Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે અને સંકટની આ ક્ષણમાં તેમની સાથે છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે.

Mumbai June 06, 2023

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે.
ક્લેમ સેટલમેન્ટ માટે જરૂરી દસ્તાવેજો 

 બેન્ક ખાતાની વિગતો
 મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી ડેથ સર્ટિફિકેટ. જો ડેથ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો હોસ્પિટલ, સરકારી સત્તાવાળાઓ કે પોલીસ દ્વારા મૃતક પ્રવાસીઓની જારી કરાયેલી યાદી
 નોમિનીનાં માન્ય એડ્રેસ પ્રુફની નકલ ક્લેમ સંબંધિત પૂછપરછમાં મદદ કરવા માટે કંપનીએ વિશેષ 24X7 હેલ્પલાઇન નંબર (1-860-266-7766). જારી કર્યો છે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (કસ્ટમર સર્વિસ એન્ડ ઓપરેશન્સ) અમિશ બેન્કરે જણાવ્યું હતું કે, “ઓડિશામાં બનેલી ગમખ્વાર ટ્રેન દુર્ઘટનામાં જીવન ગુમાવનાર યાત્રીઓનાં પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુઃખનાં આ સમયમાં અમારા ગ્રાહકોને મદદ કરીશું અને તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છીએ. તેથી, અમે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી છે, જે મુજબ નોમિનીએ માત્ર ત્રણ બેઝિક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. અમારી ખાસ 24X7 હેલ્પલાઇન ક્લેમ્સ અંગેની તમામ પૂછપરછનાં જવાબ માટે સજ્જ છે. નોમિની તેમની તમામ પૂછપરછ અંગે સ્પષ્ટતા મેળવવા અમને કોલ કર શકે છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

એક રૂમનું ભાડું રૂ. 1 લાખ, ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા જ અમદાવાદની હોટલો ભરાઈ ગઈ
એક રૂમનું ભાડું રૂ. 1 લાખ, ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા જ અમદાવાદની હોટલો ભરાઈ ગઈ
November 18, 2023

વર્લ્ડ કપ ફાઇનલ મેચઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express