Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઇન્ટેલિજન્ટ ફૂડ સપ્લાય નેટવર્ક FarMart તેના ટેક પ્લેટફોર્મ સૌદાબુકના લોંચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. દેશના ફૂડ સેક્ટરના આધુનિકીકરણની દિશામાં એક મજબૂત કદમ ભરતાં FarMart ભારતમાં તમામ ફૂડ પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે તેનું પોતાનું ઇઆરપી (ફારમાર્ટઓએસ) ખોલી રહ્યું છે.

New delhi July 26, 2023
FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે  ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઇન્ટેલિજન્ટ ફૂડ સપ્લાય નેટવર્ક FarMart તેના ટેક પ્લેટફોર્મ સૌદાબુકના લોંચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. દેશના ફૂડ સેક્ટરના આધુનિકીકરણની દિશામાં એક મજબૂત કદમ ભરતાં FarMart ભારતમાં તમામ ફૂડ પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે તેનું પોતાનું ઇઆરપી (ફારમાર્ટઓએસ) ખોલી રહ્યું છે. સૌદાબુક ભારતનું પ્રથમ અને એકમાત્ર ટેક્નોલોજી સોલ્યુશન છે, જે ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સેવા પૂરી પાડે છે.

ભારતનું ફૂડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર મર્યાદિત ઓટોમેશન, જટિલ સપ્લાય ચેઇન અને વિતરણની સમસ્યાઓ જેવાં પડકારોનો સતત સામનો કરે છે. ત્રણ મિલિયનથી વધુ ફૂડ પ્રોસેસિંગ બિઝનેસિસમાં ઘણાં પેઢીઓથી કુટુંબની માલીકીની એન્ટરપ્રાઇઝ છે, જેમની સાથે આ સેક્ટર 500 અબજ ડોલરના માર્કેટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઘરેલુ વપરાશમાં વધારો અને નિકાસની તકોમાં વિસ્તરણ ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિને બળ આપતું હોવા છતાં આ ક્ષેત્રમાં ટેકની સ્વિકાર્યતા અને ઓટોમેશન મર્યાદિત છે.

FarMartના સૌદાબુકનો ઉદ્દેશ્ય તેનું ઇઝી-ટુ-યુઝ પ્લેટફોર્મ ઓફર કરીને આ પરિસ્થિતિમાં બદલાવ લાવીને ફૂડ પ્રોસેસર્સ માટે સમગ્ર વર્કફ્લોના ડિજિટાઇઝેશનની સુવિધા પ્રદાન કરવાની છે. સૌદાબુક દ્વારા ઇન્ટેલિજન્ટ પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ અપનાવીને બિઝનેસિસ ઉત્તમ ગુણવત્તા અને ડિલિવરી કંટ્રોલ મેળવી શકે છે, જેથી તેઓ ઇન્ડસ્ટ્રીની માગ સાથે ગતિ જાળવી રાખવા સક્ષમ રહે છે.

ઇન્ડસ્ટ્રી લીડર તરીકે FarMartએ ડેટા અને કોમર્સ પ્રોડક્ટ્સની રચના કરી છે, જેથી ઉચ્ચ ગુણવત્તા અને માન્યતા-પ્રાપ્ત કૃષિ પેદાશોની ડાયરેક્ટ ફાર્મ-ટુ-બિઝનેસ સપ્લાય ચેઇન સ્થાપિત કરી શકાય. તે 3.2 મિલિયન ખેડૂતો અને 250,000 ગ્રામ્ય સ્તરના એગ્રીગેટર્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે, જેઓ પ્લેટફોર્મ ઉપર તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે તેમજ 2000થી વધુ પ્રોસેસર્સ અને મોટા ફૂડ બિઝેનેસિસ પ્લેટફોર્મ ઉપરથી ખરીદી કરે છે. સૌદાબુક સાથે ભારતીય ફૂડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને ભારતીય કૃષિ સમુદાયો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે.

આ લોંચ વિશે FarMartના સહ-સ્થાપક અને સીઇઓ અલેખ સંઘેરાએ કહ્યું હતું કે, “સૌદાબુક સાથે અમે એક સમાવિષ્ટ અને સમૃદ્ધ ફૂડ ઇકોનોમીની કલ્પના કરી રહ્યાં છીએ, જ્યાં દરેક હીતધારકને અદ્યતન ટેક્નોલોજીનો લાભ થાય. અમારું મક્કમપણે માનવું છે કે ડિજિટાઇઝેશન આપણા અર્થતંત્રમાં ફૂડ અને કૃષિનું યોગદાન બમણું કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે તથા તેનાથી ખેડ઼ૂતોની આવકમાં વધારો થશે તથા વિશ્વભરમાં સુરક્ષિત અને પોષણયુક્ત આહારની એક્સેસ સુનિશ્ચિત કરી શકાશે.”

યુપી રોલર ફ્લોર મિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જૈને કહ્યું હતું કે, “હાલમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખૂબજ વિખરાયેલી છે અને ધીમે-ધીમે ડિજિટલની દિશામાં આગળ વધી રહી છે. હું સૌદાબુકની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું કારણકે આ ટેક્નોલોજી મૂલ્યને અનલોક કરવાની તથા આપણી ઇન્ડસ્ટ્રીને વધુ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર દેશમાં સોર્સિંગ નેટવર્ક સ્થાપિત કરવા FarMartના ના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડને જોતાં સૌદાબુક ચોક્કસપણે મેક ઇન ઇન્ડિયા પ્રત્યે તેમની કટીબદ્ધતાને નવી ઊંચાઇએ લઇ જશે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

ફોરમ મોલ, કોલકતા ખાતે પામ ઓઈલ અવેરનેસ  પ્રોગ્રામ  મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા પહેલ
ફોરમ મોલ, કોલકતા ખાતે પામ ઓઈલ અવેરનેસ પ્રોગ્રામ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા પહેલ
October 06, 2023

પામ તેલ ઉદ્યોગ તેના પૂરતા આર્થિક પ્રભાવ અને કિફાયતીપણાને લીધે વૈશ્વિક વેપારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે પામ તેલના અસલીલાભો વિશે ગ્રાહકોને માહિતગાર કરવાના પ્રયાસમાં ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કોલકતાના ફોરમ કોર્ટયાર્ડ મોલમાં ગ્રાહક જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express