Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પંચમહાલ : મોરવાહડફ પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પંચમહાલ : મોરવાહડફ પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પંચમહાલ મોરવાહડફ પોલીસે શહેરમાં દારૂની રેલમછેલ અટકાવવી છે, જેમાં એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આઈસર ટેમ્પોમાં ચોરીના તંત્રનો ઉપયોગ કરીને વિદેશી દારૂ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Panchmahal January 11, 2025
પંચમહાલ : મોરવાહડફ પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પંચમહાલ : મોરવાહડફ પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પંચમહાલ મોરવાહડફ પોલીસે શહેરમાં દારૂની રેલમછેલ અટકાવવી છે, જેમાં એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આઈસર ટેમ્પોમાં ચોરીના તંત્રનો ઉપયોગ કરીને વિદેશી દારૂ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરવાહડફ પોલીસને આઈસર ટેમ્પો પર શંકા થતાં, જ્યારે તેમણે તપાસ કરી, તો ડુંગળી-બટાકાની આડમાં છુપાવેલા 45 પેટીઓ વિદેશી દારૂ મળી આવ્યા. આ દારૂની કિંમત ૩.૨ લાખથી વધુ હતી.

આઈસર ટેમ્પો પરથી 1896 બિયરની ટીન અને પ્લાસ્ટિક ક્વાટરિયો મળી આવ્યા, જેની કિંમત ૨.૫૪ લાખ રૂપિયા હતી. વધુમાં, 60 કટ્ટા ડુંગળી-બટાકા, ૧૨ હજાર રૂપિયાની કિંમત સાથે, અને આઈસર ટેમ્પોની કિંમત ૫ લાખ રૂપિયા મળી, કુલ ૭.૬૬ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

પોલીસે પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂને મધ્ય પ્રદેશના જાબુઆથી લાવવામાં આવ્યું હતું અને આણંદના કરણસિંહ રૂપસિંહ ચૌહાણને આપવાનો હતો. મોરવાહડફ પોલીસએ આ મામલે ગુનો નોંધ્યો છે.


 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

મહાકુંભ 2025: વસંતપંચમીના અમૃત સ્નાન પર ઓપરેશન XI દ્વારા ભીડનું સંચાલન કરવામાં આવશે.
મહાકુંભ 2025: વસંતપંચમીના અમૃત સ્નાન પર ઓપરેશન XI દ્વારા ભીડનું સંચાલન કરવામાં આવશે.
February 02, 2025

મહાકુંભમાં વસંતપંચમીના અમૃતસ્નાન પર ઓપરેશન ઈલેવન ચલાવીને ભીડ વ્યવસ્થાપન માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક નિર્દેશ પર આ યોજના બનાવવામાં આવી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express