Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો

કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો

બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના   કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

Vadodara September 14, 2023
કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર

કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો

બાંગ્લાદેશના નેશનલ પ્રોડકટીવીટી ઓર્ગેનાઈઝેશન (NPO) અને જાપાનના ટોક્યોમાં હેડ ક્વાર્ટર ધરાવતા એશિયન પ્રોડકટીવીટી ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૦૨૩ ઢાકા, બાંગ્લાદેશ ખાતે પર એક "કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે જ્ઞાન ટ્રાન્સફર" કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના   કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, જેઓ બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ ના પ્રમુખ પણ છે, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ભારત, જાપાન અને બાંગ્લાદેશના ત્રણ આંતરરાષ્ટ્રીય સંસાધન વ્યક્તિઓએ એગ્રીકલ્ચર નોલેજ ટ્રાન્સફર, ટૂલ્સ અને ટેક્નિક, એગ્રીકલ્ચર નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (AKIs), ખેડૂતોની સેવાઓ માટે મલ્ટી એક્ટર નોલેજ નેટવર્ક. સ્માર્ટ ફાર્મિંગ તકનીકો, સ્માર્ટ ઉત્પાદન અને વિતરણ સહિતના વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યા હતા.

જાપાનમાં, ડિજિટલ એક્સ્ટેશન ટૂલ્સ અને બાંગ્લાદેશમાં સહકારી વિસ્તરણ. સહભાગીઓને બાંગ્લાદેશમાં કૃષિ પ્રૌદ્યોગિકી ટ્રાન્સફર પ્રવૃતિઓની પ્રથમ માહિતી અને એક્સપોઝર મેળવવા માટે ઢાકા નજીકના સાવર ઉપજિલ્લાના અગ્રણી ખેડૂતોના કૃષિ વિસ્તરણ સેવાના કાર્યાલય, ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર અને ફ્લોરીકલ્ચર અને બાગાયત ફાર્મની ફિલ્ડ વિઝિટ પર લઈ જવામાં આવ્યા હતા.

વિવિધ જ્ઞાન અને ટેકનોલોજી ટ્રાન્સફર તકનીકો અને પ્રેક્ટિસ કરતા અગ્રણી ખેડૂતો સાથેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે સહભાગીઓને ઘણો ફાયદો થયો. પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને પ્રિ-ટ્રેનિંગ અને પોસ્ટ ટ્રેનિંગ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સહભાગીઓએ પોસ્ટ મૂલ્યાંકનમાં વધુ સારા સ્કોર મેળવ્યા હતા. દરેક સહભાગીઓ દ્વારા એક વ્યક્તિગત દેશ-વિશિષ્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેને એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન (APIO), જાપાન દ્વારા અનુસરવામાં આવશે. એમ બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ ના પ્રમુખ વિપિનચંદ્ર આર પટેલની એક યાદીમા જણાવ્યુ હતુ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

લેડી કોન્સ્ટેબલ અમનદીપ કૌરની હેરોઈન સાથે ધરપકડ, SSPએ તેને બરતરફ કરી
લેડી કોન્સ્ટેબલ અમનદીપ કૌરની હેરોઈન સાથે ધરપકડ, SSPએ તેને બરતરફ કરી
April 04, 2025

ભટિંડા પોલીસે મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરની ધરપકડ કરી છે. અમનદીપ કૌરની 17 ગ્રામ હેરોઈન સાથે ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express