Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી

ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી

ભારતના નંબર વન ટ્રેક્ટર નિકાસકાર ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) વિશ્વભરના ખેતી ક્ષેત્રને બદલવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે આજે 5 ટ્રેક્ટર લોન્ચ કર્યા છે, જેમાં તેમના ઈલેક્ટ્રિક મોડલ - સોલિસ એસવી સિરીઝનો પણ સમાવેશ થાય છે.

New delhi October 16, 2023
ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી

ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી

નવી દિલ્હી : ભારતના નંબર વન ટ્રેક્ટર નિકાસકાર ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) વિશ્વભરના ખેતી ક્ષેત્રને બદલવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે આજે 5 ટ્રેક્ટર લોન્ચ કર્યા છે, જેમાં તેમના ઈલેક્ટ્રિક મોડલ - સોલિસ એસવી સિરીઝનો પણ સમાવેશ થાય છે. આ ક્રાંતિકારી ફાર્મ મશીનો વિશ્વભરના કૃષિ સમુદાયો માટે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે અદ્યતન તકનીક, શક્તિ અને વર્સેટિલિટીનું શ્રેષ્ઠ મિશ્રણ પ્રદાન કરે છે. ભારતના ગુરુગ્રામમાં આઈટીએલની ગ્લોબલ કોન્ફરન્સ 'ગ્લોબલ પાર્ટનર્સ સમિટ (જીપીએસ) 200' સાથે જ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ હતી. આ કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ દેશોમાંથી 200થી વધુ ચેનલ પાર્ટનર્સ સભ્યોની ભાગીદારી જોવા મળી હતી.

ટ્રેક્ટરની નવી લાઇન-અપમાં એસવી સિરીઝની સાથે સિરીઝ એસ, સિરીઝ સી, સિરીઝ એચ અને સિરિઝ એનનો સમાવેશ થાય છે અને તમામ પ્રોડક્ટ્સ વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને અદ્યતન ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમથી ભરપૂર છે. ભારતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝ અને 3,000 ડીલરોના શ્રેષ્ઠ વિશ્વવ્યાપી નેટવર્કની તેની શક્તિનો ઉપયોગ કરીને, આઈટીએલ વિશ્વભરના ખેડૂતોને ખૂબ જ સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જ્યારે સિરીઝ એચ, સિરીઝ એસ અને સોલીસ એસવી મોડલ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા છે, અને સિરીઝ સી યુરોપીયન બજારો માટે ઉપલબ્ધ થશે. સિરીઝ એન યુરોપ, યુએસએ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા પ્રદેશો સહિતના બજારોને પૂરી કરશે. ખાસ કરીને ઈવી વેરિઅન્ટ દરેક સમયે શ્રેષ્ઠ ટોર્ક ઉપલબ્ધતાની ખાતરી આપે છે અને ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 3-3.5 કલાકમાં અને નિયમિત ચાર્જરનો ઉપયોગ કરીને 8 કલાકમાં 0-100% થી ચાર્જ કરી શકાય છે.

પાંચ નવી સિરીઝના લોન્ચની જાહેરાત કરતાં, આઈટીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુશાંત સાગર મિત્તલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ગુણવત્તા સાથે હીરો પ્રોડક્ટ્સ વિકસાવવા અને વિશ્વ કક્ષાની ગ્રાહક સેવા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાએ અમને અમારા નવા પ્લાન્ટમાં ટેક્નોલોજી અપગ્રેડેશમાં રૂ. 850 કરોડ અને નવી ટ્રેક્ટર સિરીઝ શરૂ કરવા માટે આર એન્ડ ડીમાં રૂ. 150 કરોડનું રોકાણ કરવાની પ્રેરણા આપી છે. અમારા તમામ નવા ટ્રેક્ટર્સ નવીનતા પ્રત્યેના અમારા સમર્પણ અને વિશ્વ કૃષિ સમુદાય માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે અમારી વર્તમાન પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી
new delhi
February 16, 2026

ચીનને પડકાર, ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે – વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી

ભારતની નિકાસ 860 અબજ ડોલરને વટાવશે, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગાહી – જાન્યુઆરીમાં 36.56 અબજ, US ટેરિફ 50%થી 18% ઘટ્યા, EU કરાર 1 વર્ષમાં, UK કરાર એપ્રિલથી અમલમાં. ચીનના $1 ટ્રિલિયન વર્ચસ્વને મોટો પડકાર. વિગતો જુઓ.

આગામી સપ્તાહમાં વૈશ્વિક બજારો કેવા રહેશે? આ હશે 5 મુખ્ય થીમ્સ
mumbai
February 14, 2026

આગામી સપ્તાહમાં વૈશ્વિક બજારો કેવા રહેશે? આ હશે 5 મુખ્ય થીમ્સ

લ્યૂનર નવા વર્ષે ઘણા એશિયન બજારો બંધ રહેશે. રોકાણકારો વોલમાર્ટના પરિણામો, યુરોપિયન ખાણકામ કંપનીઓની કમાણી, યુકેના આર્થિક ડેટા અને ઇન્ડોનેશિયન સેન્ટ્રલ બેંકના મુખ્ય નિર્ણય પર નજર રાખશે.

ઇન્ડિગો એરલાઇન્સ પર ટેક્સ સંકટ? ઇનપુટ ટેક્સ ક્રેડિટ મામલે મોટી તપાસ
new delhi
February 14, 2026

ઇન્ડિગો એરલાઇન્સ પર ટેક્સ સંકટ? ઇનપુટ ટેક્સ ક્રેડિટ મામલે મોટી તપાસ

ઇન્ડિગો ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિવાદ અને સંભવિત ટેક્સ દંડ વિશે જાણો. GST નિયમોની જટિલતા અને એરલાઇન સેક્ટર પર તેની અસરની વિગતવાર માહિતી. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

Braking News

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર
July 31, 2024

પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો, ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express