Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આઇનોક્સ ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

આઇનોક્સ ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની અગ્રણી કંપની INOX ઇન્ડિયા લિમિટેડએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે.

Mumbai August 31, 2023
આઇનોક્સ ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

આઇનોક્સ ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની અગ્રણી કંપની INOX ઇન્ડિયા લિમિટેડ (ધ કંપની) એ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે.

કંપની પ્રમોટર શેરહોલ્ડરના સેલિંગ અને અન્ય શેરહોલ્ડરના સેલિંગ (ઓફર ફોર સેલ) દ્વારા 2,21,10,955 ઇક્વિટી શેર્સ (₹ 2 ની ફેસ વેલ્યુ) સુધીના વેચાણ માટે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની પાસે ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ક્રાયોજેનિક કંડિશન માટે ઈક્વિપમેન્ટ અને સિસ્ટમ્સના ઇન્સ્ટોલેશનમાં સોલ્યુશન ઓફર કરવાનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે ક્રાયોજેનિક સાધનોના ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ INOXCVA વિકસાવી છે.

આ ઓફર ફોર સેલમાં સિદ્ધાર્થ જૈન દ્વારા 10,437,355 સુધી ઇક્વિટી શેરો, પવન કુમાર જૈન દ્વારા 5,000,000 સુધી શેર, નયનતારા જૈન દ્વારા 5,000,000 ઇક્વિટી શેર, ઇશિતા જૈન દ્વારા 1,200,000 શેર (પ્રમોટર શેરહોલ્ડરો), મંજુ જૈન દ્વારા 230000 શેર, લતા રૂંગટા દ્વારા 190,000 સુધી શેર, ભારતી શાહ દ્વારા 13,400 સુધી શેર, કુમુદ ગંગવાલ દ્વારા 13,400 સુધી શેર, સુમન અજમેરા દ્વારા 13,400 સુધી શેર, રજની મોહટ્ટા (અન્ય શેરધારકો) દ્વારા 13,400 સુધી ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

આ IPO માટે ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેરને સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. કંપનીની ઓફરમાં સ્ટાન્ડર્ડ ક્રાયોજેનિક ટેન્ક અને સાધનો, બેવરેજ કેગ્સ, બિસ્પોક ટેક્નોલોજી, ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ તેમજ મોટા ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે જેમ કે ઔદ્યોગિક ગેસ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (“LNG”), ગ્રીન હાઇડ્રોજન, ઊર્જા, સ્ટીલ, તબીબી અને આરોગ્યસંભાળ, રસાયણો અને ખાતરો, ઉડ્ડયન અને એરોસ્પેસ, ફાર્માસ્યુટિકલ્સ અને બાંધકામમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત કંપની વૈશ્વિક સાયન્ટિફિક રિસર્ચ પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા ક્રાયોજેનિક ઈક્વિપમેન્ટની શ્રેણીનું ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2022માં આવકની દૃષ્ટિએ કંપની ભારતમાંથી ક્રાયોજેનિક ટેન્કની સૌથી મોટી નિકાસકાર હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

ચંદ્રયાન-3 નું લેન્ડિંગ: ભારત માટે
ચંદ્રયાન-3 નું લેન્ડિંગ: ભારત માટે "આતંકની 20 મિનિટ", આખી દુનિયાની નજર રહેશે
August 22, 2023

ઈસરોના જણાવ્યા અનુસાર જો બધું બરાબર રહ્યું તો લેન્ડિંગ 23 ઓગસ્ટે જ થશે. જો આમ ન થાય તો 27 ઓગસ્ટે લેન્ડિંગનો બીજો વિકલ્પ તૈયાર થઈ જશે. લેન્ડર અને ચંદ્રની સ્થિતિને ધ્યાનમાં લીધા બાદ વૈજ્ઞાનિકો તારીખ લંબાવવાનો નિર્ણય લેશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express