Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક

ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક

ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ NSE ઇમર્જ પર SME IPO લાવી રહ્યું છે: ₹83-88 પ્રાઇસ બેન્ડ, ₹33.83 કરોડ ઇશ્યૂ સાઇઝ. 4થી 6 ફેબ્રુઆરી 2026 સુધી સબસ્ક્રિપ્શન ખુલશે. FY25માં ₹461 કરોડ ટર્નઓવર અને ₹7.62 કરોડ PAT સાથે મજબૂત ગ્રોથ. વર્કિંગ કેપિટલ અને એક્સપાન્શન માટે ફંડ્સ. વિગતો અને અરજી તેમજ વધું માહિતી માટે અહીં વાંચો. 

Ahmedabad January 31, 2026
ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક

ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક

અમદાવાદ : ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ, દિલ્હી સ્થિત સોનાના જ્વેલરી ઉત્પાદક તથા ડિઝાઈનર નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડના ઇમર્જ પ્લેટફોર્મ (એનએસઈ ઇમર્જ) પર તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ (આઇપીઓ)ની જાહેરાત કરે છે.

કંપની રૂ.10ની ફેસ વેલ્યૂ ધરાવતા 38,44,800 ઇક્ટિવિટી શેરને પ્રતિશેર રૂ.83થી રૂ.88ના પ્રાઈઝ બેન્ડ સાથે રૂ.3,383.42 લાખ ઉભા કરવાનો પ્રસ્તાવ રાખી રહી છે. આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 4થી ફેબ્રુઆરી, 2026ના રોજ ખૂલશે અને 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2026ના રોજ બંધ થશે.

2010માં સ્થાપવામાં આવેલી ગ્રોવર ચેઇન કંપની અને 2021માં ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ તરીકે સ્થાપવામાં આવેલી કંપની એ એક સંપૂર્ણ- સ્પેક્ટ્રમ જ્વેલરી બ્રાન્ડ તરીકે વિકસિત થઈ છે, જે નવી દિલ્હીના કરોલ બાગ અને ચાંદની ચોકમાં તેના શોરૂમમાં સોનાના, સ્ટડેડ તથા સેમી-ફિનિશ્ડ આભૂષણ ઓફર કરે છે. કંપની દિલ્હીના લોરેન્સ રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે સંપૂર્ણ સંકલિત એવું ઇન-હાઉસ ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સુવિધાનું સંચાલન કરે છે.

નાણાકીય વર્ષ 2024-25 માટે, કંપનીએ રૂ.46,080.29 લાખનું ટર્નઓવર કર્યું છે અને કરવેરા બાદનો નફો રૂ.762.28 લાખ થયો હતો, જે કંપનીની સતત વૃદ્ધિ અને મજબૂત નાણાકીય પફોર્મન્સ દર્શાવે છે.

આઇપીઓથી મળેલી નેટ પ્રોસીડ્સનો ઉપયોગએ કાર્યકારી મૂડીની જરૂરિયાતો તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.

આ બાબત વિશે શ્રી દીપક કુમાર ગ્રોવર, મેનેજિંગ ડિરેક્ટર, ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ કહે છે, ‘નાના ઉત્પાદન સેટઅપથી રૂ.450 કરોડથી પણ વધુની કંપની સુધીનો અમારો પ્રવાસ એ નવીન શોધ, ગુણવત્તા તથા વિશ્વસનિયતા પ્રત્યેના અમારા સમર્પણને દર્શાવે છે. આઇપીઓએ એક નવા અધ્યાયને ચિન્હિત કરે છે, કારણકે અમે અમારા રિટેલ ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કરીએ છીએ અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રિય બજારોમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવીએ છીએ.”

એક મજબૂત પાયો અને દૂરંદેશી નેતૃત્વના સમર્થનની સાથે, ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ ભારત અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં તેની હાજરી વિસ્તારવા માટે તૈયાર છે, જે વૈશ્વિક સ્તરે ભારતના સોનાના કલાત્મક વારસાનું પ્રતિબિંબ બની રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

વડિયા ગામે પાણીની લાઈનની કામગીરી ગ્રામ પંચાયતે અટકાવી,નવા રોડની બાજુમાં લાઈન કરતા ગ્રામજનોમાં રોષ
વડિયા ગામે પાણીની લાઈનની કામગીરી ગ્રામ પંચાયતે અટકાવી,નવા રોડની બાજુમાં લાઈન કરતા ગ્રામજનોમાં રોષ
August 26, 2023

વર્ષો પછી રોડ બન્યો તો એજન્સી રોડની આજુબાજુ માટી પુરાણ કર્યું નહિ જેમાં આ પાણી યોજના વાળી એજન્સીએ ખોદકામ કરી રોડને નુકસાન પહોચાડ્યું, બાહ્ય એજન્સીઓ ગ્રામપંચાયતને પૂછ્યા વગર આડેધડ કામ કરીને વેઠ ઉતારીને જતી રહે છે અને છેલ્લે વેઠવાનો વારો ગ્રામજનોને આવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express