Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પ્રસ્તુત છે તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ: હવે ખરીદી કરો ત્યારે આકર્ષક પુરસ્કારો મેળવો!

પ્રસ્તુત છે તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ: હવે ખરીદી કરો ત્યારે આકર્ષક પુરસ્કારો મેળવો!

તાતા ડિજિટલની એક વર્ષ પહેલા લોન્ચ થયેલી સુપર એપ તાતા ન્યૂએ તાતા આઈપીએલ 2023ના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ક્રિકેટના જેટલી જ રોમાંચક તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ લોન્ચ કરી

New delhi April 13, 2023
પ્રસ્તુત છે તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ: હવે ખરીદી કરો ત્યારે આકર્ષક  પુરસ્કારો મેળવો!

પ્રસ્તુત છે તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ: હવે ખરીદી કરો ત્યારે આકર્ષક પુરસ્કારો મેળવો!

તાતા ડિજિટલની એક વર્ષ પહેલા લોન્ચ થયેલી સુપર એપ તાતા ન્યૂએ તાતા આઈપીએલ 2023ના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ક્રિકેટના જેટલી જ રોમાંચક તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ લોન્ચ કરી છે, જે ગ્રાહકો માટે ખરીદી કરવાની અને વધારાના ન્યૂકોઈન્સ, વાઉચર્સ મેળવવાની તથા આઈપીએલ ટિકિટ્સ, સ્માર્ટફોન્સ, ક્યુએલઈડી ટીવી અને માલદિવ્સ તથા શ્રીલંકામાં હોલિડે જેવા આકર્ષક ઈનામો મેળવવાની આકર્ષક તક રજૂ કરે છે. 

મંગળવાર, 11મી એપ્રિલથી શરૂ થયેલી (અને રવિવાર, 28મી મે 2023 સુધી ચાલનારી) તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં 4 ટીયર્સ છે જે તાતા ન્યૂ પર ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા ઓર્ડર,વ્યવહારો અને ખર્ચ પર આધારિત છે. દરેક ટિયરના અપગ્રેડ સાથે ગ્રાહકને વધુ આકર્ષક પુરસ્કારો મળી શકે છે કારણ કે ગ્રાહકો વિવિધ ટિયર્સથી આગળ વધે છે. ટિયર અપગ્રેડ માટેના પુરસ્કારો ઉપરાંત તાતા ન્યૂ પર સૌથી વધુ ખર્ચ કરનારાઓને વધારાના આકર્ષક પુરસ્કારોનો પણ લાભ મળશે.

આ રોમાંચક શોપિંગ અને રિવોર્ડ સફર શરૂ કરવા માટે ગ્રાહકે એક સરળ સર્વે ભરવાની અને તાતા ન્યૂ પર ખરીદી શરૂ કરવાની રહેશે. 11મી એપ્રિલથી 28મી મે 2023 સુધી કરવામાં આવેલ દરેક વ્યવહાર, જ્યાં સુધી તે તાતા ન્યૂ દ્વારા આઈએચસીએલ, ક્યુમીન, એરએશિયા ઈન્ડિયા, ટાટા ક્લિક, તનિષ્ક, વેસ્ટસાઈડ, ક્રોમા, ટાટા 1એમજી, કલ્ટ.ફિટ અને બિગબાસ્કેટ જેવી લાયક પાર્ટનર બ્રાન્ડ્સ પર કરવામાં આવશે ત્યાં સુધી તેને તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં સામેલ કરવામાં આવશે.

આ સફરના ભાગરૂપે મેળવેલા ન્યૂકોઈન્સ ચોક્કસ ટિયરના તમામ સ્ટેપ્સ પૂરા કર્યાના 48 કલાકની અંદર જમા કરવામાં આવશે અને તે જમા થયાના 35 દિવસ પછી રિડીમ કરી શકાશે.
તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં દરેક ટિયર માટેના અદ્ભુત રિવોર્ડ્સ આ મુજબ છેઃ

1. લીગ મેમ્બર્સ:

પ્રથમ માઇલસ્ટોનમાં શોપિંગ કરનાર જો લઘુતમ રૂ. 500ના મૂલ્યના વ્યવહારો કરે અને કુલ ઓછામાં ઓછા રૂ. 500નો ખર્ચ કરે તેમને 150 ન્યૂકોઈન્સ મળશે જેની કુલ કમાણી રૂ. 150ની થશે અને 30% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે.

2. ક્વાર્ટર-ફાઇનલિસ્ટ:

ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે, શોપિંગ કરનારે ઓછામાં ઓછા 4 ઓર્ડર માટે વ્યવહાર કરવા પડશે, જેમાં કુલ ન્યૂનતમ રૂ. 3000/- નો ખર્ચ કરવો જરૂરી છે. આના બદલામાં તેમને 250 ન્યૂકોઈન્સ અને રૂ. 500ના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 900 થશે અને 30% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે. 

3. સેમી-ફાઇનલિસ્ટ:

સેમી-ફાઇનલ્સમાં આગળ વધતા શોપિંગ કરનાર કે જેઓ ઓછામાં ઓછા 7 ઓર્ડર માટે રૂ. 500ના ન્યૂનતમ મૂલ્યના વ્યવહાર કરે છે અને કુલ ઓછામાં ઓછા રૂ. 7500/- નો ખર્ચ કરે છે તેમને 750 ન્યૂકોઈન્સ અને રૂ. 3,000ના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 3,150 થશે 42% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે.

4. ફાઇનલ:

અને છેલ્લે, અલ્ટીમેટ ચેલેન્જ માટે, ફાઇનલ્સમાં પહોંચનારા ખરીદદારોએ ઓછામાં ઓછા રૂ. 500ના મૂલ્ય સાથે ઓછામાં ઓછા 9 ઓર્ડર માટે વ્યવહાર કરવાની જરૂર પડશે અને કુલ ઓછામાં ઓછા રૂ. 15,000 ખર્ચવાના રહેશે. આ નસીબદાર ખરીદદારોને 1500 ન્યૂકોઈન્સ અને રૂ. 3,000 સુધીના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 7,650 થશે અને 51% સુધીના વેલ્યુ બેકનો લાભ મેળવશે.

ભારતીય ગ્રાહકોને વિવિધ પસંદગીઓ આપી તેમના જીવનને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, અને ઝંઝટમુક્ત તથા પરિપૂર્ણ શોપિંગ અનુભવ સાથે તાતા ન્યૂ ભારતીય ગ્રાહકોને એક શક્તિશાળી One Tata અનુભવ પ્રદાન કરે છે.પોતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરીને તાતા ન્યૂ તેના વફાદાર ગ્રાહકોને પુરસ્કાર આપવા અને જેમણે હજુ સુધી સુપર એપના આકર્ષણ અને જાદુનો અનુભવ કર્યો નથી તેમને આમંત્રિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ એપે માત્ર એક વર્ષમાં 50 મિલિયનથી વધુ ન્યૂપાસ મેમ્બર્સને આકર્ષ્યા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

નેપાળ ભૂકંપ: શોધ અને બચાવ કામગીરી સમાપ્ત, લાંબી અને મુશ્કેલ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા શરૂ
નેપાળ ભૂકંપ: શોધ અને બચાવ કામગીરી સમાપ્ત, લાંબી અને મુશ્કેલ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા શરૂ
November 06, 2023

શોધ અને બચાવ પ્રયાસો પૂર્ણ થયા બાદ નેપાળમાં ધ્યાન હવે પુનઃનિર્માણ તરફ વળ્યું છે. ભૂકંપને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘરોને વ્યાપક નુકસાન થયું છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express