હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા OBD2B શાઈન 100 લોન્ચ કરાઈ
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.
અપડેટેડ શાઈન 100 રજૂ કરતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુત્સુમુ ઓટાની જણાવ્યું હતું, “અમે ભારતમાં અમારા ગ્રાહકોને નવી OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2023માં આરંભથી શાઈન 100એ એચએમએલઆઈના મોટરસાઈકલ પોર્ટફોલિયોમાં ઝડપથી વૃદ્ધિ પામતી બ્રાન્ડ્સમાંથી એક તરીકે પોતાને સ્થાપિત કરી છે. આ પ્રવેશ સ્તરીય મોટરસાઈકલને તેની ઉત્કૃષ્ટ વિશ્વસનીયતા, ઈંધણ કાર્યક્ષમતા અને એકંદર મૂલ્ય માટે ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે. નવીનતમ અપડેટ સાથે અમે પર્યાણવરીય જવાબદાર અને ઉચ્ચ ગુણવત્તાના મોબિલિટી સમાધાન પૂરા પાડવાની અમારી કટિબદ્ધતા ચાલુ રાખી છે.’’
આ ઘોષણા પર બોલતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “શાઈન 100 પ્રવેશ સ્તરીય મોટરસાઈકલ સેગમેન્ટમાં મજબૂત ખેલાડી રહી છે, જે કિફાયત કિંમતે ઉત્તમ ગુણવતક્તા અને કમ્ફર્ટ પ્રદાન કરે છે. નવીનતમ અપગ્રેડ સાથે અમે તેની લોકપ્રિય ઈંધણ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા જાળવવા સાથે નવીનતમ ઉત્સર્જન નિયમો સાથે તેની અપીલ વધુ બહેતર બની છે અને અભિમુખતાની ખાતરી રાખે છે. શાઈન 100એ પ્રવેશ- સ્તરીય પ્રવાસી સેગમેન્ટમાં હોંડાની હાજરી મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને અમને વિશ્વાસ છે કે નયે ઈન્ડિયા કી અમેઝિંગ સાઈનનું આ નવું વર્ઝન ભારતભરના વધુ ગ્રાહકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે.’’
Car Tips: દરરોજ સવારે કાર શરૂ કર્યા પછી, ઘણા લોકો તરત જ કાર ચલાવવાનું શરૂ કરે છે, પરંતુ આમ કરવાથી કારના એન્જિનની લાઈફ પર અસર પડે છે. આજે અમે તમને જણાવીશું કે કાર શરૂ કર્યા પછી 2 મિનિટ રાહ જોવી તમારા અને તમારી કાર માટે કેમ ફાયદાકારક બની શકે છે?
મારુતિ અર્ટિગા ભારતની સૌથી વધુ વેચાતી 7 સીટર કાર છે. ગયા નાણાકીય વર્ષમાં પણ તે સૌથી વધુ વેચાતી કાર હતી, પરંતુ બીજી 7 સીટર કાર છે જે તેને સતત સ્પર્ધા આપી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ કાર એર્ટિગાનું રિ-બેજ્ડ વર્ઝન છે.
ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક કાર અલ્ટ્રોઝના ફેસલિફ્ટ વર્ઝનના લોન્ચની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે તેની અંતિમ તારીખ આવી ગઈ છે. આમાં તમને ઘણી નવી સુવિધાઓ અને પાવરટ્રેન મળશે.