Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એપિગ્રાલ લિમિટેડે CPVC સંયોજનનાં ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

એપિગ્રાલ લિમિટેડે CPVC સંયોજનનાં ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

ભારતની અગ્રણી સંકલિત રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (અગાઉ મેઘમણી ફાઇનકેમ લિમિટેડ તરીકે જાણીતી હતી)એ ક્લોરિનેટેડ  પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) સંયોજનોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી.

New delhi August 31, 2023
એપિગ્રાલ લિમિટેડે CPVC સંયોજનનાં ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

એપિગ્રાલ લિમિટેડે CPVC સંયોજનનાં ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

ભારતની અગ્રણી સંકલિત રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (અગાઉ મેઘમણી ફાઇનકેમ લિમિટેડ તરીકે જાણીતી હતી)એ ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) સંયોજનોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. 35,000 TPAની ક્ષમતા સાથે CPVCના ઉત્પાદનનો પ્લાન્ટ ગુજરાતનાં દહેજમાં નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે.

એપિગ્રાલે જુલાઈ, 2022માં 30,000 TPAની CPVC રેઝિન ક્ષમતા ઊભી કરી હતી. ત્યારબાદ કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં ક્ષમતા વધારીને 75,000 TPA કરવાની જાહેરાત કરી હતી, જે રૂ. 25 કરોડના વધારાના મૂડીગત ખર્ચ સાથે CPVC સંયોજનના ઉત્પાદન માટે ઉપયોગ કરવાનો ભાગ બનશે. આ વિસ્તરણ સાથે એપિગ્રાલ દેશમાં CPVC રેઝિન અને CPVC સંયોજન એમ બંને પૂરાં પાડશે.

ઊંચી ઉષ્મા અને રસાયણોના અવરોધક CPVC રેઝિનનો બહોળો ઉપયોગ ઔદ્યોગિક અને સ્થાનિક ઉદ્દેશો માટે પાઇપ બનાવવા માટે થાય છે. ભારત CPVC રેઝિન અને CPVC સંયોજનની માગનો ચોખ્ખો આયાતકાર છે. એપિગ્રાલે CPVC સંયોજનોનાં ઉત્પાદનમાં પ્રવેશ કરવાની સાથે કંપનીનો ઉદ્દેશ સ્થાનિક પુરવઠાનું વોલ્યુમ ઉમેરવાનો છે, જેથી માગ અને પુરવઠા વચ્ચેનો ફરક દૂર કરવામાં મદદ મળશે.

આ અંગે એપિગ્રાલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૌલિક પટેલે કહ્યું હતું કેઃ “અમે એક વર્ષથી વધારે સમયથી આ બજારમાં મોટા પાયે પ્રદાન કરી રહ્યાં છીએ, જેથી અમે કિંમતી બજાર અને સેક્ટરની ઉપયોગી જાણકારી મેળવી શક્યાં છીએ. CPVCની વધતી ઉપયોગિતાની સાથે  ભારતમાં નિર્માણ ઉદ્યોગની મોટા પાયે વૃદ્ધિ આ વ્યવસાયના વધારાની પ્રચૂર તકો પૂરી પાડે છે.” 

શ્રી પટેલે ઉમેર્યું હતું કે, “આ વિસ્તરણ CPVC રેઝિનના અમારાં મૂડીગત ખર્ચ સાથે સમન્વય ધરાવે છે. એક મહત્વાકાંક્ષી અને ગતિશીલ કંપની તરીકે અમે અમારી વૃદ્ધિને સતત જાળવવા ભવિષ્યમાં વધારે વિસ્તરણ કરીશું એવી અપેક્ષા છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

ઓલિમ્પિક ટ્રાયલ કુસ્તીબાજોની અરજી પર હાઈકોર્ટ કડક, WFI અને કેન્દ્ર પાસેથી માંગ્યા જવાબ
ઓલિમ્પિક ટ્રાયલ કુસ્તીબાજોની અરજી પર હાઈકોર્ટ કડક, WFI અને કેન્દ્ર પાસેથી માંગ્યા જવાબ
March 04, 2024

કોર્ટના જસ્ટિસ સચિન દત્તાએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા WFIની બાબતોનું સંચાલન કરવા માટે રચાયેલી સમિતિ પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 માર્ચે થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express