Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી

ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી

G20 દેશોમાંથી 70 સહિત 450 સહભાગીઓએ જાગૃતિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રામાં ભાગ લીધો,આ પહેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

Ahmedabad November 10, 2023
ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી

ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી

અમદાવાદ : G20 સમિટનો સંદેશ ફેલાવવા અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને ઈન્ક્લુઝીવ ગ્રોથના વિઝનને અનુરૂપ ઉદ્યોગસાહસિકોની આગેવાની હેઠળની ઐતિહાસિક ટ્રેન યાત્રા આજે અમદાવાદ પહોંચી છે. ભારતભરમાં 8000 કિલોમીટરની આ યાત્રા 28 ઓક્ટોબરે મુંબઈથી શરૂ થઈ હતી અને 10મી નવેમ્બરે મુંબઈમાં પૂરી થશે. G20 દેશોમાંથી 70 સહિત કુલ 450 સહભાગીઓ  આંત્રપ્રિન્યોરશિપ ટ્રેનની મુસાફરીમાં ભાગ લીધો છે.

વૈશ્વિક સ્તરે આંત્ર્પ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા જી20, સ્ટાર્ટઅપ 20 અને જાગૃતિ સેવા સંસ્થાએ સાથે મળી આ 14 દિવસીય રેલ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા દ્વારા, સહભાગીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંપર્કમાં આવશે, તેમજ ઈન્ક્લુઝીવ પ્રક્રિયાઓ અને ગ્લોબલ નેટવર્કિંગ વિશે માહિતી પ્રાપ્ત કરશે. દિલ્હીથી જાહેર કરવામાં આવેલી ઘોષણામાંથી અન્ય વિષયો સાથે ઈન્ક્લુઝીવ એન્ટરપ્રાઈઝ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રવાસ લાઇફ (LIFE) દ્વારા સ્પેસ, ડિજિટલમાં ભારતની ક્ષમતાઓ અને ટકાઉ ગ્રોથ પર ફોકસ કરશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

SBIની અનોખી પહેલ, બેંક કર્મચારીઓ ચોકલેટ સાથે સમયસર લોન EMI ચૂકવતા ન હોય તેવા લોકોના ઘરે પહોંચશે
SBIની અનોખી પહેલ, બેંક કર્મચારીઓ ચોકલેટ સાથે સમયસર લોન EMI ચૂકવતા ન હોય તેવા લોકોના ઘરે પહોંચશે
September 18, 2023

SBI Loan Repayment: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ કહ્યું કે રિટેલ લોનના વ્યાજ દરોમાં વધારો થયા પછી, ઘણા ગ્રાહકો સમયસર EMI ચૂકવતા ન હતા. સમયસર લોન વસૂલવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express