જાગી જવાની જરૂર છે. આર્થિક નબળાઈના વર્તમાન તબક્કામાં લોકેશન જર્મની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક નથી. અમને તુરંત સક્ષમ કાર્યરેખા સ્થિતિઓની જરૂર છે, જે ઉદ્યોગ મોટે સર્વ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક વીજ દરસૂચિ ઉપરાંત વધુ પડતી બ્યુરોક્રેસીમાં ઘટાડો થયો છે અને મંજૂરીની પ્રક્રિયાઓ ઝડપી બની છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

પ્રયાગરાજ પછી ખાટુશ્યામજીમાં ભારે ભીડ ઉમટી, નિશાન યાત્રામાં હજારો ભક્તોએ ભાગ લીધો
પ્રયાગરાજ પછી ખાટુશ્યામજીમાં ભારે ભીડ ઉમટી, નિશાન યાત્રામાં હજારો ભક્તોએ ભાગ લીધો
March 06, 2025

રાજસ્થાનમાં ખાટુશ્યામજીના દર્શને હજારો ભક્તો પહોંચી ગયા છે. વિશ્વ વિખ્યાત સૂરજગઢ નિશાન આજે ખાટુશ્યામજી જવા રવાના થયું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express