Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કિયા ડિસેમ્બર ઓફર 2025: સેલ્ટોસ, કાર્નિવલ પર મોટા ડિસ્કાઉન્ટ – બુક કરો હમણાં

કિયા ડિસેમ્બર ઓફર 2025: સેલ્ટોસ, કાર્નિવલ પર મોટા ડિસ્કાઉન્ટ – બુક કરો હમણાં

કિયા ઇન્ડિયાની ઇન્સ્પાયરીંગ ડિસેમ્બર કેમ્પેન – સેલ્ટોસ, સોનેટ, કાર્નિવલ પર ₹3.65 લાખ સુધી લાભો. ડિસેમ્બર 2025માં બુક કરો.

Mumbai December 17, 2025
કિયા ડિસેમ્બર ઓફર 2025: સેલ્ટોસ, કાર્નિવલ પર મોટા ડિસ્કાઉન્ટ – બુક કરો હમણાં

કિયા ડિસેમ્બર ઓફર 2025: સેલ્ટોસ, કાર્નિવલ પર મોટા ડિસ્કાઉન્ટ – બુક કરો હમણાં

નવી દિલ્હી, ભારત, 16 ડિસમ્બર, 2025: કિયા ઇન્ડિયાએ આજે ગ્રાહકોને આનંદ આપતી એક પહેલ ‘ઇન્સ્પાયરીંગ ડિસેમ્બર’ કેમ્પેન લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે, જે તમામ મોડેલ્સ પર રૂ. 3.65 લાખના લાભો ઓફર કરે છે. આખા ડિસેમ્બર 2025 સુધી માન્ય આ કેમ્પેનનો હેતુ ગ્રાહકોને અતુલનીય મૂલ્ય અને વર્ષ પૂરું થતા પહેલા તેમની લોકપ્રિય કિયાને ઘરે હંકારી જવાની રોમાંચક
તક પૂરી પાડવાનો છે. 

કેમ્પેન સેલ્ટોસ, સોનેટ, સિરોસ, કેરેન્સ ક્લેવિસ (ICE/EV) અને કાર્નિવલ સહિતની કિયા ઇન્ડિયાની સમગ્ર પોડક્ટ રેન્જનો સમાવેશ થાય છે, તે જે ગ્રાહકો અપગ્રેડ કરવા માગે છે તેમને આકર્ષક લાભો પ્રદાન કરે છે. આ ઓફર્સ તમામ મોડેલ્સમાં વિસ્તૃત મૂલ્ય પૂરું પાડે છે, જે તેને કિયાની સિગ્નેચર ડિઝાઇન, ટેકનોલોજી અને સુરક્ષાનો અનુભવ મેળવવા માટે એક યોગ્ય સમય બનાવે છે.
આ ઘોષણા પર ટિપ્પણી કરતા કિયા ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી અતુલ સુદે જણાવ્યું હતું કે, “કિયા ઇન્ડિયા માટે આપણે જ્યારે વર્ષની આખરે છીએ ત્યારે ગ્રાહકોના અનુભવને સમૃદ્ધ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા અડગ છે. ‘ઇન્સ્પાયરીંગ ડિસેમ્બર’ કેમ્પેન તેમના સતત વિશ્વાસ અને તેમને કિયાની ડિઝાઇન. ટેકનોલોજી અને માલિકીહક્ક શ્રેષ્ઠતાનો અનુભવ ઉઠાવવા દેવા માટે આભાર માનવાનો આ અમારી રીત છે. અમે કિયા પરિવારમાં નવાસભ્યને આવકારવા અને પ્રવર્તમાન ગ્રાહકો સાથે અમારા સંબોધને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ.”

આ ઑફર્સને કિયાની પ્રીમિયમ મોબિલિટીને વધુ આકર્ષક બનાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેમાં રોકડ લાભો, એક્સચેન્જ ઑફર્સ, લોયલ્ટી બોનસ, કોર્પોરેટ સ્કીમ્સ અને વધુનો સમાવેશ થાય છે, જે મુખ્ય મોડેલો સુધી લંબાવવામાં આવી છે. આ ઑફર્સ કિયા ઇન્ડિયાના વ્યાપક રાષ્ટ્રવ્યાપી ડીલર નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થશે અને ડિસેમ્બર 2025માં મર્યાદિત સમયગાળા માટે જ માન્ય રહેશે, જે સ્ટોક ઉપલબ્ધતા અને વેરિઅન્ટ-વિશિષ્ટ એપ્લીકેબિલીટીને આધીન છે. 

ગ્રાહકો તેમના ઘરે આરામથી સમર્પિત ઓનલાઈન બુકિંગ પોર્ટલ - https://www.kia.com/in/member/signup.html દ્વારા, અથવા ટોલ-ફ્રી નંબર 1800-108-5000/5005 દ્વારા તેમની કિયા બુક કરી શકે છે. તેઓ વિગતવાર લાભો શોધવા માટે તેમની નજીકની કિયા ડીલરશીપની પણ મુલાકાત લઈ શકે છે. મજબૂત, ફ્યુચર રેડી ઉત્પાદન અને સેવા વ્યૂહરચના સાથે, કિયા ઇન્ડિયા પ્રગતિશીલ ગતિશીલતા ઉકેલો, અસાધારણ સેવા ગુણવત્તા અને લાંબા ગાળાના ગ્રાહક વિશ્વાસ પહોંચાડવાના તેના વિઝન પર નિર્માણ કરવાનું ચાલુ રાખે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ
new delhi
March 11, 2026

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ

ભારતમાં શહેરી ટ્રાફિકની સમસ્યાને જોતા ઓટોમેટિક (AMT) કારની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે ₹5 થી ₹6 લાખના બજેટમાં નવી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso, Renault Kwid અને Tata Tiago શ્રેષ્ઠ વિકલ્પો છે. મારુતિ S-Presso ₹4.74 લાખમાં 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે રેનો Kwid સ્ટાઇલિશ લુક સાથે ₹4.99 લાખમાં ઉપલબ્ધ છે. 

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો
new delhi
February 27, 2026

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો

બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફ 400cc પ્લેટફોર્મ પરથી નવું 350cc એન્જિન વિકસાવી રહી છે. નવી GST પોલિસીથી 18% ટેક્સમાં ફાયદો, રોયલ એનફિલ્ડ, જાવા સામે સ્પર્ધા તીવ્ર બનશે. લોન્ચ અને અસર વિશે વધુ વાંચો.

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન
new delhi
February 17, 2026

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન

ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.

 

Braking News

ઐતિહાસિક ક્ષણ: યુએસએ સફળતાપૂર્વક સુદાનીઝ વોરઝોનમાંથી અમેરિકનોને બહાર કાઢ્યા
ઐતિહાસિક ક્ષણ: યુએસએ સફળતાપૂર્વક સુદાનીઝ વોરઝોનમાંથી અમેરિકનોને બહાર કાઢ્યા
April 30, 2023

યુએસ સરકારે દેશમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી અમેરિકન નાગરિકોનું પ્રથમ સામૂહિક સ્થળાંતર શરૂ કર્યું છે. આ ઐતિહાસિક સ્થળાંતર અને તેના મહત્વ વિશે વધુ માહિતી માટે આગળ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express