Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો

જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો

જાવા યેઝદી મોટરસાઇકલ્સની રેન્જમાં નવી ટેકનોલોજી ઉમેરવામાં આવી,જાવા અને યેઝદી મોટરસાઇકલ રેન્જમાં અપડેટ્સને કારણે ચલાવવાનો અનુભવ વધુ સારો રહેશે

Mumbai May 03, 2023
જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો

જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો

જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે,જેનાંથી ચાલકને અલગ જ લેવલનો અનુભવ થશે. આ અપડેટ્સ સાથે જાવા યેઝદીની મોટરસાઇકલને ચલાવવાનો અનુભવ વધુ સારો થયો છે અને પ્રોડક્ટનાં લાભમાં વધારો થયો છે. નવી મોટરસાઇકલ્સ દેશભરમાં બ્રાન્ડનાં ડિલરશીપ નેટવર્કમાં ઉપલબ્ધ છે અને તે BS-VI ફેઝ ટુ (OBD2) પ્રદૂષણ ધોરણોનું પણ પાલન કરે છે.

જાહેરાત કરતા જાવા યેઝદી મોટરસાઇકલ્સના સીઇઓ આશિષ સિંઘ જોષીએ જણાવ્યું હતું કે, “પ્રારંભથી જ જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેનાં ગ્રાહકોને શ્રેષ્ઠ પર્ફોમન્સ અને સવારીનો અનુભવ પૂરો પાડવા માટે ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે. OBD2 નિયમનોનું પાલન તો કરવાનું જ હતું પણ અમે ગ્રાહકોનાં પ્રતિભાવને ધ્યાનમાં લઈને અમારી મોટરસાઇકલ્સ રેન્જમાં સંખ્યાબંધ સુધારા કર્યા છે. નવી મોટરસાઇકલમાં અમારાં ગ્રાહકો માટે રાઇડેબિલિટી, રિફાઇનમેન્ટ અને પર્ફોમન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાવમાં નજીવા વધારાથી તેનું વેલ્યુ પ્રપોઝીશન વધ્યું છે  અને ગ્રાહકો તેને ખરીદવા મજબૂર બનશે.”

મોટરસાઇકલ ચલાવવાનો રોમાંચ જળવાઇ રહેવાની સાથે સાથે રિફાઇન્ડ બનાવવાના હેતુથી જાવા અને યેઝદી મોડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 42 સ્પોર્ટ્સ સ્ટ્રિપ, 42 બોબર અને પેરાક સહિતની જાવા રેન્જ હવે કી એન્જિન કોમ્પોનન્ટ્સ સાથે આવે છે, જેને વધુ સારા NVH લેવલ્સ માટે ફાઇન ટ્યુન કરવામાં આવી છે. એન્જિનને પણ રીમેપ કરવામાં આવ્યું છે અને તેમાં પ્રદષણ અંકુશમાં રાખવાની સાથે સાથે પર્ફોમન્સ સુધરે તે માટે લાર્જ થ્રોટલ બોડી અને એક્ઝોસ્ટ પોર્ટ્સ પણ છે.

નવી જાવા 42માં હવે લાઇટ ક્લચનો અનુભવ આવે અને સ્મુધલી ચાલે તે માટે આસિસ્ટ એન્ડ સ્લિપ ક્લચ છે. તેમાં સારા એક્ઝોસ્ટ નોટ માટે રિડિઝાઇન્ડ મફલર છે. ફીચર પ્રમાણે જોઇએ તો, બાઇક હવે અપડેટેડ ડિજિટલ સ્પીડોમીટર, હેઝાર્ડ લાઇટ્સ સાથે આવે છે. યેઝદી રેન્જમાં રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવન્ચરનો સમાવેશ થાય છે અને તેમાં વધુ સારા NVH અને સવારી માટે સમાન અપડેટ્સ છે. વધુમાં, તમામ ત્રણ મોડલ્સમાં મોટાં રિયર સ્પ્રોકેટને કારણે લો-એન્ડ પર્ફોમન્સને વધારે છે. સારા ‘એક્ઝોસ્ટ નોટ’ માટે મોટરસાઇકલ્સનાં મફલર્સ રિડિઝાઇન્ડ કરવામાં આવ્યા છે.

ઉપર જણાવેલાં ફેરફારો દ્વારા જાવા અને યેઝદીની નવી રેન્જ રિફાઇનમેન્ટ અને પર્ફોમન્સનું લેવલ વધારશે અને રોમાંચ અને ઉત્તેજનાનાં મૂળ તત્વને વળગી રહે છે. આ ઉપરાંત, તે એ માન્યતાને પણ તોડે છે કે ક્લાસિક મોટરસાઇકલ્સ ફાસ્ટ નથી ચાલતી. તેમ છતાં ભાવમાં નજીવો એટલે કે 08-2 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે મોડલ અને વેરિએન્ટ પર આધાર રાખે છે. નવી કિંમત નીચે પ્રમાણે છેઃ

મોડલ  નવી કિંમત
(એક્સ-શો રૂમ, દિલ્હી)
જાવા 42 ડ્યુઅલ ચેનલ (ઓરિઓન રેડ, સિરિયસ વ્હાઇટ) 1,96,142
જાવા 42 ડ્યુઅલ ચેનલ (ઓલસ્ટાર બ્લેક) 1,97,142
જાવા 42 બોબર (મિસ્ટીક કોપર) 2,12,500
જાવા 42 બોબર (મોનસુન વ્હાઇટ) 2,13,500
જાવા 42 બોબર (જાસ્પર રેડ) 2,15,187
જાવા પેરક 2,13,187
યેઝદી સ્ક્રેમ્બલર (ફાયર ઓરેન્જ) 2,09,900
યેઝદી સ્ક્રેમ્બલર (બોલ્ડ બ્લેક, યેલિંગ યલો, આઉટલો ઓલિવ) 2,11,900
યેઝદી રોડસ્ટર (સ્મોક ગ્રે, ઇન્ફર્નો રેડ, ગ્લેશિયર વ્હાઇટ 2,06,142
યેઝદી રોડસ્ટર (ક્રિમસન ડ્યુઅલ ટોન) 2,08,829
યેઝદી એડવન્ચર (સ્લિક સિલ્વર) 2,15,900
યેઝદી એડવન્ચર (મામ્બો બ્લેક) 2,19,900
યેઝદી એડવન્ચર (વ્હાઇટઆઉટ) 2,19,942

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન
new delhi
February 17, 2026

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન

ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.

 

ઓટોમેટિક કારમાં ગિયર જામ થાય તો શું કરવું? આ મુશ્કેલી દૂર કરવાના સરળ ઉપાય
ahmedabad
February 16, 2026

ઓટોમેટિક કારમાં ગિયર જામ થાય તો શું કરવું? આ મુશ્કેલી દૂર કરવાના સરળ ઉપાય

ઓટોમેટિક કારમાં ગિયર લીવર ફસાઈ ગયું? બ્રેક લાઇટ ચેક કરો, શિફ્ટ લોક દબાવો, કારને આગળ-પાછળ હલાવો – ઘરે જ ટ્રાય કરો આ સરળ ઉપાયો. લિમ્પ મોડ, બ્રેક સ્વીચ ખામી અને ટ્રાન્સમિશન પ્રેશરની સમસ્યા 2 મિનિટમાં ઠીક થઈ શકે છે. વિગતવાર ઉપાયો જુઓ.

BMW એ ભારતમાં બનાવેલી સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, 6.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે
new delhi
February 16, 2026

BMW એ ભારતમાં બનાવેલી સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, 6.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે

BMW એ ભારતમાં એક નવી સ્પોર્ટ્સ SUV લોન્ચ કરી છે. આ એક પ્યોર, ભારતમાં બનાવેલી કાર છે જે સ્પોર્ટી દેખાવ અને લક્ઝરી સુવિધાઓનું સંપૂર્ણ સંયોજન પ્રદાન કરે છે.

Braking News

ગુજરાતની સરકારી શાળાનું ગૌરવ! જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને ગ્રીન સ્કૂલ એવોર્ડ
ગુજરાતની સરકારી શાળાનું ગૌરવ! જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને ગ્રીન સ્કૂલ એવોર્ડ
December 16, 2025

ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025. 720 શાળાઓમાંથી પ્રથમ ક્રમ – 1200 વૃક્ષો + 11 નવા પ્રોજેક્ટ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express