Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

આ સોદાથી ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડ તેની ક્ષમતાઓ વિસ્તારશે, જ્યારે ભારત બાયોટેક ગ્રૂપ ભારતની ગ્રોથ સ્ટોરીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે

Mumbai July 26, 2023
ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ  કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

તામિલનાડુ સ્થિત નિટવેર ફર્મ ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડે ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને આશરે 20 ટકા હિસ્સાનાં વેચાણ માટે ભાગીદારી કરી છે. ઇસ્ટમેન એક્સપોર્ટ્સ હિસ્સા વેચાણમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે, બેકવર્ડ ઇન્ટીગ્રેશન અને ગ્રાહકો મેળવવા માટે કરશે. જ્યારે અન્ય દેશો નરમાઇનો સામનો કરી રહ્યા છે ત્યારે આ ફન્ડથી કંપનીને વૈશ્વિક એપેરેલ ઉદ્યોગમાં તેની હાજરી વધારવામાં અને એક જ દેશને બદલે અન્ય દેશમાં પણ ઉત્પાદનનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની ચાઇના પ્લસ સ્ટ્રેટેજી અપનાવવામાં આવશે.

ઇસ્ટમેન એક્સપોર્ટ્સના ચેરમેન એન ચંદ્રને જણાવ્યું હતું કે, “આ રોકાણ અમારા બિઝનેસમાં વિશ્વાસનું મજબૂત પ્રમાણ છે. અમે ભારત બાયોટેક ગ્રૂપ સાથે ભાગીદારી કરતાં રોમાંચ અનુભવી રહ્યા છીએ. આ ફ્ન્ડનો ઉપયોગ અમારી ક્ષમતાને મજૂબત કરવા, બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટે અને નવાં બજારો સુધી પહોંચવા માટે કરવામાં આવશે. અમે અમેરિકામા ઓફિસ સ્થાપી છે અને ટૂંક સમયમાં યુકે ઓફિસ પણ શરૂ કરીશું. ભારતે યુએઇ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હોવાથી અમે પશ્ચિમ એશિયામાં પણ પ્રવેશવા પર વિચારીશું.”

ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા હોવાથી કંપની ઓસ્ટ્રેલિયા, જાપાન, યુએઇ અને યુરોપિયન બજારોમાં પ્રવેશવા માટે પણ આતુર છે. ભારત બાયોટેકનાં મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ જણાવ્યું હતું કે, “અમે વિવિધ ઉદ્યોગોમાં મેક ઇન ઇન્ડિયા સ્ટ્રેટેજી માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છીએ. ભારત કપાસ આધારિત તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન કરતાં જૂજ વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ દેશોમાંનો એક છે અને અમારું વિઝન આ ઉદ્યોગની વૃધ્ધિ કરવાનું અને વિશ્વને ઉત્પાદનમાં સહાય કરવાનું છે. ગ્રામીણ અને અર્ધ શહેરી સમુદાયો, ખાસ કરીને મહિલાઓને મદદ કરવાનું અમારું વિઝન આ ભાગીદારી દ્વારા સાકાર થશે, જેનાં દ્વારા અમે 10,000 મહિલાઓને રોજગારી પૂરી પાડીશું.”

બંને કંપનીઓ વચ્ચે થયેલા શેર પરચેઝ એગ્રીમેન્ટને ભારતીય સ્પર્ધા પંચ દ્વારા ‘ગ્રીન ચેનલ’ રૂટ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ રુટ અંતર્ગત સ્પર્ધા પંચને જાણ કરવામાં આવે પછી ટ્રાન્ઝેક્શનને મંજૂર થયેલો માનવામાં આવે છે અને સ્પર્ધા પર તેની કોઇ નોંધપાત્ર અસર થવાનું જોખમ હોતું નથી. આ સોદા પર અમલ થઈ ગયો છે અને બંને ટીમો બિઝનેસની વૃધ્ધિ માટે પાર્ટનરશીપ મોડલ પર કામ કરી રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ
new delhi
February 18, 2026

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ

ફેડએક્સે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પર ₹2,500 કરોડનું સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબ શરૂ કર્યું! 300,000 sq ft સુવિધા, 6,000+ રોજગારી, 3.25 MMT ક્ષમતા – દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ, US સાથે જોડાશે. CM દેવેન્દ્ર ફડણવીસ, રાજ સુબ્રમણ્યમે શિલાન્યાસ કર્યો – MSME નિકાસને બળ મળશે. વિગતો જુઓ.

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું
mumbai
February 18, 2026

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું

અંબુજા સિમેન્ટ્સે CSR અંતર્ગત ચંદ્રપુરની ઉપ્પરવાહી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM લેબ અને સિમેન્ટ કોંક્રીટ રોડનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ નવીન મોડેલ્સ રજૂ કરી પ્રભાવિત કર્યા – શાળાએ ‘માઝી શાળા’માં પ્રથમ સ્થાન જીતી ₹11 લાખનું ઇનામ મેળવ્યું. વિગતો જુઓ.

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી
new delhi
February 16, 2026

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી

ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી – જાન્યુઆરીમાં 36.56 અબજ, US ટેરિફ 50%થી 18% ઘટ્યા, EU કરાર 1 વર્ષમાં, UK કરાર એપ્રિલથી અમલમાં. ચીનના $1 ટ્રિલિયન વર્ચસ્વને મોટો પડકાર. વિગતો જુઓ.

Braking News

વેલેન્ટાઇન ડે પર iPhone 17 ભેટ આપો અને હજારો બચાવો! Flipkart-Vijay Sales પર બમ્પર ડિસ્કાઉન્ટ
વેલેન્ટાઇન ડે પર iPhone 17 ભેટ આપો અને હજારો બચાવો! Flipkart-Vijay Sales પર બમ્પર ડિસ્કાઉન્ટ
February 09, 2026

વેલેન્ટાઇન ડે 2026 પર iPhone 17 ભેટ આપવાનું વિચારો છો? Flipkart પર 256GB ₹82,900માં, Axis/SBI કાર્ડથી ₹3,000 ઑફ – ₹79,900માં મળે! Vijay Sales પર HDFC ₹4,000-₹4,500 ડિસ્કાઉન્ટ (EMI), HSBC ₹4,500 સુધી. Amazon પર હાલ ઉપલબ્ધ નથી. એક્સચેન્જ સાથે વધુ બચત! A19 ચિપ, 48MP કેમેરા, 120Hz ડિસ્પ્લે સાથેના લેટેસ્ટ સ્પેક્સ જાણો. વાંચો બેસ્ટ ડીલ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express