Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આરજીબી-મિનીએલઈડીના ફાઉન્ડર હાઈસેન્સે ભારતમાં UX ULED સીરિઝ રજૂ કરી

આરજીબી-મિનીએલઈડીના ફાઉન્ડર હાઈસેન્સે ભારતમાં UX ULED સીરિઝ રજૂ કરી

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસમાં ગ્લોબલ લીડર અને આરજીબી-મિની એલઈડી ટીવીના પ્રણેતા હાઈસેન્સે ભારતમાં તેની ફ્લેગશીપ UX ULED સીરીઝ લોન્ચ કરી છે.

New delhi August 29, 2025
આરજીબી-મિનીએલઈડીના ફાઉન્ડર હાઈસેન્સે ભારતમાં UX ULED  સીરિઝ રજૂ કરી

આરજીબી-મિનીએલઈડીના ફાઉન્ડર હાઈસેન્સે ભારતમાં UX ULED સીરિઝ રજૂ કરી

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસમાં ગ્લોબલ લીડર અને આરજીબી-મિની એલઈડી ટીવીના પ્રણેતા હાઈસેન્સે ભારતમાં તેની ફ્લેગશીપ UX ULED સીરીઝ લોન્ચ કરી છે. રૂ. 29,99,999ની કિંમતના ફ્લેગશીપ 116" મોડલ સાથે 100" અને 116" સાઈઝમાં ઉપલબ્ધ યુએક્સ સીરીઝ આરજીબી-મિનીએલઈડી ટેક્નોલોજીને દરેક ભારતીયોના ઘરમાં પહોંચાડશે. જે એઆઈ સંચાલિત પ્રોસેસિંગ સાથે એડવાન્સ બેકલાઈટ ઈનોવેશન ઘરે જ એન્ટરટેઈનમેન્ટ એક્સપિરિયન્સને વધુ મનોરંજક બનાવશે.
 
યુએક્સ પરંપરાગત સિંગલ-કલર LEDsથી વિપરીત, હજારો ડિમિંગ ઝોનમાં લાલ, લીલો અને વાદળી મીની-LEDsનો ઉપયોગ કરે છે. જેના લીધે ઉદ્યોગ-અગ્રણી 95% BT.2020 કલર કવરેજ અને 8,000 nits સુધીની બ્રાઈટનેસ મળે છે. પરિણામે સિનેમા-ગ્રેડ ચોકસાઈ, આબેહૂબ અને શુદ્ધ રંગો, 3×26-બીટ કંટ્રોલ સાથે ચોક્કસ ડિમિંગ, ઊર્જા-કાર્યક્ષમ બ્રાઈટનેસ અને આંખને અનુકૂળ આછી બ્લ્યૂ લાઈટ ટેક્નોલોજીનો લાભ મળે છે.
 
હાઈસેન્સ ઈન્ડિયાના સીઈઓ પંકજ રાણાએ જણાવ્યું હતું કે, “યુએક્સ સીરિઝ ભારતમાં અત્યાધુનિક AI અને નેકસ્ટ-જનરેશન ડિસ્પ્લે ટેક્નોલોજીસ સાથે ઘરમાં એન્ટરટેઈનમેન્ટમાં પરિવર્તન લાવવાના વિઝનનો પુરાવો છે. ઇમર્સિવ આરજીબી-મિનીએલઈડી કલર ચોકસાઇથી લઈને અદ્યતન AI ઑપ્ટિમાઇઝેશન અને નેક્સ્ટ લેવલના ગેમિંગ પર્ફોર્મન્સ સુધી યુએક્સ સીરિઝ મહાન મૂલ્યો પ્રદાન કરે છે અને ગ્રાહક અનુભવમાં પણ વધારો કરે છે.”

આરજીબી-મિનીએલઈડીની પાછળ વૈશ્વિક સ્તરે અગ્રણી ટેકનોલોજી

·         ચોક્કસ, કાર્યક્ષમ આરજીબી મિશ્રણ માટે આરજીબી-મિનીએલઈડી ચીપસેટ.
·         હાઈસેન્સનું વિશિષ્ટ H7 પિક્ચર ક્વોલિટી ચીપસેટ, ઊંડાઈ અને સ્પષ્ટતા માટે 2-TOPS NPU દ્વારા સંચાલિત.
·         દાયકાઓથી પર્ફેક્ટ યુએલઈડી કલર રિફાઈનમેન્ટ પ્રોસેસ અજોડ રંગ ચોકસાઇ માટે બેકલાઇટિંગ અને એલસીડીના સ્તરોને સિંક્રનાઇઝ કરે છે.

એડવાન્સ્ડ ડિસ્પ્લે અને સ્માર્ટ ફીચર્સ

યુએક્સનું હૃદય હાઈ-વ્યૂ એઆઈ એન્જિન X છે, જે વાસ્તવિક સમયમાં પિક્ચર, અવાજ અને ઊર્જા કાર્યક્ષમતાને ફાઇન-ટ્યુન કરે છે, સ્પોર્ટ્સ, મૂવીઝ અથવા ગેમિંગ જોતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન સુનિશ્ચિત કરે છે. હાઈસેન્સ આરજીબી-મિનીએલઈડી ટીવીનું મોટા પાયે ઉત્પાદન કરનારી પ્રથમ બ્રાન્ડ છે.

ઓડિયો માટે યુએક્સ ડેવિયલ્ટ સાથે કો-એન્જિનિયર્ડ તેની 6.2.2 ચેનલ સિનેસ્ટેજ X સરાઉન્ડ સિસ્ટમ મારફત સિનેમા-ગ્રેડ સાઉન્ડ સુનિશ્ચિત કરે છે. ટોપ-ફાઈરિંગ સ્પીકર્સ અને બિલ્ટ-ઈન સબવુફર ઈમર્સિવ, મલ્ટીડાયમેન્શિયલ સાઉન્ડ રજૂ કરે છે. જ્યારે વિસા સાઉન્ડસેન્ડ અને ઈએઆરસી વધુ સીમલેસ, હાઈ-ક્વોલિટી વાયરલેસ ઓડિયો આપે છે.
 
PANTONE™-સાથે 3ડી કલર માસ્ટર પીઆરઓ ચોકસાઈ, HDR10+, ડોલ્બી વિઝન IQ, IMAXમાં વધારો કરે છે તેમજ સરળ આબેહૂબ પ્લેબેક માટે MEMC દ્વારા વિઝ્યુઅલ પર્ફોર્મન્સમાં વધારો કરે છે.

આ ટીવી VIDAA સ્માર્ટ OS પર સંચાલિત છે, જે મનોરંજનની ઝડપી, સુરક્ષિત ઍક્સેસ, હિન્દી સહિત 28 ભાષાઓ માટે સપોર્ટ અને ઉદ્યોગ-અગ્રણી આઠ વર્ષની અપડેટ ગેરંટી પૂરી પાડે છે.

ગેમિંગ એક્સેલન્સ

ગેમર્સ માટે યુએક્સ VRR સાથે 165Hz ગેમ મોડ અલ્ટ્રા, ટીયર-ફ્રી ગેમપ્લે માટે AMD ફ્રીસિંક પ્રીમિયમ પ્રો અને રીઅલ-ટાઇમ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ માટે સમર્પિત ગેમ બાર ઓફર કરે છે.

ટકાઉપણું તેના મૂળમાં

ટકાઉપણું પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ યુએક્સમાં સોલાર-સંચાલિત, USB-C રિચાર્જેબલ રિમોટ ફીચર્સ ધરાવે છે, જે નિકાલજોગ બેટરીનો બગાડ ઘટાડે છે. તે પર્યાવરણને અનુકૂળ નિયંત્રણ પ્રદાન કરે છે.

ઉપલબ્ધતા અને કિંમત

હાઈસેન્સ યુએક્સ યુએલઈડી આરજીબી-મિનીએલઈડી સીરિઝ 100" અને 116"ની સાઈઝમાં ઉપલબ્ધ હશે. જેની કિંમત રૂ. 9,99,999થી 29,99,999 સુધી રહેશે. પસંદગીના ઓફલાઈન રિટેલર્સ અને એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

તમારા ફેસબુક પ્રોફાઇલ ફોટોને એનિમેટેડ બનાવો, મેટા AI થી બદલાઈ જશે શેરિંગનો અંદાજ
new delhi
February 13, 2026

તમારા ફેસબુક પ્રોફાઇલ ફોટોને એનિમેટેડ બનાવો, મેટા AI થી બદલાઈ જશે શેરિંગનો અંદાજ

હવે તમારો ફેસબુક પ્રોફાઇલ ફોટો જીવંત બની જશે! મેટા AIની નવી સુવિધા સાથે ફોટોને એનિમેટ કરો, પોસ્ટમાં ખરતા પાંદડા કે મોજા ઉમેરો – યુવાનોને આકર્ષવાની મોટી પહેલ.

Oppo K14x 5G લોન્ચ, 6500mAh બેટરી સાથે બજેટમાં બોમ્બ, Realme-Vivoને ટક્કર – ₹14,999થી શરૂ
ahmedabad
February 10, 2026

Oppo K14x 5G લોન્ચ, 6500mAh બેટરી સાથે બજેટમાં બોમ્બ, Realme-Vivoને ટક્કર – ₹14,999થી શરૂ

Oppo K14x 5G લોન્ચ. 6500mAh બેટરી + 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે ₹14,999 (4GB/128GB) અને ₹16,999 (6GB/128GB)માં ઉપલબ્ધ. IP64 રેટિંગ, 120Hz LCD, 50MP કેમેરા, MediaTek Dimensity પ્રોસેસર. બેંક ઑફર સાથે ₹1500 ડિસ્કાઉન્ટ! Realme P4x-Vivo T4x માટે મોટી ટક્કર. ફ્લિપકાર્ટ-ઓપ્પો સાઇટ પર ખરીદો. વાંચો વિગતો.

Pixel 9a હવે ₹36,999માં. Pixel 10a આવે તે પહેલાં મોટું ડિસ્કાઉન્ટ, ₹13,000 સુધીની સેવિંગ – અત્યારે જ ખરીદો
new delhi
February 09, 2026

Pixel 9a હવે ₹36,999માં. Pixel 10a આવે તે પહેલાં મોટું ડિસ્કાઉન્ટ, ₹13,000 સુધીની સેવિંગ – અત્યારે જ ખરીદો

Pixel 10a લોન્ચ પહેલાં Pixel 9aની કિંમતમાં મોટો ઘટાડો. ₹49,999થી ઘટીને ₹36,999 (HDFC ઑફર સાથે ₹36,999 સુધી), કુલ ₹13,000 સુધીની બચત. 6.3-ઇંચ 120Hz AMOLED, Tensor G4, 48MP કેમેરા, 5100mAh બેટરી સાથે પ્રીમિયમ અનુભવ. એક્સચેન્જ ઑફર પણ ઉપલબ્ધ! વાંચો વિગતો અને ખરીદો.

Braking News

રક્ષા બંધન બોલિવૂડ: કરીના કપૂર અને સારા અલી ખાનની હ્રદયસ્પર્શી ઉજવણી
રક્ષા બંધન બોલિવૂડ: કરીના કપૂર અને સારા અલી ખાનની હ્રદયસ્પર્શી ઉજવણી
August 31, 2023

કરીના કપૂર અને સારા અલી ખાને તેમના હૃદયસ્પર્શી ઉજવણીની ઝલક શેર કરી હોવાથી રક્ષાબંધનનો આનંદ બોલીવુડની દુનિયામાં છવાઈ ગયો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express