Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી

ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની આનુષંગિક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ આજે 1 એપ્રિલ, 2025થી લાગુ કરીને તેના ડોમેસ્ટિક સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે શ્રી રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ આ ભૂમિકામાં શ્રીરામ વેંકટેશ્વરનનું સ્થાન લેશે.

Chennai April 09, 2025
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી

ચેન્નઈ - ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની આનુષંગિક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ આજે 1 એપ્રિલ, 2025થી લાગુ કરીને તેના ડોમેસ્ટિક સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે શ્રી રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ આ ભૂમિકામાં શ્રીરામ વેંકટેશ્વરનનું સ્થાન લેશે.

ઇન્ડસ્ટ્રીનો 30 વર્ષથી પણ વધારેનો અનુભવ ધરાવતા શ્રી રાજીવ ચતુર્વેદી બિઝનેસની વ્યૂહરચના, માર્કેટમાં વિસ્તરણ, સેલ્સ અને ઓપરેશન્સનો બહોળો અનુભવ ધરાવે છે. આ નવી ભૂમિકામાં તેઓ ડીઆઇસીવીના ઘરેલું બિઝનેસનું નેતૃત્વ કરીને વિકાસ, સંચાલન સંબંધિત શ્રેષ્ઠતા અને માર્કેટમાં બ્રાન્ડની સ્થિતિને મજબૂત બનાવવા પર ધ્યાન આપશે.

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, ‘અમે ડીઆઇસીવીમાં રાજીવ ચતુર્વેદીના આગમનથી ખૂબ જ ખુશ છીએ. બિઝનેસની વ્યૂહરચના, માર્કેટમાં વિસ્તરણ અને સેલ્સમાં તેમની કુશળતાની સાથે કન્સ્ટ્રક્શન અને હેવી ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમનો બહોળો અનુભવ તેમને અમારી બ્રાન્ડનું નેતૃત્વ કરવા અને અમારા ઘરેલું બિઝનેસને નવા સ્તરે લઈ જવા માટે બિલકુલ યોગ્ય વ્યક્તિ બનાવે છે.’

આ અગાઉ શ્રી રાજીવ ચતુર્વેદી હ્યુન્ડાઈ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઇન્ડિયા પ્રા. લિ.માં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ઇન્ડિયા અને સાર્ક) તરીકે સેવા આપી ચૂક્યાં છે, જ્યાં તેમણે સ્થિર નફાકારકતા હાંસલ કરવાની સાથે કંપનીના વિકાસ અને વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનાથી પહેલાં તેઓ ટાટા હિટાચી કન્સ્ટ્રક્શન મશીનરીમાં મહત્વના નેતૃત્વના પદો પર હતા. 

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર શ્રી રાજીવ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ‘ડીઆઇસીવીનો હિસ્સો બનીને હું ખૂબ જ સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યો છું અને આગળ રહેલી તકો માટે ખૂબ જ રોમાંચિત છું. મને વિશ્વાસ છે કે, અમે નોંધપાત્ર વિકાસ સાધીશું, ઇન્ડસ્ટ્રીમાં નવા સીમાચિહ્નો સ્થાપીશું અને ભારતમાં કૉમર્શિયલ વ્હિકલના સેગમેન્ટમાં અમારી સ્પર્ધાત્મકતાને વધારે સુદ્રઢ બનાવીશું.’

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

અભિનેત્રી નિમરત કૌરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભની આધ્યાત્મિક ભવ્યતામાં ડૂબકી લગાવી
અભિનેત્રી નિમરત કૌરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભની આધ્યાત્મિક ભવ્યતામાં ડૂબકી લગાવી
February 19, 2025

અભિનેત્રી નિમરત કૌરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભની આધ્યાત્મિક ભવ્યતામાં ડૂબકી લગાવી, આ શુભ પ્રસંગે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express