Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • બાપ કે હેવાન: બાળકના રડવાથી ઊંઘમાં પડી ખલેલ, કુહાડીથી કાપ્યું ગળું

બાપ કે હેવાન: બાળકના રડવાથી ઊંઘમાં પડી ખલેલ, કુહાડીથી કાપ્યું ગળું

એક પિતાએ તેના બાળકની હત્યા એટલા માટે કરી કે તેના રડવાથી તેની ઊંઘમાં ખલેલ પડી. પિતાએ ગુસ્સામાં કુહાડી વડે બાળકનું ગળું કાપી નાખ્યું.

Uttar pradesh October 28, 2024
બાપ કે હેવાન: બાળકના રડવાથી ઊંઘમાં પડી ખલેલ, કુહાડીથી કાપ્યું ગળું

બાપ કે હેવાન: બાળકના રડવાથી ઊંઘમાં પડી ખલેલ, કુહાડીથી કાપ્યું ગળું

ઉત્તર પ્રદેશના બાંદાને અડીને આવેલા ચિત્રકૂટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના 5 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, રાત્રે બાળકના રડવાના કારણે તેની ઊંઘમાં ખલેલ પહોંચતા પિતા ગુસ્સે થયા હતા. ઊંઘમાં ખલેલ પડતાં ગુસ્સામાં પિતાએ કુહાડી વડે પોતાના જ પુત્રનું ગળું કાપી નાખ્યું. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

પોલીસે સોમવારે આ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે મૌ પોલીસ સ્ટેશન વિસ્તારના દુવારી ગામમાં પિતાએ પોતાના બાળકની હત્યા કરી નાખી. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય રાજકુમાર નિષાદે તેના 5 વર્ષના પુત્રની ગરદન કુહાડીથી કાપીને હત્યા કરી નાખી હતી.

પોતાની જાતને પણ લગાડી આગ

મળતી માહિતી મુજબ, પુત્રનું ગળું કાપ્યા બાદ આરોપીએ પોતાને એક રૂમમાં બંધ કરીને આગ લગાવી દીધી હતી. અવાજ સાંભળીને આજુબાજુના ગ્રામજનોએ રૂમનો દરવાજો ખોલ્યો અને રાજકુમાર નિષાદને બચાવ્યો. આ પછી આરોપીને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકની હત્યા માટે વપરાયેલી કુહાડી પણ મળી આવી છે.

આરોપીએ શું કહ્યું?

પોલીસે બાળકની હત્યાના આરોપી રાજકુમાર નિષાદની ધરપકડ કરી ત્યારે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ જણાવ્યું કે રાત્રે સૂતી વખતે તેનો પુત્ર રડવા લાગ્યો, જેના કારણે તેણે ગુસ્સામાં આવીને કુહાડીથી તેની ગરદન કાપી નાખી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઉત્તરાખંડમાં કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર પર જીવલેણ હુમલો, ICU માં દાખલ; પોલીસે અનેક શકમંદોની કરી અટકાયત!
uttarakhand
January 20, 2026

ઉત્તરાખંડમાં કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર પર જીવલેણ હુમલો, ICU માં દાખલ; પોલીસે અનેક શકમંદોની કરી અટકાયત!

રુદ્રપુર માં કોંગ્રેસ ધારાસભ્ય તિલક રાજ બેહરના પુત્ર સૌરભ પર હુમલો. SSP મણિકાંત મિશ્રાએ આરોપીઓને પકડવા ખાસ ટીમો બનાવી.

૧૧ મહિનાના દીકરાને ઝેર આપીને ફાંસી લગાવી, ઘરેલું ઝઘડાથી કંટાળીને મહિલાએ ભયાનક પગલું ભર્યું
hyderabad
January 10, 2026

૧૧ મહિનાના દીકરાને ઝેર આપીને ફાંસી લગાવી, ઘરેલું ઝઘડાથી કંટાળીને મહિલાએ ભયાનક પગલું ભર્યું

હૈદરાબાદમાં મીરપેટ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. સુષ્મિતા નામની મહિલાએ પારિવારિક ઝઘડાથી તંગ આવીને તેના 11 મહિનાના પુત્ર નંદાને ઝેર આપીને પછી ફાંસી લગાવી દીધી. પરિવારે આને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા તરીકે ગણાવી છે અને પતિ યશવંત રેડ્ડી પર આરોપ લગાવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

નર્મદા પોલીસની મોટી સફળતા: સામોટ પાસે બોલેરોમાંથી 5.56 લાખનો દારૂ ઝડપાયો, 2 ની ધરપકડ
gandhinagar
January 06, 2026

નર્મદા પોલીસની મોટી સફળતા: સામોટ પાસે બોલેરોમાંથી 5.56 લાખનો દારૂ ઝડપાયો, 2 ની ધરપકડ

નર્મદા એસપીની સૂચનાથી ડેડીયાપાડા પોલીસે સામોટ ગામે વોચ ગોઠવી મહારાષ્ટ્રની બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Braking News

Q3 પરિણામો: ટાટા ગ્રૂપની આ મોટી કંપની રૂ. 2502 કરોડના નુકસાનમાંથી નફામાં પાછી આવી
Q3 પરિણામો: ટાટા ગ્રૂપની આ મોટી કંપની રૂ. 2502 કરોડના નુકસાનમાંથી નફામાં પાછી આવી
January 24, 2024

ટાટા સ્ટીલ Q3 પરિણામો: કંપનીએ આ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 522.1 કરોડનો નફો નોંધાવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express