Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કોષ્ટી સમાજ અમદાવાદના સમૂહ લગ્ન 23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે

કોષ્ટી સમાજ અમદાવાદના સમૂહ લગ્ન 23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે

કોષ્ટી સમાજ અમદાવાદ તરફથી વર્ષનું સૌથી પવિત્ર સમૂહ લગ્ન – 23 જાન્યુઆરી 2026 (શુક્રવાર), વસંત પંચમીના શુભ દિવસે યોજાશે.

Ahmedabad December 24, 2025
કોષ્ટી સમાજ અમદાવાદના સમૂહ લગ્ન 23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે

કોષ્ટી સમાજ અમદાવાદના સમૂહ લગ્ન 23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે

સમૂહ લગ્નમાં સ્વેચ્છીક દાન દાતાઓનું કોષ્ટી સમાજ અમદાવાદ જાહેર આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સમૂહ લગ્ન અંગેની કોઈ પણ માહિતી મેળવવા માટે કે દાન આપવા માટે કોષ્ટી સમાજની ઓફીસે દરરોજ સવારે 10/30 થી 12/00 વાગે સુધીમાં ભારતીબેન નારાયણભાઈ કોષ્ટી મોબાઈલ નં 7096640631 તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોને ફોન પર અગર વ્યક્તિગત સંપર્ક કરી શકો છે. 

સમાજના દરિયાદિલ, દાનવીર  સમાજ બંધુઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે તેઓ સમાજને પોતાની રીતે નીચે મુજબ ગમે તે એક કે વધુ પ્રકારે સમાજના આ સામૂહિક યજ્ઞમાં આહુતિ આપી સામાજિક ઋણ ચૂકવી શકો છો.

* સમૂહ લગ્ન માં જોડાનાર કુલ પાંચ વર અને કન્યા જોડાયા છે તેથી ભેટ સૌગાત જે કંઈ પણ આપ કન્યા કે વરને આપવા માંગતા હોય તે પાંચની સંખ્યામાં આપી શકશે.
* સમૂહ લગ્ન માં આયોજિત જમણવારમાં રસોઈનું સામાન(ખાદ્ય સામગ્રી) વિગેરે પણ આપી શકશે.* 
* આપ રોકડ દાન આપની યથા શક્તિ આપી શકો છો.
* આપના કિંમતી સૂચનો / દાન માટે / ભેટ માટે કે  સેવા આપવા માટે ટ્રસ્ટ ના હોદ્દેદારો અથવા ટ્રસ્ટીઓ અથવા કાર્યાલયનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.

સમાજના ઉદાર દાનવીરો તરફથી શરૂઆત થઈ ગઈ છે. જે નીચે પ્રમાણે છે. દાન અને ભેટો ની શરૂઆત થઈ ગઈ છે.

સમાજ તમામ દાનદાતાઓ અને સેવાદાતાઓનો હાર્દિક આભાર માને છે અને સમાજના દાતાઓને દિલ ખોલીને દાન / સામગ્રી / ભેટ સોગાદ આપવા અપીલ કરે છે....        

વધુ વિગતો જાણવા માટે ટ્રસ્ટી મંડળનો સંપર્ક કરવો

કોષ્ટી સમાજ અમદાવાદ

1.) પ્રમુખ 
ચંદ્રપ્રકાશ હરિલાલ
9723339203

2) ઉપ પ્રમુખ 
મુકેશ રામચરણ 
 9725365588

3) મંત્રી
ગોપીચંદ ઈશ્વરલાલ 
9426534405

4) સહમંત્રી
નારાયણ પરમાનંદ
9879047825

ટ્રસ્ટીઓ

1) મનોહર રામદીન કોષ્ટી
9825739789

2) કૈલાશભાઈ બરાતિલાલ
9825986328

3) પ્રદીપભાઈ પુકારુભાઈ
9327032802

4) અશોકભાઈ કેશવલાલ
9925845977

5) જીતેન્દ્ર  દેવાનંદભાઈ
9925551729

6) અમિત ભાઈ  કોષ્ટી
9825007384

7) હિતેશ દિનેશભાઈ
8000997269

8) તરુણ ભાઈ નરેન્દ્રભાઇ
9009454156

9) મહેશભાઈ ફાગુરામ
9979035047

10) દિનેશભાઈ ફાગુરામ
7046141334

11) રાજેશભાઈ જાનકીભાઈ
9825458078

12) નવરંગભાઈ પન્નાલાલ
9898190685

13) સુરજભાઈ ધનીરામ
9825617138

14) નવિનભાઇ કોષ્ટી
9276869052

15) જય (રાહુલ) મહેશ કોષ્ટી
 

સમાજના દરેક દાતા-સેવકને હાર્દિક આમંત્રણ અને આભાર. આવો, ભાગ લો અને આ પવિત્ર સમૂહ લગ્નને સફળ બનાવો

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીના ટ્રાન્સપોર્ટ કમિશનર અને નાણા સચિવ પર ભડક્યા
સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીના ટ્રાન્સપોર્ટ કમિશનર અને નાણા સચિવ પર ભડક્યા
November 01, 2023

અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી અને મંત્રીઓની વિનંતી છતાં છ મહિનાથી દિલ્હીમાં બસ માર્શલ્સનો પગાર જાહેર ન કરવા પર ગુસ્સે થયા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express