Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર

સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર

1.44 કરોડના ખર્ચે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહર્ત, ચૂંટણી ટાઇમે આપેલ વચનોની ચૂંટાઈ ગયા બાદ વિકાસની હારમાળા સર્જતા મહેશ કસવાળા.

Ahmedabad December 11, 2024
સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર

સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર

રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા લીલીયા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય તો તે છે મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણી ટાઇમે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે નામાંકન થયેલા મહેશ કસવાળા પ્રત્યે અનેક વાતો વિરોધી જૂથો દ્વારા ઉડાડવામાં આવેલ કે અમદાવાદના છે ને ચૂંટણી લડવા આવ્યા છે ત્યારે એકમાત્ર મહેશ કસવાળાએ છાતી ઠોકીને કહેલું કે હું લડવા માટે નહીં પણ તમારા વિકાસનો પર્યાય બનવા આવ્યો છું ને ચૂંટાઈને આવીશ તો સાવરકુંડલા લીલીયાનું ઋણ અદા કરીશ ને ચૂંટાઈને આવ્યા બાદ એક પણ દિવસ એવો નથી ગયો કે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ગાંધીનગર સાચવિલયોમાં, મંત્રીઓ, મુખ્યમંત્રી પાસે જઈને માત્ર સાવરકુંડલા લીલીયાના વિકાસની રજુઆતો કરી જેના ફળસ્વરૂપે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મુક્ત મને વિકાસની હારમાળા વરસાવતી આવી છે. જેના ભાગરૂપે શેત્રુજી નદી કાંઠાનો વિસ્તાર ગણાતો જૂનાસાવર ગામને 1.44 કરોડના ખર્ચ નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે 1.50 કરોડના ખર્ચ જૂના સાવરથી જીરો રોડ રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાનું નવીનીકરણનો શુભારંભ ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આ પ્રસંગમાં જી.પં. આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ કુંજડીયા, તાલુકા ભાજપા અધ્યક્ષશ્રી જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપા અઘ્યક્ષશ્રી પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, સરપંચશ્રી કલ્પેશભાઈ કાનાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનુભાઈ ડાવરા, શ્રી કાંતિભાઈ કાનાણી ( તાલુકદાર), તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી મહેશ ભાલાળા, શ્રી પ્રવીણભાઈ ભાલાળા, શ્રી કનુભાઈ ગોરી, શ્રી અંકિતભાઈ કાનાણી, સંજયભાઈ લહેરી, કેરાળા સરપંચશ્રી ધીરુભાઈ, ધનજીભાઈ વઘાસીયા, નાથાભાઈ સોરઠીયા, ભરતભાઈ ડાવરા સહિતનાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ "અટલધારા" કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

ડીપફેક્સ પર કેન્દ્ર સરકાર એલર્ટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય
ડીપફેક્સ પર કેન્દ્ર સરકાર એલર્ટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય
November 23, 2023

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડીપફેક સમાજમાં મોટો ખતરો ઉભો થયો છે. ખોટો ઓડિયો કે વિડિયો બનાવવામાં આવે છે, જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે. આની સામે વહેલી તકે પગલાં લેવાની જરૂર છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express