ગતિએ 1000 પીનકોડનો ઉમેરો કરી ડાયરેક્ટ કવરેજમાં વધારો કર્યો
ઓલકાર્ગો ગ્રૂપ કંપની અને ભારતની પ્રીમિયર એક્સપ્રેસ લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક ગતિ લિમિટેડે તેના ડાયરેક્ટ ડિલિવરી કવરેજ નેટવર્કમાં 1000 પીનકોડ ઉમેરીને તેના ડાયરેક્ટ કવરેજમાં 25 ટકાનો વધારો કર્યો છે. ગતિના અજોડ ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને સર્વિસ ડિલિવરી ક્ષમતાઓ સાથે બિઝનેસિસ દેશભરમાં કાર્યક્ષમ અને ટકાઉ રૂતે તેમની કામગીરીમાં વધારો કરી શકશે.

પીનકોડ સુધી ગતિના ડાયરેક્ટ ડિલિવરી લાભ લેતાં બિઝનેસિસ તેમની સપ્લાયને વધુ ઝડપી, સુરક્ષિત અને ખર્ચ-કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. 5140 પીનકોડ સુધી ડાયરેક્ટ ડિલિવરી સાથે હવે ગ્રાહકો ટ્રાન્ઝિટ સમય, વિશ્વસનીયતાનો લાભ મેળવી શકે છે તેમજ વધુ વિશાળ નેટવર્ક સાથે તેમના બિઝનેસને વધારી શકે છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ગતિ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પિરોજશો સરકારીએ કહ્યું હતું કે, 1000થી વધુ ડાયરેક્ટ ડિલિવરી પીનકોડ સાથે અમે દેશભરમાં અમારા ડાયરેક્ટ ડિલિવરી નેટવર્કની પહોંચમાં વધારો કર્યો છે. ગ્રાહકોને ઝડપી અને ડાયરેક્ટ એક્સેસ પ્રદાન કરવાના ગતિના પ્રયાસો જળવાઇ રહેશે. મજબૂત નેટવર્કના નિર્માણ સાથે અમે વિશાળ એન્ટરપ્રાઇઝિસને કાર્યક્ષમતા ડિલિવર કરવાની સાથે-સાથે નાના અને મધ્યમકદના બિઝનેસિસને મજબૂત પણ કરી રહ્યાં છીએ, જેથી આર્થિક વૃદ્ધિને વેગ આપી શકાય.
ગતિ ભારતમાં 739 જિલ્લાઓમાંથી 735 જિલ્લાઓને આવરી લેતાં 19800 પીનકોડ ઉપર ઝડપી અને વિશ્વસનીય ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસનું વિશાળ સર્વિસ નેટવર્ક પ્રદાન કરે છે. ઓલકાર્ગો પરિવારના ભાગરૂપે ડાયરેક્ટ પહોંચમાં વધારો એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિગ્રેટેડ લોજીસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે ગતિની ઉપસ્થિતિને વધુ મજબૂત કરે છે, જે તેના ગ્રાહકોને 180 દેશોમાં નેટવર્કની એક્સેસ આપે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.