Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • શાળાકીય રમત સ્પર્ધામાં ઝીલ પાટીલ ટેકવાન્ડો બાદ કરાટેમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા

શાળાકીય રમત સ્પર્ધામાં ઝીલ પાટીલ ટેકવાન્ડો બાદ કરાટેમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા

ઝીલ પાટીલ શાળાકીય રમત સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ દીકરી ચાર દિવસમાં બે અલગ અલગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બની. 

Gandhinagar August 24, 2024
શાળાકીય રમત સ્પર્ધામાં ઝીલ પાટીલ ટેકવાન્ડો બાદ કરાટેમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા

શાળાકીય રમત સ્પર્ધામાં ઝીલ પાટીલ ટેકવાન્ડો બાદ કરાટેમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા

( રિપોર્ટર ભરત શાહ ) -  તારીખ 24- 8 -2024 નારોજ 68મી અખિલ ભારતીય શાળાકીય  રમતોની સ્પર્ધા વડોદરા શહેર ,જિલ્લા કક્ષાની કરાટેની સ્પર્ધા વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના વિવિધ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, ઓક્ઝિલિયન કોન્વેન્ટ હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ 14 વર્ષની ઉંમર હોવા છતાં અંડર 17માં કરાટે સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે અને તેની ગુજરાત રાજ્ય સ્કૂલ ગેમ કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ હતી. 

ત્યારબાદ ઝીલ પાટીલ ચાર દિવસ પહેલા ટેકવાન્ડો કોમ્પિટિશનમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા બની છે આ રીતે ઝીલ પાટીલ  ગુજરાતમાં શાળાકીય રમત સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ દીકરી ચાર દિવસમાં બે અલગ અલગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બની છે. ઝીલ ગુજરાતની પ્રથમ દીકરી છે જેની પાસે કરાટે , કિક બોક્સિંગ અને ટેકવાન્ડો આમ વિભિન્ન સ્પર્ધાના ગોલ્ડ મેડલ વિજેતા બનેલ છે , ઝીલ પાટીલે 12 વર્ષની ઉંમરે બ્લેકબેલ્ટ ની ડિગ્રી મેળવી લીધેલ છે . તે કરાટે પ્રતીકસર તથા અનુસરસ પાસે શીખે છે અને ટેકવાન્ડો તેના પિતા કલ્પેશ પાટીલ તેને શીખવે છે .

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જૂન ૨૦૨૬માં ભારત-આયરલેન્ડ T20 ટક્કર; જાણો આયરલેન્ડ મેન્સ અને વિમેન્સ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
new delhi
March 21, 2026

જૂન ૨૦૨૬માં ભારત-આયરલેન્ડ T20 ટક્કર; જાણો આયરલેન્ડ મેન્સ અને વિમેન્સ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

ક્રિકેટ આયરલેન્ડે ૨૦૨૬ના ઉનાળા માટે વ્યસ્ત હોમ શિડ્યુલ જાહેર કર્યું છે. જૂન ૨૦૨૬માં ભારત અને આયરલેન્ડ વચ્ચે ૨ T20 મેચો રમાશે. જાણો સંપૂર્ણ વિગતો.

IPL 2026 વચ્ચે ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ જાહેર: જૂન મહિનામાં આયર્લેન્ડ સામે રમાશે T20 શ્રેણી
new delhi
March 20, 2026

IPL 2026 વચ્ચે ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ જાહેર: જૂન મહિનામાં આયર્લેન્ડ સામે રમાશે T20 શ્રેણી

IPL 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી T20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. જૂન 2026 ના છેલ્લા અઠવાડિયામાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચોની T20 શ્રેણી રમાશે. આ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં 1 જુલાઈથી 5 T20 અને 3 ODI મેચોની શ્રેણી રમાવાની છે. 

સુકુનાનો ગોલ અને રિયલ કાશ્મીરની બે રેડ કાર્ડ; રાજસ્થાન યુનાઇટેડ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
jaipur
March 18, 2026

સુકુનાનો ગોલ અને રિયલ કાશ્મીરની બે રેડ કાર્ડ; રાજસ્થાન યુનાઇટેડ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

IFL 2025-26 માં રાજસ્થાન યુનાઇટેડે અમાદૌ સુકુનાના ગોલની મદદથી રિયલ કાશ્મીરને 1-0 થી હરાવ્યું છે. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

Braking News

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, 16 જવાનો શહીદ
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, 16 જવાનો શહીદ
December 21, 2024

પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં મોટો આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનના ઓછામાં ઓછા 16 સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી છે. જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express