GCS રિસર્ચ સેન્ટરમાં એનેસ્થેસિયા વિભાગે ગુજરાત પોલીસ સ્ટાફ માટે CPR - COLS મેગા ઈવેન્ટનું આયોજન
ગુજરાત રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ, ભાજપના ડૉક્ટર સેલના સંયુક્ત ઊપ્રક્રમે યોજાયેલા સ્વાસ્થય તથા સલામતી ના ભાગરુપે CPR - COLS તથા
અંગદાન ની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાજ્યભરમાં 51 સ્થળે, તા. 11 જુન ના રોજ સવારે 10:00 થી 5:00 કલાક દરમિયાન યોજાયેલ હતો.
ગજરાત રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ, ભાજપના ડૉક્ટર સેલના સંયુક્ત ઊપ્રક્રમે યોજાયેલા સ્વાસ્થય તથા સલામતી ના ભાગરુપે CPR - COLS તથા
અંગદાન ની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાજ્યભરમાં 51 સ્થળે, તા. 11 જુન ના રોજ સવારે 10:00 થી 5:00 કલાક દરમિયાન યોજાયેલ હતો. જેમાં 55,000 પોલીસ કર્મિયો ને 2500 ડૉક્ટર દ્વારા
સૈદ્ધાંતિક તથા પ્રકટીકલ તાલીમ આપવામાં આવી હતી. ડૉ નીરજા ગોત્રુ (ADGP) તકેદારી વિભાગ સેટ. પરિક્ષિતા રાઠોડ (આઈ/સી ડીઆઈજીપી), ડીસીપી, એસીપી, ડો ધર્મેન્દ્ર ગજ્જર,
ડો અતુલ ગાંધી (આઇએસએ અનેસ્થેસ્યા) કાર્યક્રમના સાક્ષી બન્યા હતા અને ઉદ્ઘાટન કર્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમ અંતરગત - જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના માનનીય સંચાલક, શ્રી ડો. કિર્તી પટેલ, ડો. જગદીશ ખોયાની, ડો. હિના છાનવાલ, ડો.બિપીન
શાહ અને કર્નલ ડો. શ્રીધર ની રાહબરી નીચે 2 સેન્ટર ની વ્હવસ્થા કરવામાં આવી હતી. એનેસ્થેસિઓલોજી ની ટીમના 18 ડોક્ટરો દ્વારા CPR - COLS ટ્રેનિંગ માં 2205 જેટલા પોલીસ
કર્મીઓને આ તાલીમ આપવામાં આવી હતી. જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના ડીન - ડૉ. યોગેન્દ્ર મોદી સર, ડેપ્યુટી સૂપરિનટેન્ડન્ટ - હર્ષિલ ધારૈયા સરના સતત
સમર્થન અને મદદ માટે આભારી છીએ.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."